કૃતિકોશ/સંપાદક-પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{center|'''સંપાદક-પરિચયઃ<br>રમણ સોની '''}} {{poem2Open}} ચાર દાયકા સુધી વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ.યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{center|'''સંપાદક-પરિચયઃ<br>રમણ સોની '''}}
{{Heading|સંપાદક-પરિચય}}
[[File:Raman-Soani.jpg|frameless|center]]<br>
<center><big>'''રમણ સોની'''</big></center>
{{poem2Open}}
{{poem2Open}}
ચાર દાયકા સુધી વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ.યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ-નિર્મિત ગુજરાતી સાહિત્યકોશના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૭-૭-૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે.