17,546
edits
(+1) |
(+1) |
||
Line 29: | Line 29: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા સમૂહ-સમાજનો, આપણા આજના વિષય પૂરતો, કોઈ અતિ મહત્ત્વનો વિકાસ હોય તો તે, સર્વપ્રથમ છાપખાનાની શોધ, અને ત્યાર બાદ, ફોનોગ્રાફ, રેડિયો, મૂક અને બોલતાં ચિત્રપટો તથા અંતે ટેલિવિઝન જેવાં સમૂહ માધ્યમોનો. | આવા સમૂહ-સમાજનો, આપણા આજના વિષય પૂરતો, કોઈ અતિ મહત્ત્વનો વિકાસ હોય તો તે, સર્વપ્રથમ છાપખાનાની શોધ, અને ત્યાર બાદ, ફોનોગ્રાફ, રેડિયો, મૂક અને બોલતાં ચિત્રપટો તથા અંતે ટેલિવિઝન જેવાં સમૂહ માધ્યમોનો. | ||
વિદેશમાં (બ્રિટન-અમેરિકામાં) સમૂહ-સંજ્ઞાપનના ક્ષેત્રે જે | વિદેશમાં (બ્રિટન-અમેરિકામાં) સમૂહ-સંજ્ઞાપનના ક્ષેત્રે જે વિસ્તાર<ref>[૨. ‘રીડર્સ` ડાઇજેસ્ટ': સવાબે કરોડ વિતરણ.<br> | ||
આ બધાં ઉપરાંત Madison Avenueને નામે વિખ્યાત બનેલી જાહેરાતની સૃષ્ટિનો અંદાજ લેવો પણ મુશ્કેલ છે.૩ ટી.વી. દ્વારા કરોડો ‘ગ્રાહકોને' તે પહોંચી વળે છે; અને ધારી ચીજવસ્તુને બેપાંચ અઠવાડિયાંમાં તો sales-leaderના સ્થાને સ્થાપી દેવાની ગુંજાયશ તે ધરાવે છે. બધી અસરોને ડુબાવી દઈ શકવાનો તેનો દાવો ગમે તેટલો વધારે પડતો હોય છતાં, રાજકારણથી માંડી ક્લા અને સાહિત્યના ક્ષેત્રે તથા ચીજવસ્તુની ખરીદીની બાબતમાં તેણે ઘમસાણ મચાવી દીધું છે, ભારે ઊથલપાથલ કરવા માંડી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. | - Gone with the Wind(નવલકથા) એંસી લાખ નકલો. <br> | ||
– ટેલિવિઝન : અમેરિકામાં સાડા ચાર કરોડનો અંદાજ (અને સરેરાશ રોજ સવા પાંચ કલાકનો કાર્યક્રમ.)<br> | |||
– એક ‘ટી. વી. શો’ દર અઠવાડિયે એક કરોડ કુટુંબોને — અમેરિકાની ૨૦ થી ૨૫ ટકા વસ્તીને— આવરી લે છે.]</ref> થયો છે તેણે ત્યાં અનેક મૂળભૂત અને ગંભીર સ્વરૂપની સામાજિક- સાંસ્કારિક સમસ્યાઓ પેદા કરી દીધી છે. | |||
