સાહિત્યિક સંરસન — ૩/મિલિન્દ ગઢવી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}}
'''++ યોગેશ જોશી ++ '''
===  ૧ : તણખલું —  === <poem> ત્રણેક કાળાં વાદળો એકમેકને છેદતાં હતાં ત્યાં દેખાતું હતું અજવાળાની બખોલ જેવું. આકાશમાં માળો...")

No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

'''++ યોગેશ જોશી  ++ '''
'''++ મિલિન્દ ગઢવી  ++ '''

===  ૧ : તણખલું —  ===
===  ૧ : નઝ્મ : બેરંગ  —  ===
<poem>
<poem>
ત્રણેક કાળાં વાદળો
હવે મારાં દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે !
એકમેકને છેદતાં હતાં ત્યાં
ઘણા સોનેરી સૂર્યોદય
દેખાતું હતું
ઉભયની આંખમાં મ્હોર્યા
અજવાળાની બખોલ જેવું.
અને વખતોવખત લીલાં કિરણની વારતા માંડી;

ખબર ન્હોતી
આકાશમાં માળો ન બંધાય
કે ભૂરીભઠ સવારો પર
જાણવા છતાંય હું
પવનથી પણ વધારે પાતળું પડ છે,
ઊડવા લાગ્યો બખોલ તરફ;
સમયનો કાટ લાગી જાય તો
ચાંચમાં
તરત જ ખરી જાશે બધુંયે
સુક્કું સોનેરી તણખલું લઈને !
પોપડા થઈને !
બધી બપ્પોર કંઈ પીળી નહોતી આપણી વચ્ચે,
ઘણી ગુલમ્હોર જેવી લાલ લાગેલી,
અમુક તો સાવ રાતીચોળ –
અડકો કે દઝાડી દે !
અમુક તારા નયન જેવી જ
ભૂખરી –
પણ રિસાયેલી !
સુંવાળી કેસરી સાંજો
હું તારા હાથમાં ચોળ્યા કર્યો કાયમ
મને એમ જ હતું કે
ત્યાં વસી જાશે
એક આખું ગામ મેંદીનું,
પછી જાણ્યું કે સાલો રંગ કાચો છે.
અધૂરી જાંબલી રાતો ઉપર
મેં ચંદ્રનો canvas ટાંગેલો,
અને તેં ‘હાઉક’ જેવો એક નાનો શબ્દ દોર્યો !
ગુલાબી રાત જ્યારે
wall-paintingમાંથી પેલો મોર
શરમાઈને ઊડી ગયેલો . . .
. . . હજુ પાછો નથી આવ્યો.
તને જો ક્યાંક સપનામાં મળે
તો એટલું કહેજે –
હવે મારાં દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે !
</poem>
</poem>

===  ૨ : હોડીમાં… —  ===
===  ૨ : તારું શહેર —  ===
<poem>
<poem>
હોડીમાં
હું એક આત્મકથાના નગરમાં રઝળું છું.
બેઠો.
ક્યાંક ક્યાંક ફૂરચા થયેલી લાગણીઓ
સઢની જેમ
ક્યાંક ક્યાંક ભૂલાઈ ગયેલી વારતાના ટુકડા
ખોલી દીધું
નદી જેમ જ વહે છે ધ્વસ્ત પડછાયા ગટરમાં
આખુંયે આકાશ…
જ્યાં જ્યાં અજવાળાંની રાખ
જ્યાં ત્યાં ભુક્કો થઈને ખરી પડેલા તારાનો ઢગલો
હું એક આત્મકથાના નગરમાં રઝળું છું.
અહીં હથેળીમાંથી ફેંકી દીધેલી રેખાઓ
બની ગઈ છે રસ્તા
અને રસ્તા પર પડેલી પાછલી રાતની કરચોને
વ્હેલી સવારે વાળી નાખે છે સફાઈ-કામદારો
ક્યાંક કોઈને પગમાં વાગી ન જાય !
મોસમ અહીંયા રોજ મરે છે,
રોજ દાટવા જવું પડે છે.
એક ઇન્દ્રધનુષની લાશને તો
મેં મારા ખભા પર કબ્રસ્તાન સુધી પહોંચાડેલી.
હું એક આત્મકથાના નગરમાં રઝળું છું.
કોઈ અજાણ્યા ટાપુ પર
ચાંચિયાને ફાંસીએ ચડાવ્યો હોય
એ રીતે લટકે છે ઘરની દીવાલ પર
સ્મરણોના ફોટા.
આંખોમાં ઘુવડ એમ મૂકી જાય છે સપનાંઓ
સુક્કાં તળાવમાં જાણે કોઈ
બે ખોબા આંસુ નાખી જાય.
હું એ આત્મકથાના નગરમાં રઝળું છું.
અહીં જ ક્યાંક સમયની અનંત ખીણ હતી
અહીં જ ક્યાંક સબંધોએ પડતું મેલ્યું’તું !
</poem>
</poem>

===  ૩ : મારું આખુંય ઘર… —  ===
===  ૩ : ગીત —   ===
<poem>
<poem>
મારું આખુંય ઘર
જીવતરને કોડથી વલોવીને જોયું
દોડતું જઈને ઊભું રહ્યું પાદરે;
કે મંથનથી મેળવીએ શું?
હાથની છાજલી કરી.
પહેલાં જે પીધું તે ઝૂર્યાનું ઝેર
અને અમૃત જે તારવ્યું તે તું.

