8,009
edits
No edit summary |
No edit summary |

Line 7: | Line 7: | ||

ભૂમિકા

{{Poem2Open}} | |||
મિત્રો, | |||
એકત્ર ફાઉન્ડેશન થકી ગુજરાતી સાહિત્યને ઓનલાઇન મૂકી આપવાની સફળ જહેમત બાદ અમે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છીએ – દુનિયાભરનાં જુદા જુદા વિષયનાં હાલનાં શ્રેષ્ઠ પુસ્તકો સંક્ષેપમાં ગુજરાતી વાચક સુધી પહોંચાડવાનું સાહસ. પોતપોતાના ક્ષેત્રના આગળપડતા વિચારકોએ લખેલાં આ પુસ્તકો સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસથી માંડીને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવા વિવિધ વિષયોની સચોટ, વિશ્વસનીય ઝલક આપે છે. આજે જ્યારે હાથવગી માહિતીથી તૃપ્ત થઈ જવાનું વલણ છે અને અભિપ્રાયો, તારણો અને ઉપરછલ્લાં વર્ણનોનો મારો થઈ રહ્યો છે ત્યારે દુનિયાને ખરે જ સમજવી હોય તો જ્ઞાનનો પાયો નક્કર જોઈએ અને આવું નક્કર જ્ઞાન સરળતાથી ઉપલબ્ધ નથી હોતું. આવાં પુસ્તકોના સારાંશ તે ખોટ પૂરશે એવી અમને ખાતરી છે. સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક પસંદ કરાયેલા વિશિષ્ટ વિષયોનો આ ગુચ્છ અનેક વિષયોના સંકુલ વિચારો સમજવા માટેનો દરવાજો ખોલી આપશે. | |||
સાહિત્ય, ઇતિહાસ, શિક્ષણ, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર જેવી જ્ઞાનની સતત વિસ્તરતી શાખાઓ, વ્યક્તિત્વ વિકાસ, ઉત્સાહવર્ધક અને પ્રેરણાપોષક વાતો, ઉત્પાદકતાવર્ધન, ટૅક્નૉલૉજી અને ભવિષ્યની વાતોથી દુનિયા સતત ઉત્ક્રાંત થઈ રહી છે ત્યારે જ્ઞાન અને ડહાપણનો આ ખજાનો આપણો માર્ગદર્શક બની શકે તેમ છે; પણ ભાષાની મર્યાદાને કારણે આ કીમતી જ્ઞાન-ખજાના સુધી બધા ગુજરાતી વાચક વંચિત રહી જવા પામે છે. પણ ‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’ નીવડેલાં પુસ્તકોનું સત્ત્વ ગુજરાતીઓ માટે લાવીને તે ખાઈ પૂરશે. | |||
આજના ગુજરાતી વાચકોને ખાસ ધ્યાનમાં રાખીને આ નવીન પ્રકલ્પ દુનિયાભરનાં જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકોના સંક્ષેપનો સંચય ઊભો કરવા પ્રયત્નશીલ છે. આ સંચયમાં સાહિત્યનાં મોતી, ઐતિહાસિક દસ્તાવેજ, શિક્ષણના વૈશ્વિક પ્રવાહો, વિજ્ઞાનના આવિષ્કાર, મનોવિજ્ઞાનની અંતર્દૃષ્ટિ, દર્શનની વિચારણાઓ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, વિચારોત્તેજક અને વ્યક્તિત્વવિકાસની માર્ગદર્શિકાઓ, ઉત્સાહવર્ધક–પ્રેરણાપોષક લખાણ, ઉત્પાદકતા વધારવાની ચાવીઓ તથા તકનિકીનાં અન્વેષણો અને આવતીકાલની દુનિયા… જેવા વિષયો હશે. | |||
આ અનુવાદના પ્રકલ્પને કુશળ એવાં ગુજરાતી તથા અંગ્રેજી એમ બેઉ ભાષાના નિષ્ણાતોનો સહયોગ સાંપડ્યો છે. જેથી મૂળ કૃતિનાં સત્ત્વ અને ઊંડાણ ઝીલવાની સાથે સાથે સામાન્ય ગુજરાતી વાચકને સમજાય તેવી પ્રવાહિતાવાળા અનુવાદ મળવાના છે. ચિત્તાકર્ષક વર્ણનો, ખળભળાવી નાખનારા વિચાર અને વ્યક્તિને બદલી નાખનારું જ્ઞાન જેમાં હોય તેવાં પ્રભાવી નૉન-ફિક્શન પુસ્તકોનું રસાળ વાંચન પૂરું પાડવું તે આ પ્રકલ્પનો ઉદ્દેશ છે. | |||
માનવીય સમજણનાં વિવિધ પાસાં જોતાં જઈને પોતાનાં જ્ઞાન-સમજની ક્ષિતિજો વિસ્તારવા ઇચ્છતા ગુજરાતી વાચક માટે 'ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ' બૌદ્ધિકવિકાસ અને આંતરિક સમૃદ્ધિનું વાહક બની શકે. અનુવાદની શક્તિ વડે આ પ્રકલ્પ વાચકને પોતાના માટે નવા વિષય ખોજવા, પોતાની ધારણાઓ પડકારવા અને આધુનિક સમયનાં પડકાર ઝીલી આ સમયના ફેરફારો અપનાવવા સક્ષમ બનાવવા ધારે છે. સર્વાંશે આ પ્રકલ્પ ગુજરાતી વાચક સામે જ્ઞાનની બારી ખોલી આપશે, જેથી એ ઘેર બેઠાં જ્ઞાન-વિજ્ઞાનની વૈશ્વિક સફર ખેડી શકશે. | |||
તો આવો! 'ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ' જ્યારે આધુનિક ગુજરાતી વાચક માટે તેના વ્યક્તિગત અને બૌદ્ધિકવિકાસ પર અસર કરે તેવાં, મંત્રમુગ્ધ કરનારાં, જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકો આપીને જ્ઞાનના દરવાજા ખોલી રહ્યું છે ત્યારે આ નવજાગૃતિની યાત્રામાં આપ પણ જોડાવ તેવી આશા છે. | |||
{{Right|'''— અતુલ રાવલ'''}} | |||

{{Poem2Close}} | |||