આ બધાં ઉપરાંત Madison Avenueને નામે વિખ્યાત બનેલી જાહેરાતની સૃષ્ટિનો અંદાજ લેવો પણ મુશ્કેલ છે.<ref> [૩. એક ટી. વી. ઉપર દર વરસે બે અબજ જાહેરાતો- શ્રાવ્ય યા દૃશ્ય - થાય છે.]</ref> ટી.વી. દ્વારા કરોડો ‘ગ્રાહકોને' તે પહોંચી વળે છે; અને ધારી ચીજવસ્તુને બેપાંચ અઠવાડિયાંમાં તો sales-leaderના સ્થાને સ્થાપી દેવાની ગુંજાયશ તે ધરાવે છે. બધી અસરોને ડુબાવી દઈ શકવાનો તેનો દાવો ગમે તેટલો વધારે પડતો હોય છતાં, રાજકારણથી માંડી ક્લા અને સાહિત્યના ક્ષેત્રે તથા ચીજવસ્તુની ખરીદીની બાબતમાં તેણે ઘમસાણ મચાવી દીધું છે, ભારે ઊથલપાથલ કરવા માંડી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. | |||
આ જાહેરખબરની—તેય મોટે ભાગે ટી. વી. ઉપરની — સૃષ્ટિએ વેપારી અને ગ્રાહક વચ્ચેનો યુગયુગજૂનો અંગત સંબંધ લગભગ સર્વથા છેદી નાખ્યો છે; નેતાઓ અને તેના અનુયાયીઓ વચ્ચેનોય કોઈ સેતુ હોય તો તે, પોતે કદી નહિ જોયેલા નહિ જાણેલા, લાખો અમૂર્ત ‘નાગરિકો’ને ટી. વી. ઉપરથી ઉદ્દેશાયેલી આજ્ઞાઓ અને અપીલો છે. અને આ બધામાં એક છેડે સમૂહ-સંજ્ઞાપનના ખંધા અને કુશળ સંચાલકો છે, તો બીજે છેડે એ બધી સામગ્રી આરોગવા તત્પર કરોડો અમૂર્ત નાગરિકોના ખિચડિયા(non- differentiated) સમૂહો છે, જેઓ ટી.વી. કાર્યક્રમો આતુરતાપૂર્વક જુએ છે, સાંભળે છે; તેમાંથી ‘જ્ઞાન' મેળવે છે, ‘શીખે' છે અને ‘અંદર’ ઉતારી દે છે. અલબત્ત, ખાઉધરાની રીતે જ આ આખો વ્યાપાર ચાલતો હોઈ પરિણામે આ ગ્રાહકસમૂહ તેની ક્ષુધાશાંતિ પામવાને બદલે, અફીણીની જેમ એનો વધારે ને વધારે બંધાણી બનતો જાય છે. | આ જાહેરખબરની—તેય મોટે ભાગે ટી. વી. ઉપરની — સૃષ્ટિએ વેપારી અને ગ્રાહક વચ્ચેનો યુગયુગજૂનો અંગત સંબંધ લગભગ સર્વથા છેદી નાખ્યો છે; નેતાઓ અને તેના અનુયાયીઓ વચ્ચેનોય કોઈ સેતુ હોય તો તે, પોતે કદી નહિ જોયેલા નહિ જાણેલા, લાખો અમૂર્ત ‘નાગરિકો’ને ટી. વી. ઉપરથી ઉદ્દેશાયેલી આજ્ઞાઓ અને અપીલો છે. અને આ બધામાં એક છેડે સમૂહ-સંજ્ઞાપનના ખંધા અને કુશળ સંચાલકો છે, તો બીજે છેડે એ બધી સામગ્રી આરોગવા તત્પર કરોડો અમૂર્ત નાગરિકોના ખિચડિયા(non- differentiated) સમૂહો છે, જેઓ ટી.વી. કાર્યક્રમો આતુરતાપૂર્વક જુએ છે, સાંભળે છે; તેમાંથી ‘જ્ઞાન' મેળવે છે, ‘શીખે' છે અને ‘અંદર’ ઉતારી દે છે. અલબત્ત, ખાઉધરાની રીતે જ આ આખો વ્યાપાર ચાલતો હોઈ પરિણામે આ ગ્રાહકસમૂહ તેની ક્ષુધાશાંતિ પામવાને બદલે, અફીણીની જેમ એનો વધારે ને વધારે બંધાણી બનતો જાય છે. | ||
