17,185
edits
(+1) |
No edit summary |

Line 59: | Line 59: | ||
ઝુમ્પાનું આ પુસ્તક સર્જકનો એની ભાષા જોડેનો સંબંધ ઊંડાણપૂર્વક ચકાસે છે. એમને માટે ભાષા એ જ એમની ઓળખ છે કારણ કે બાહ્ય દેખાવ કે નામ ઉપરાંત એમને જે જાણે છે એ ભાષાથી જાણે છે. એ અદૃશ્ય રહે છે છતાં એમને સાંભળનારાં અનેક છે, અને એ રીતે એ શબ્દ થકી હયાત છે, શબ્દ એ જ એમનો અવતાર. ભાષામાં જાતને શોધવાની અને ભાષા દ્વારા જાતને પામવાની આ યાત્રા અત્યંત વિશિષ્ટ અને રોમાંચક છે, અને દેશવટો ભોગવતા સર્જકોમાં પણ ભાગ્યે જ જોવા મળે એવાં અનોખાં એનાં ઘાટપોત છે. આ સર્જકનું છઠ્ઠું પુસ્તક અંગ્રેજીમાં હશે કે ઇટાલિયનમાં, એની પ્રતીક્ષા રહેવાની. એ ત્રિભેટે ઊભાં છે, ભાષા સાથેના સંબંધમાં ભારે ઊથલપાથલ થઈ ચૂકી છે, કૂટ પ્રશ્ન છે, આગળ કયો રસ્તો લેવો? એમના લેખનનું ભાવિ અસ્પષ્ટ છે, પણ આ ક્ષણે, જ્યારે ઇટાલિયન ભાષાનું પુસ્તક થયું છે ત્યારે, એમને પારાવાર આનંદ છે. | ઝુમ્પાનું આ પુસ્તક સર્જકનો એની ભાષા જોડેનો સંબંધ ઊંડાણપૂર્વક ચકાસે છે. એમને માટે ભાષા એ જ એમની ઓળખ છે કારણ કે બાહ્ય દેખાવ કે નામ ઉપરાંત એમને જે જાણે છે એ ભાષાથી જાણે છે. એ અદૃશ્ય રહે છે છતાં એમને સાંભળનારાં અનેક છે, અને એ રીતે એ શબ્દ થકી હયાત છે, શબ્દ એ જ એમનો અવતાર. ભાષામાં જાતને શોધવાની અને ભાષા દ્વારા જાતને પામવાની આ યાત્રા અત્યંત વિશિષ્ટ અને રોમાંચક છે, અને દેશવટો ભોગવતા સર્જકોમાં પણ ભાગ્યે જ જોવા મળે એવાં અનોખાં એનાં ઘાટપોત છે. આ સર્જકનું છઠ્ઠું પુસ્તક અંગ્રેજીમાં હશે કે ઇટાલિયનમાં, એની પ્રતીક્ષા રહેવાની. એ ત્રિભેટે ઊભાં છે, ભાષા સાથેના સંબંધમાં ભારે ઊથલપાથલ થઈ ચૂકી છે, કૂટ પ્રશ્ન છે, આગળ કયો રસ્તો લેવો? એમના લેખનનું ભાવિ અસ્પષ્ટ છે, પણ આ ક્ષણે, જ્યારે ઇટાલિયન ભાષાનું પુસ્તક થયું છે ત્યારે, એમને પારાવાર આનંદ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

હિમાંશી શેલત
| હિમાંશી શેલત

વાર્તાકાર, સંપાદક.
| વાર્તાકાર, સંપાદક.

Line 68: | Line 66: | ||
અબ્રામા, વલસાડ.
| અબ્રામા, વલસાડ.

hishelat@gmail.com
| hishelat@gmail.com

93758 24957 | 93758 24957

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સંપાદક-પરિચય | |previous = સંપાદક-પરિચય | ||
|next = મૃત્યુશાસ્ત્રવિનોદ – પ્રવીણસિંહ ચાવડા | |next = મૃત્યુશાસ્ત્રવિનોદ – પ્રવીણસિંહ ચાવડા | ||

edits