છાતીમાં એક-બે છમકલાં તો હોય
એમાં કર્ફ્યું નખાય નહીં રોજ
તારે મન કોઈ હસ્તરેખાનો વાંક
અને મારે મન જન્મ્યાનો બોજ
ઊની બપ્પોર હજી ઠારો ન ઠારો
ત્યાં હૈયાની આરપાર લૂ . . .
દરિયાને જેમતેમ પાછો ધકેલો
કે રેતીનો ખોવાશે દેશ
જોજો કે અજવાળાં ભીડ ના કરે
નહીં તો ડહોળાશે ચાંદાનો વેશ
કલરવનો શોર જરી ઓછો કરો
કે મારા માળાને આવ્યું છે ઓછું . . .
</poem>
</poem>

Line 37: Line 96:
=== તન્ત્રીનૉંધ :  ===
=== તન્ત્રીનૉંધ :  ===
{{Poem2Open}}
{{Poem2Open}}
'''૧ : તણખલું —'''
'''૧ : નઝ્મ : બેરંગ  —'''
નાની કે ટૂંકી દેખાતી કાવ્યરચનાઓ ઘણી વાર મોટાં અને દીર્ઘ દૃશ્યો પ્રગટાવતી હોય છે. દૃશ્યો એટલા માટે કહ્યું કે એ રચનાઓ માણસના ભાવજગતની કે વિચારજગતની ઝાઝી પંચાતમાં નથી પડતી. એમના સર્જકોએ એમને એટલી મોટી જગ્યા પણ નથી આપી હોતી. સર્જકોએ વિસ્તારને બદલે ઊંડાણ તાક્યું હોય છે. આ લક્ષણો આ ત્રણેય કાવ્યોમાં ઘણે ભાગે વરતાય છે.
કાવ્યકથક સૂર્યોદયને સોનેરી, સવારોને ભૂરીભઠ, બપ્પોરોને ગુલમહોર જેવી લાલ, સાંજોને સુંવાળી કેસરી, રાતોને જાંબલી, ગુલાબી, એમ પોતાનાં દિવસ-રાતને ખાસ્સાં રંગરંગીન અનુુભવી ચૂક્યો છે, છતાં, કંઈક એવું બન્યું કે એને આવું કહેવાનો પ્રસંગ આવ્યો, કે, ‘હવે મારાં દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે !’ આવું એ આપણને કહે છે પણ હકીકતે તો એની પ્રિયાને કહે છે. એવું કેમ બન્યું કેમકે એને ખબર ન્હૉતી કે એ સવારો પર પવનથી પણ વધારે પાતળુંં પડ હતું. એ બપ્પોરો અડકો કે દઝાડી દે એવી હતી, અમુક એની પ્રિયાના નયન જેવી ભૂખરી ખરી પણ રિસાયેલી હતી. રાત એવી હતી કેમકે wall-paintingમાંથી પેલો મોર શરમાઈને ઊડી ગયેલો.

મેં સાંભળ્યું છે કે નઝ્મમાં શાયર પોતાનાં ભાવ-સંવેદનનાં કારણ દર્શાવતો હોય છે અને ગાતો રહે છે; જો સાચું હોય, તો આ કાવ્યકથકે પોતાનાં નીરંગ અને તેથી દર્દીલાં દિવસ-રાતનાં એકોએક કારણ ગણી ગણીને આપ્યાં છે, ગાતો પણ હશે. સાંજોને પ્રિયાના હાથમાં ચોળ્યા કરવાથી એના દર્દને સહૃદયી ભાવક પણ અનુભવી શકે છે; હું એને કાવ્યલાભ કહું છું.
પણ ઓછી જગ્યાને કારણે સર્જનપરક પડકારો ઊભા થાય છે. એક પડકાર એ કે ઝટ કશોક કાવ્યાત્મક ચમત્કાર થવો જોઈએ, જાદુ ! આ રચનામાં વાદળો એકમેકને છેદે દેખાય એ તો ઠીક છે, પણ ત્યાં ‘અજવાળાની બખોલ જેવું’ જે રચાયું જાદુ છે. અજવાળું બધે હોય પણ એની ‘બખોલ’ તો કવિતામાં જ હોય, કેમકે એમ દેખાય પણ સર્જકને જ. કાવ્યકથકે બખોલને ભાળી ને ચાંચમાં તણખલું લઈ એ તરફ ઊડ્યો. એ માણસ હતો કેમકે બોલતો હતો માણસની ભાષા, પણ પળવારમાં, એ ચાંચવાળું પક્ષી બની ગયો, રચનામાં થયેલો એ બીજો જાદુ છે. રચનાની નજાકત હણાઈ જાય એટલે વધારે નથી કહેવું.