અમેરિકાના કલાવિવેચક ક્લેમેન્ટ ગ્રીનબર્ગના કહેવા મુજબ, આ ધસારો ગ્રામવિસ્તારો સુધી પહોંચી ચૂક્યો છે, ને તે લોકસંસ્કારિતાનો વિનાશ કરી રહ્યો છે. વિશિષ્ટ રૂપો અને આગવાં લક્ષણોવાળા પ્રાદેશિક કે રાષ્ટ્રીય સંસ્કારને સ્થાને ખિચડિયો સંસ્કાર પીરસી રહ્યો છે. | અમેરિકાના કલાવિવેચક ક્લેમેન્ટ ગ્રીનબર્ગના કહેવા મુજબ, આ ધસારો ગ્રામવિસ્તારો સુધી પહોંચી ચૂક્યો છે, ને તે લોકસંસ્કારિતાનો વિનાશ કરી રહ્યો છે. વિશિષ્ટ રૂપો અને આગવાં લક્ષણોવાળા પ્રાદેશિક કે રાષ્ટ્રીય સંસ્કારને સ્થાને ખિચડિયો સંસ્કાર પીરસી રહ્યો છે. | ||
Line 47: | Line 43: | ||
સમૂહ-માધ્યમોની ચાર લાક્ષણિકતાઓ છે જે એને આગળના યુગોથી અલગ પાડે છેઃ | સમૂહ-માધ્યમોની ચાર લાક્ષણિકતાઓ છે જે એને આગળના યુગોથી અલગ પાડે છેઃ | ||
(૧) સમૂહ-માધ્યમો દ્વારા કોઈ ને કોઈ સ્વરૂપનો ‘સંદેશ’ પહોંચાડનારાઓની સંખ્યાના કરતાં તેનો સત્કાર કરનારની સંખ્યા લાખો ગણી હોય છે. | (૧) સમૂહ-માધ્યમો દ્વારા કોઈ ને કોઈ સ્વરૂપનો ‘સંદેશ’ પહોંચાડનારાઓની સંખ્યાના કરતાં તેનો સત્કાર કરનારની સંખ્યા લાખો ગણી હોય છે. | ||
(૨) આ સંદેશા પામનાર કરોડો માનવીઓ પોતાનો વળતો જવાબ (મત) સામે છેડે પહોંચાડી શકે એવી ગુંજાયશ ધરાવતા નથી. તેમને હસ્તક એવી કશી સગવડ જ હોતી નથી.૪ | (૨) આ સંદેશા પામનાર કરોડો માનવીઓ પોતાનો વળતો જવાબ (મત) સામે છેડે પહોંચાડી શકે એવી ગુંજાયશ ધરાવતા નથી. તેમને હસ્તક એવી કશી સગવડ જ હોતી નથી.<ref>[૪. દૃષ્ટાંતરૂપે : એક વ્યાખ્યાતા શ્રોતાઓ સમક્ષ વ્યાખ્યાન આપતો હોય, અગર એક નટ-કલાકાર પ્રેક્ષકો સમક્ષ પ્રયોગો કરી બતાવતો હોય અને શ્રોતા અગર પ્રેક્ષકજનોની સંમુખતા હોવાને કારણે, સંમુખ ભાવકોના સીધા પ્રત્યાઘાતો ઝીલવાની ઓછીવત્તી શક્યતા હોવાને કારણે, જે પરસ્પર આપ-લેનો સંબંધ બંધાય છે તે અને કેવળ રેડિયો-ટેલિવિઝન ઉપર અજાણ્યા શ્રોતા-ભાવક સમક્ષના અજાણ્યા વ્યાખ્યાતા-કલાકારના કાર્યક્રમોથી સરજાતો એકતરફી સંબંધ, બેઉ સર્વથા ભિન્ન હોય છે.]</ref> | ||
