17,546
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | {{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | ||
{{gap}}અંગ્રેજી હકૂમતને લીધે ભારતીય જીવન ઉપર યુરોપીય સાંસ્કૃતિક પ્રભાવ પડ્યો અને લગભગ એક નૂતન સંસ્કૃતિ ઊભી થઈ... પણ થોડાક દૂરંદેશી બ્રિટિશ વહીવટદારો અને ધર્મપ્રચારકોને બાદ કરતાં નૂતન સંસ્કૃતિ અને એના સર્જકો એટલે કે બંગાળીઓને સ્થાનિક અંગ્રેજો ધિક્કારતા હતા. ભારતીયો એમની સંસ્કૃતિ અપનાવે એ એમને ગમતું નહીં, અને આખી બ્રિટિશ હકૂમત દરમ્યાન એમણે ભારતીયોની આ પ્રવૃત્તિ સામે અમાપ દ્વેષ દાખવ્યો. આમાં ભારતમાંના બ્રિટિશ સામ્રાજ્યવાદની સૌથી મોટી નિષ્ફળતા રહી છે કારણ કે કોઈ પણ સામ્રાજ્ય સાંસ્કૃતિક વટાળપ્રવૃત્તિ વગર ટકી શકે નહીં. એમનું વલણ રોમનોે જે સાચા સામ્રાજ્યવાદી હતા એ કરતાં તદ્દન વિરુદ્ધનું હતું. રોમનોને ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોને એમણે શાંતિ આપી હતી એનો ગર્વ હતો. પણ જિતાયેલી ગ્રીક પ્રજાએ સાંસ્કૃતિક રીતે એમને જીત્યા હતા એનો એકરાર કરવાની એમને શરમ નહોતી લાગતી. બ્રિટિશરોએ ભારતીય સંસ્કૃતિને અપનાવવાની જરૂર નહોતી. એમની પાસેથી તો માત્ર પોતાની સંસ્કૃતિનો પ્રસાર કરવાની અપેક્ષા હતી. પણ આટલું પણ એમનામાં તીવ્ર અણગમો જગાડતા અને બંગાળીઓ અને બીજાં ભારતીયોઓનો એમણે કરેલો દુરુપયોગ માત્ર અનિયંત્રિત જ નહીં, પણ અનુચિત અને આક્રમક હતો.}} | {{gap}}અંગ્રેજી હકૂમતને લીધે ભારતીય જીવન ઉપર યુરોપીય સાંસ્કૃતિક પ્રભાવ પડ્યો અને લગભગ એક નૂતન સંસ્કૃતિ ઊભી થઈ... પણ થોડાક દૂરંદેશી બ્રિટિશ વહીવટદારો અને ધર્મપ્રચારકોને બાદ કરતાં નૂતન સંસ્કૃતિ અને એના સર્જકો એટલે કે બંગાળીઓને સ્થાનિક અંગ્રેજો ધિક્કારતા હતા. ભારતીયો એમની સંસ્કૃતિ અપનાવે એ એમને ગમતું નહીં, અને આખી બ્રિટિશ હકૂમત દરમ્યાન એમણે ભારતીયોની આ પ્રવૃત્તિ સામે અમાપ દ્વેષ દાખવ્યો. આમાં ભારતમાંના બ્રિટિશ સામ્રાજ્યવાદની સૌથી મોટી નિષ્ફળતા રહી છે કારણ કે કોઈ પણ સામ્રાજ્ય સાંસ્કૃતિક વટાળપ્રવૃત્તિ વગર ટકી શકે નહીં. એમનું વલણ રોમનોે જે સાચા સામ્રાજ્યવાદી હતા એ કરતાં તદ્દન વિરુદ્ધનું હતું. રોમનોને ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોને એમણે શાંતિ આપી હતી એનો ગર્વ હતો. પણ જિતાયેલી ગ્રીક પ્રજાએ સાંસ્કૃતિક રીતે એમને જીત્યા હતા એનો એકરાર કરવાની એમને શરમ નહોતી લાગતી. બ્રિટિશરોએ ભારતીય સંસ્કૃતિને અપનાવવાની જરૂર નહોતી. એમની પાસેથી તો માત્ર પોતાની સંસ્કૃતિનો પ્રસાર કરવાની અપેક્ષા હતી. પણ આટલું પણ એમનામાં તીવ્ર અણગમો જગાડતા અને બંગાળીઓ અને બીજાં ભારતીયોઓનો એમણે કરેલો દુરુપયોગ માત્ર અનિયંત્રિત જ નહીં, પણ અનુચિત અને આક્રમક હતો.}} |
edits