'''૨ : હોડીમાં… —'''
'''૨ : તારું શહેર —'''
ઓછી જગ્યાને કારણે સર્જનપરક ઊભા થતા પડકારોમાં એક એ પણ હોય છે કે બસ, કશુંક દૃશ્ય ચીતરી આપો. આ રચનાનો કથક ‘હોડીમાં બેઠો’ એમ કહે ને આપણે એમ સાંભળી રહીએ ત્યાં તો એ હોડીમાં બેઠેલો દેખાય છે. કેમ એમ? એટલે એમ કે એની ચોપાસ ઘણી જગ્યા છે -એટલે કે અવકાશ છે -સ્પેસ. જે સર્જકો સ્પેસમાં વિષયવસ્તુના કે વિચારોના કારણ વગરના ઢગલા કરી મૂકે છે, નિષ્ફળ જાય છે -એટલે કે માંડ મળી આવેલા ભાવકો ગુમાવે છે. અહીં પણ જાદુ થયો છે -હોડીમાં બેઠેલો એ માણસ હોડીનો સઢ ખોલી દે છે પણ એ સઢ તો આખુંયે આકાશ હતો ! આકાશનો સઢ આપણે જોઈ શકીએ છીએ જે કવિતામાં હોય કેમકે એને સર્જકે સરજ્યો હોય. હું તો એ હોડીને સરતી પણ જોઈ શકું છું ! હતા શબ્દો જ પણ આમ દૃશ્ય બનીને સાર્થક થઈ ગયા.
કાવ્યકથકની આત્મકથાના નગરમાં, ફૂરચા થયેલી લાગણીઓ, ભૂલાઈ ગયેલી વારતાના ટુકડા, અજવાળાંની રાખ, ભુક્કો થઈને ખરી પડેલા તારાનો ઢગલો; એમ ફૂરચા, ટુકડા, રાખ, કે ભુક્કા જ બચ્યાં છે. વધારે આસ્વાદ્ય પંક્તિઓ આ છે : અહીં હથેળીમાંથી ફેંકી દીધેલી રેખાઓ /  બની ગઈ છે રસ્તા : એક ઇન્દ્રધનુષની લાશને તો / મેં મારા ખભા પર કબ્રસ્તાન સુધી પહોંચાડેલી’ : ‘અહીં જ ક્યાંક સમયની અનંત ખીણ હતી’ : ‘અહીં ક્યાંક સબંધોએ પડતું મેલ્યું’તું !: સંભવ છે કે એવા બરબાદ નગરમાં એની આત્મકથા પ્રારમ્ભાઈ હશે. નગરજીવન વિશેનાં આપણાં આધુનિક કાવ્યોમાં એક આને પણ ઉમેરવું રહેશે.
'''૩ : મારું આખુંય ઘર… —'''
આ ત્રીજી રચના તો સાવ લઘુ છે. કાવ્યકથક એમ કહેવા માંડે કે મારું આખુંય ઘર -તેમ એ ચીતરાય- દોડતું જઈને ઊભું રહ્યું પાદરે -તેમ ઘર દોડે, જે ગતિ, સ્થિર એવા ઘરની ગતિ, કવિતામાં જ સંભવે કેમકે સર્જકે સરજી હોય, ઉમેરે કે, હાથની છાજલી કરી -તેમ ઘર છાજલી કરતું દેખાય. આખી રચનાને એક નાની વિડીઓ-ક્લિપ કલ્પો, મારું કહેવું સમજાઈ જશે.

નૉંધી લો કે આમ, આવી લઘુકાય રચનાઓ ‘સર્જન’ શબ્દના શુદ્ધ અર્થના સાક્ષાત્કાર કરાવે છે. એમ પણ નૉંધી લો કે ઊડતાં પહેલાં જ એક-બે ઠુનકામાં ફસકાઇ જતા પતંગની જેમ લઘુકાય રચનાઓ ફસકાઈ પણ જાય છે. એમ પણ નૉંધી લો કે સર્જનસાહસ અને તે માટેનું શૌર્ય હોય તો જ આ ચેષ્ટા કરાય.
'''૩ : ગીત —'''
પહેલી જ પંક્તિ ઘણી જ અર્થવાહી છે : ‘જીવતરને કોડથી વલોવીને જોયું / કે મંથનથી મેળવીએ શું?’ : સહેજ ધ્રાસકો પડી જાય કે ગીત એને ખમી જાણશે -? પણ તરત જ ‘તું’ નામી પ્રિયજન પધારે છે; છમકલાં, હસ્તરેખા, ઊની બપ્પોરો, લૂ, દરિયો, ચાંદો એમ અનેક વાસ્તવશીલ પદાર્થો ક્રમે ક્રમે ઉમેરાતા આવે છે, અને તેથી ગીત માગે એવી મુલાયમ બાની રચાતી જાય છે. કાવ્યકથક ગીતકાર આમ તો જીવવા મળેલા એની આસપાસના સંસારથી એટલો બધો ખુશ નથી લાગતો, પણ લાગે છે કે મન્થનથી ઠીક ઠીક સાતા પામ્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}