(૩) આ સંદેશા ઝીલનારા કરોડો પોતાના અવાજ (મત) — સંદેશાને નક્કર રૂપ આપવા ઈચ્છે તોય એવાં સંગઠનો ઉપર પણ સમૂહ-માધ્યમોના સંચાલકોનો અથવા સરકારોનો મહદંશે કાબૂ હોય છે. | (૩) આ સંદેશા ઝીલનારા કરોડો પોતાના અવાજ (મત) — સંદેશાને નક્કર રૂપ આપવા ઈચ્છે તોય એવાં સંગઠનો ઉપર પણ સમૂહ-માધ્યમોના સંચાલકોનો અથવા સરકારોનો મહદંશે કાબૂ હોય છે. | ||
(૪) અગાઉના જમાનામાં ક્રમિક-શ્રેણીબદ્ધ સમાજમાં ગમે તેટલાં નીતિ, નિયમો અને રૂંધામણો હોય તે છતાંય માણસો પોતપોતાના નાના સ્વાયત્ત ઘટકોમાં જે સ્વાતંત્ર્ય અને છૂટછાટો ભોગવી શકતા હતા એવી સ્વયત્તતા અને સ્વાતંત્રતા હવેના આ સમૂહસમાજમાં રહેવા પામી નથી, | (૪) અગાઉના જમાનામાં ક્રમિક-શ્રેણીબદ્ધ સમાજમાં ગમે તેટલાં નીતિ, નિયમો અને રૂંધામણો હોય તે છતાંય માણસો પોતપોતાના નાના સ્વાયત્ત ઘટકોમાં જે સ્વાતંત્ર્ય અને છૂટછાટો ભોગવી શકતા હતા એવી સ્વયત્તતા અને સ્વાતંત્રતા હવેના આ સમૂહસમાજમાં રહેવા પામી નથી, | ||
આનું મુખ્ય કારણ જ એ છે કે આગળના સમાજના સંજ્ઞાપનમાં જે કાંઈ વિસ્તાર અને વૃદ્ધિ થતી હતી તે બધી જ, તે તે ક્રમિકશ્રેણીમાં આંતરિક રીતે અને ઉપરની શ્રેણી સાથેના સબંધમાં થતી હોઈને વિચારો અને અનુભૂતિઓની આપલે કરવામાં ઉપકારક બનતી હતી. જ્યારે આ નવા સમૂહ-સમાજમાં એથી ઊલટી જ પ્રક્રિયા પ્રવર્તતી થઈ છે. | આનું મુખ્ય કારણ જ એ છે કે આગળના સમાજના સંજ્ઞાપનમાં જે કાંઈ વિસ્તાર અને વૃદ્ધિ થતી હતી તે બધી જ, તે તે ક્રમિકશ્રેણીમાં આંતરિક રીતે અને ઉપરની શ્રેણી સાથેના સબંધમાં થતી હોઈને વિચારો અને અનુભૂતિઓની આપલે કરવામાં ઉપકારક બનતી હતી. જ્યારે આ નવા સમૂહ-સમાજમાં એથી ઊલટી જ પ્રક્રિયા પ્રવર્તતી થઈ છે. | ||
બલ્કે, સમૂહયુગના સંજ્ઞાપનનો મુખ્ય પ્રકાર જ અનાત્મિક, અવૈયક્તિક, ‘ઔપચારિક માધ્યમો' (formal media) છે. તેમાં જાહેર પ્રજા – નાગરિકો પોતે જ આ ‘માધ્યમોનું બજાર' (media market) બની જાય છે અને સમૂહ-માધ્યમોના ધસારા સામે કશા સંરક્ષણ વિનાના લાચાર શિકાર થઈ રહે છે. | બલ્કે, સમૂહયુગના સંજ્ઞાપનનો મુખ્ય પ્રકાર જ અનાત્મિક, અવૈયક્તિક, ‘ઔપચારિક માધ્યમો' (formal media) છે. તેમાં જાહેર પ્રજા – નાગરિકો પોતે જ આ ‘માધ્યમોનું બજાર' (media market) બની જાય છે અને સમૂહ-માધ્યમોના ધસારા સામે કશા સંરક્ષણ વિનાના લાચાર શિકાર થઈ રહે છે.<ref>[૫. આ મજિલના છેડો તે સર્વસત્તાવાદી totalitarian સમાજ.]</ref> | ||
