સંવાદસંપદા/લતાબહેન દેસાઈ: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} {{Heading|લતાબહેન દેસાઈ સાથે વાર્તાલાપ| આરાધના ભટ્ટ}} frameless|center

{{#widget:Audio |url=https://wiki.ekatrafoundation.org/images/3/3f/Lataben_Desai_Seva_Rural_SS.mp3 }}
લતાબહેન દેસાઈ સાથે વાર્તાલાપ

{{Poem2Open}} ભારત સરકાર...")

(+1)
Line 3: Line 3:
{{Heading|લતાબહેન દેસાઈ સાથે વાર્તાલાપ| આરાધના ભટ્ટ}}

[[File:Harish Minashru.jpg|frameless|center]]

Line 42: Line 42:
'''પ્રશ્ન:''' જીવનના આટલા બહોળા અનુભવ પછી જીવનનાં અનેક સત્યો તમને સમજાયાં હશે. દેશ –વિદેશમાં વસતા ભારતીયોને તમે શું કહેશો?

આ બધા યુવાનોમાં જે વારસો અને જે લોહી છે એ એમના મા-બાપનું, એમનાપૂર્વજોનું છે. આપણા સંસ્કાર પ્રમાણે આપણે જે કંઈ છીએ એમાં ભગવાન તો ખરા, એટલે દેવઋણ છે. પછી ઋષિઋણ, માતૃઋણ, પિતૃઋણ એ બધા ઋણ આપણા પર છે. એવી રીતે આપણા દેશનું ઋણ પણ આપણા પર છે. એટલે હું તો દેશ-વિદેશમાં વસતા ભારતીયોને કહીશ કે તમે જ્યાં હો ત્યાં, દેશમાં કે પરદેશમાં સુખથી રહો. આપણા દેશની ખામીઓ તો છે જ,જેમ અમેરિકાની ખામીઓ છે કે બીજા કોઇપણ દેશની હશે. એટલે હું એમને કહીશ કે તમે આપણા દેશની ટીકા કરવાનું બંધ કરો, કારણકે તમારે માથે દેશનું ઋણ છે. તમે ભલે આર્થિક કે બીજી કોઇપણ રીતે દેશની સેવા ન કરો, પણ તમારા મિત્રો કે પરિવારને દેશની સેવા કરવાની ઈચ્છા હોય તો એમને અટકાવશો નહીં. અને જો તમારા સાનુકૂળ સંજોગો હોય તો અત્યારે અનેન હોય તો જ્યારે અનુકૂળતા થાય ત્યારે થોડા સમય માટે પણ તમારું જે ઋણ છે એના માટે કંઈક કરી છૂટો. એ કરી છૂટવાનો જેઆનંદ છે એ ભૌતિક સુખના ક્ષણિક આનંદ કરતાં અનેકગણો ઉંચો અને ટકાઉ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|previous = ૨. વિભા દેસાઈ
|next = . વિભા દેસાઈ
|next = . રાજેશ વ્યાસ