સાહિત્યિક સંરસન — ૩/દૃષ્ટિ સોની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ દૃષ્ટિ સોની ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''દોઢ રોટલો —'''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} ફાગણના છેલ્લા દિવસોનો તાપ માથે ચડી રહ્યો છે. સવારના અગિયાર વાગ્યા છે. ચાર રસ્તા આગળ...")
 
No edit summary
 
Line 75: Line 75:
"મારી હારી…!" પહેલો માણસ લાલ આંખ કરીને નજીક આવ્યો. મેઘના અડીખમ ઊભી રહી અને એની બાજુમાં નાનુ પણ. એ માણસ આવ્યો અને સીધો નાનુની સામે પહોંચ્યો અને એના વાગેલા પર પોતાનો પગ જોરથી મૂકી દીધો. નાનુએ બૂમ પાડી. મેઘના આ જોઇને સાવ ભાંગી પડી અને નીચે પેલાના પગ આગળ બેસી ગઈ. બંને જણાં રોવા લાગ્યાં. ત્રણ માણસો એકબીજા સામે જોતાં રહ્યા અને અંદર અંદર પોતાની સફળતા મનાવતા રહ્યા. રઘાથી આ જોવાયું નહીં. એની આંખ ભીની થઈ ગઈ.  

મેઘના અને નાનુ થોડાં સ્વસ્થ થઇને પોતાનો સમાન લેવા ગયાં. આ બાજુ બંને જણા પોતાનો સામાન સમેટતા હતા ત્યાં પેલી બાજુ પેલા માણસોએ એમના વાહનમાંથી સિલાઇનું મશીન કાઢ્યું અને રઘો પોતાનો થેલો ખાલી કરવા લાગ્યો. પેલા બધા માણસો પોતાનું કામ પતાવીને નીકળી ગયા. આ બાજુ રઘાની કામ કરવાની જગ્યા તૈયાર થઈ ગઈ અને એની ખુરશી પર બેઠો ત્યાં ઓલી બાજુ બંને છોકરાંઓ પોતાના હાથમાં આવે એટલો સામાન લઇને ચાલતાં થયાં. નાનુ ધીમે ધીમે પાછળ આવતો હતો. મેઘના જેવી રઘાના સિલાઈ મશીનનાં ટેબલ આગળ પહોંચી, રઘાએ અને મેઘનાએ એકબીજાની સામે જોયું ત્યાં મેઘના એના સિલાઈ મશીન ઉપર થૂંકી. રઘાએ કશું જ ન કર્યું. એ મેઘનાને જોતો રહ્યો. મેઘનાએ પણ એણે જોયો પણ પછી બંને છોકરાંઓ સામેના બ્રિજ નીચે રહેવા જતાં રહ્યાં. ત્યાં એક માજી સિવાય બીજું કોઈ રહેતું ન્હૉતું. એ માજી પણ ગમે ત્યાં સૂઈ જતાં હોય છે, એમને બહુ ભાન નથી રહેતું.  

રાત્રે રઘો એની વસ્તુ લઇને ઘર તરફ જતો હતો. એને થયું કે એ મેઘનાને મળે નહીં પણ કઈ રીતે રહે છે એ જુએ તો ખરો. એની જગ્યાએથી બ્રિજ નીચેનું બધું દેખાતું, પણ એટલું ચોખ્ખું નહીં. રઘો બ્રિજ આગળ પહોંચ્યો અને બ્રિજના પિલરની પાછળની બાજુએ ઊભો રહ્યો.  