નિષ્ણાતો આવા આ સમૂહ-સમાજનાં મોટા ભાગનાં ઉત્પાદનનાં લક્ષણ આ રીતે અનેકધા ગણાવે છે: standardized, commercialized, homogenized, deindividualized, de-personalized વગેરે; અને તેની ગુણવત્તા આવી છે: utilitarian, efficient, successful, interesting, mass-appealing, popular, conformist વગેરે. | નિષ્ણાતો આવા આ સમૂહ-સમાજનાં મોટા ભાગનાં ઉત્પાદનનાં લક્ષણ આ રીતે અનેકધા ગણાવે છે: standardized, commercialized, homogenized, deindividualized, de-personalized વગેરે; અને તેની ગુણવત્તા આવી છે: utilitarian, efficient, successful, interesting, mass-appealing, popular, conformist વગેરે. | ||
આ લક્ષણો અને આ કસોટીઓ, આગળ કહ્યું તેમ, ઉત્પાદનનાં બધાં ક્ષેત્રે— સર્જનના ક્ષેત્રેય — લાગુ પડે છે. | આ લક્ષણો અને આ કસોટીઓ, આગળ કહ્યું તેમ, ઉત્પાદનનાં બધાં ક્ષેત્રે— સર્જનના ક્ષેત્રેય — લાગુ પડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 67: | Line 57: | ||
આવી ભૂમિકાવાળા સમૂહ-સમાજમાં સંસ્કાર, કલા અને સાહિત્યના ક્ષેત્રે આ સમૂહ-માધ્યમો કેવી રીતે કામ કરે છે, કેવી અસરો જન્માવે છે, ને કેવાં પરિણામો પેદા કરી કેવી સમસ્યાઓ ઊભી કરે છે તે જોઈએ. | આવી ભૂમિકાવાળા સમૂહ-સમાજમાં સંસ્કાર, કલા અને સાહિત્યના ક્ષેત્રે આ સમૂહ-માધ્યમો કેવી રીતે કામ કરે છે, કેવી અસરો જન્માવે છે, ને કેવાં પરિણામો પેદા કરી કેવી સમસ્યાઓ ઊભી કરે છે તે જોઈએ. | ||
અખબારો, સામયિકો, સિનેમા, રેડિયો, ટેલિવિઝન વગેરેનાં સંચાલન પાછળ બે બળો કામ કરતાં જણાય છે : (૧) વિશાળતમ પ્રજાનું મનોરંજન, શિક્ષણ, સંસ્કારવર્ધન, (૨) આ માધ્યમોમાંનાં મોટા ભાગનાં ખાનગી યા સ્વતંત્ર કૉર્પોરેશન હસ્તક હોય છે. અમેરિકા-બ્રિટનમાં રેડિયો-ટેલિવિઝન જેવાં માધ્યમોય ખાનગી યા સ્વતંત્ર(અર્ધ સ્વતંત્ર?) કૉર્પોરેશનો હસ્તક છે. સર્વસાધારણ રીતે આ પણ એક ઔદ્યોગિક વ્યાપાર –વ્યવસાયનો જ ભાગ હોઈને તેની આર્થિક બાજુ બહુ જ મહત્ત્વની રહે છે, કેટલીક વાર નિર્ણાયક પણ. | અખબારો, સામયિકો, સિનેમા, રેડિયો, ટેલિવિઝન