7,969
edits
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ વિપુલ વ્યાસ ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''લીલિ યું —'''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} “લીલિ યું હવે નહીં જ બચાવી શકાય?” એ વિચાર મનુને દાતરડાંની ધાર જેવો વાગી રહ્યો હતો અને...") |
(→) |
||
Line 73: | Line 73: | ||
કથકે કરેલાં કેટલાંક નિરૂપણો વાર્તાને કલામય બનાવે છે. જેમકે, ‘મોટાભાઇના વટહુકમ પછી એક મસમોટું ઘમ્મરવલોણું ફરતું રહ્યું હતું એની ભીતર એને વલોવતું રહ્યું હતું, આખી રાત’. કેટલાક ઉપમાવાચક શબ્દપ્રયોગો, ‘દાતરડાની ધાર જેવો વિચાર’ ‘કાચા ડૂંડાની માફક વઢાઈ જતો જીવ’ ‘ગૂમડાંની જેમ ફૂટી નીકળેલાં મકાનો’, વગેરે. મનુને લીલિયા સાથે ‘મોટ્ટેથી બોલીને’ વાત કરવાની ઇચ્છા થાય, ‘પોક મૂકીને’ રડી લેવાની ઇચ્છા થાય, બાએ લીલિયા વિશે કરેલી વાતો મનુને ‘પરાણે વ્હાલ ઉઘરાવી લેતાં ગલૂડિ યાંવની માફક વીંટળાઈ વળે’, એ નિરૂપણ મનુની વ્યથાને તાદૃશ કરે છે, અને રચના એથી પણ કલામય થઈ છે. | કથકે કરેલાં કેટલાંક નિરૂપણો વાર્તાને કલામય બનાવે છે. જેમકે, ‘મોટાભાઇના વટહુકમ પછી એક મસમોટું ઘમ્મરવલોણું ફરતું રહ્યું હતું એની ભીતર એને વલોવતું રહ્યું હતું, આખી રાત’. કેટલાક ઉપમાવાચક શબ્દપ્રયોગો, ‘દાતરડાની ધાર જેવો વિચાર’ ‘કાચા ડૂંડાની માફક વઢાઈ જતો જીવ’ ‘ગૂમડાંની જેમ ફૂટી નીકળેલાં મકાનો’, વગેરે. મનુને લીલિયા સાથે ‘મોટ્ટેથી બોલીને’ વાત કરવાની ઇચ્છા થાય, ‘પોક મૂકીને’ રડી લેવાની ઇચ્છા થાય, બાએ લીલિયા વિશે કરેલી વાતો મનુને ‘પરાણે વ્હાલ ઉઘરાવી લેતાં ગલૂડિ યાંવની માફક વીંટળાઈ વળે’, એ નિરૂપણ મનુની વ્યથાને તાદૃશ કરે છે, અને રચના એથી પણ કલામય થઈ છે. | ||
મનુની આ આખી | મનુની આ આખી પરિસ્થતિમાં સીધું ન દેખાય અને દૂર દૂરમાં સંતાયેલું હોય એ મૂળ કે શૂળ કયું છે? કથકે એક જ વાક્યમાં સૂચવી દીધું છે, ‘આ તો શહેર, લીલિયાની આસપાસનાં ખેતરો સુધી રોગના જંતુની માફક ફેલાતું આવી પહોંચ્યું હતું.’ વાર્તા એમ પણ વ્યંજિત કરે છે કે કહેવાતા વિકાસ ખાતર અંગત ભાવનાત્મક જીવનશૈલી કેવી તો ચંપાઈ કે દમિત થઈ રહી છે. | ||
વાર્તાના કથનસૂરને એકધારો સુસંગત રાખવામાં વાર્તાકારે કરેલી ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’ અથવા ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-ની પસંદગી સયુક્તિ અને સફળ રહી છે. છતાં આ વાર્તા મનુના કથનકેન્દ્રથી, ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી, કેવી થાય એનો પણ વિચાર કરવા જેવો ખરો. | વાર્તાના કથનસૂરને એકધારો સુસંગત રાખવામાં વાર્તાકારે કરેલી ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’ અથવા ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-ની પસંદગી સયુક્તિ અને સફળ રહી છે. છતાં આ વાર્તા મનુના કથનકેન્દ્રથી, ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી, કેવી થાય એનો પણ વિચાર કરવા જેવો ખરો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |