17,602
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | {{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify| | ||
{{gap}}શા માટે વર્ષો પછી આપણે કોઈક વાંચેલા પુસ્તકને યાદ કરીએ છીએ, અને શા માટે એ આપણી ચેતનાનો, આપણી સાયકીનો એક ભાગ બની જાય છે? શા માટે નવલકથાનું કોઈક પાત્ર આપણા અંતરતમમાં પ્રવેશી જાય છે – અને કદાચ આપણા મૃત્યુ સાથે જ મરણ પામે છે? એ શું એવું બીજ છે જે અંદર વૃદ્ધિ પામ્યા કરે છે – નવા અર્થો અને અર્થચ્છાયાઓનાં પર્ણો અને પુષ્પો એમાંથી ફૂટ્યા કરે છે, અને જીવનમાં આપણે જેમ જેમ આગળ ધપીએ છીએ એમ વધુ ને વધુ ઉત્કટતા અને ઊંડાણ ધારણ કરતું રહે છે? એ શું આપણા રક્તપ્રવાહ અને આત્મામાંનો ભૂકંપીય પ્રક્ષોભ છે જે આપણા જીવન ઉપર કાયમી પ્રભાવ મૂકી જાય છે? પુસ્તક શું કાફકાએ કહ્યું એમ ‘આપણી અંદર થીજી ગયેલા સમુદ્ર માટે કુહાડી છે?’}} | {{gap}}શા માટે વર્ષો પછી આપણે કોઈક વાંચેલા પુસ્તકને યાદ કરીએ છીએ, અને શા માટે એ આપણી ચેતનાનો, આપણી સાયકીનો એક ભાગ બની જાય છે? શા માટે નવલકથાનું કોઈક પાત્ર આપણા અંતરતમમાં પ્રવેશી જાય છે – અને કદાચ આપણા મૃત્યુ સાથે જ મરણ પામે છે? એ શું એવું બીજ છે જે અંદર વૃદ્ધિ પામ્યા કરે છે – નવા અર્થો અને અર્થચ્છાયાઓનાં પર્ણો અને પુષ્પો એમાંથી ફૂટ્યા કરે છે, અને જીવનમાં આપણે જેમ જેમ આગળ ધપીએ છીએ એમ વધુ ને વધુ ઉત્કટતા અને ઊંડાણ ધારણ કરતું રહે છે? એ શું આપણા રક્તપ્રવાહ અને આત્મામાંનો ભૂકંપીય પ્રક્ષોભ છે જે આપણા જીવન ઉપર કાયમી પ્રભાવ મૂકી જાય છે? પુસ્તક શું કાફકાએ કહ્યું એમ ‘આપણી અંદર થીજી ગયેલા સમુદ્ર માટે કુહાડી છે?’}} |
edits