વગેરેનાં સંચાલન પાછળ બે બળો કામ કરતાં જણાય છે : (૧) વિશાળતમ પ્રજાનું મનોરંજન, શિક્ષણ, સંસ્કારવર્ધન, (૨) આ માધ્યમોમાંનાં મોટા ભાગનાં ખાનગી યા સ્વતંત્ર કૉર્પોરેશન હસ્તક હોય છે. અમેરિકા-બ્રિટનમાં રેડિયો-ટેલિવિઝન જેવાં માધ્યમોય ખાનગી યા સ્વતંત્ર(અર્ધ સ્વતંત્ર?) કૉર્પોરેશનો હસ્તક છે. સર્વસાધારણ રીતે આ પણ એક ઔદ્યોગિક વ્યાપાર –વ્યવસાયનો જ ભાગ હોઈને તેની આર્થિક બાજુ બહુ જ મહત્ત્વની રહે છે, કેટલીક વાર નિર્ણાયક પણ. <ref>(૬. રશિયા, ચીન વગેરે સામ્યવાદી દેશોમાં ઉત્પાદનનાં બધાં સાધનોની જેમ જ સંસ્કારક્ષેત્રનાં તમામ માધ્યમો સરકાર, એટલે કે છેક ઉપલી કમિટી(પોલિટબ્યુરો યા પ્રિસિડિયમ)ના, અને તેમાંય તેમાંય તેના એકબે ધુરંધરોના હસ્તક જ હોય છે. એટલે, એણે જે ઉદ્દેશ સેવ્યો હોય એનું જ વાજું આ બધાં માધ્યમો બની રહે એ સ્પષ્ટ છે.)</ref> | ||
(૬. રશિયા, ચીન વગેરે સામ્યવાદી દેશોમાં ઉત્પાદનનાં બધાં સાધનોની જેમ જ સંસ્કારક્ષેત્રનાં તમામ માધ્યમો સરકાર, એટલે કે છેક ઉપલી કમિટી(પોલિટબ્યુરો યા પ્રિસિડિયમ)ના, અને તેમાંય તેમાંય તેના એકબે ધુરંધરોના હસ્તક જ હોય છે. એટલે, એણે જે ઉદ્દેશ સેવ્યો હોય એનું જ વાજું આ બધાં માધ્યમો બની રહે એ સ્પષ્ટ છે.) | |||
આ બધાં કારણે, રોજિંદાં વપરાશી ઉત્પાદનોની જેમ, સંસ્કાર-કલા-સાહિત્યક્ષેત્રેય સસ્તા અને સર્વભોગ્ય ઉત્પાદન ઉપર ઝોક રહે છે. અંદર અંદરની હરીફાઈને કારણે આ ઝોક વધતો જાય છે. સ્વાભાવિક રીતે જ, કરોડો ભોક્તાઓની લઘુતમ સર્વસાધારણતા (lowest common denominator) ઇષ્ટ કક્ષા ગણાય છે. ઉછેર, શિક્ષણ, ઉંમર, રસો વગેરેના ભેદો વિના મહદંશે સર્વભોગ્ય સામગ્રી તૈયાર કરવાનો ઉદ્દેશ મુખ્ય બની જાય છે. કથાવસ્તુ અને પાત્રો બંનેમાં વૈયક્તિક ઘટના અને ઘાટના સૂક્ષ્મ ભેદોને સ્થાને છીછરા, પહોળા આકારોમાં ઉપસાવેલી, એકધારી, કૃતિઓ જોવા મળે છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે સમૂહ-માધ્યમ હમેશા હલકા રસો અને હલકી કૃતિઓ જ પીરસે છે. ના, ઘણી વાર તો પ્રયાસ સારા સંસ્કારોનું પોષણ કરવાનો પણ હોય છે. અને વીર પાત્રો, તંદુરસ્ત પ્રણાલીઓ, પથ્ય લક્ષણો અને ગુણો, રચનાત્મક અને વિધાયક આદર્શો, આશાવાદી અને માંગલ્યપૂર્ણ સંદેશા વગેરે રજૂ કરવામાં આ સૌ પોતાનો ફાળો આપવામાં હરીફાઈ પણ કરતાં હોય છે.<ref>[૭. સામ્યવાદી સાહિત્ય અને ચિત્રકલામાં ઉપરનાં લક્ષણો ઉપરાંત, શારીરિક બળ અને જોમભર્યાં શ્રમવીરોનાં પાત્રો તથા શહેરી યંત્રઉદ્યોગોની ભવ્યતા, સુંદર હર્યાંભર્યાં ખેતરોનો આનંદ, ગ્રામપ્રદેશમાં પ્રકૃતિની ગોદમાં સુંદર વિશ્રામગૃહોમાં આરામ કરતા નગરજનો વગેરેને ખાસ ઉઠાવ આપવામાં આવે છે. નક્કર વાસ્તવતાને ઢાંકવા ‘સમાજવાદી વાસ્તવવાદ'નું આ મુખ્ય લક્ષણ રહ્યું છે.]</ref> વળી પ્રજાના વિવિધ સ્તરોને પહોંચી વળવા માટે, ચોખલિયાવેડાથી માંડી બીજા છેડાની ઉત્તેજક સ્થૂળ ઉપભોગ્ય સામગ્રીનું પ્રમાણ વધુ રહે છે. યુદ્ધના જમાનામાં ‘કેસરયાં' અને શાંતિના ‘શ્વેત ઝંડાઓ'ની જેમ આ સામગ્રીઓના રંગ પણ બદલાતા રહે છે. | |||
પરંતુ આ બધી સામગ્રીની ત્રણ મુખ્ય કસેટીઓ હોય છે : ૧. આખી પ્રજાને ખાસ કશા પરિશ્રમ વિના તે ઉપભોગ કરાવી શકે; ૨. સૌને પરિચિતતાન (પ્રતીતિકરતાનો) સંતોષ આપે; ૩. સૌની ઉપર કોઈ ને કોઈ પ્રકારની અસર પાડે. | પરંતુ આ બધી સામગ્રીની ત્રણ મુખ્ય કસેટીઓ હોય છે : ૧. આખી પ્રજાને ખાસ કશા પરિશ્રમ વિના તે ઉપભોગ કરાવી શકે; ૨. સૌને પરિચિતતાન (પ્રતીતિકરતાનો) સંતોષ આપે; ૩. સૌની ઉપર કોઈ ને કોઈ પ્રકારની અસર પાડે. | ||
એક કવિએ આ સમૂહ-માધ્યમ દ્વારા પીરસાતા સાહિત્યને (‘ઇન્સ્ટન્ટ કૉફી'ની જેમ) ‘instant literature' તરીકે, અંત્યંત સુયોગ્ય રીતે, ઓળખાવ્યું છે. તત્કાલ, વિના પ્રયાસે સમજાઈ જઈને સૌને ગળે ઊતરી જાય એવા સર્વભોગ્ય શબ્દો, કથાવસ્તુ, પાત્રો, વિચારો, વલણો અને અનુભૂતિઓવાળું સાહિત્ય ! | એક કવિએ આ સમૂહ-માધ્યમ દ્વારા પીરસાતા સાહિત્યને (‘ઇન્સ્ટન્ટ કૉફી'ની જેમ) ‘instant literature' તરીકે, અંત્યંત સુયોગ્ય રીતે, ઓળખાવ્યું છે. તત્કાલ, વિના પ્રયાસે સમજાઈ જઈને સૌને ગળે ઊતરી જાય એવા સર્વભોગ્ય શબ્દો, કથાવસ્તુ, પાત્રો, વિચારો, વલણો અને અનુભૂતિઓવાળું સાહિત્ય ! | ||
Line 111: | Line 96: | ||
પરબ : ૧૯૬૫ :૧ | પરબ : ૧૯૬૫ :૧ | ||
{{Poem2Close}} | |||
<hr> | <hr> | ||
{{Reflist}} | {{Reflist}} |
edits