8,009
edits

No edit summary |

Line 3: | Line 3: | ||

{{x-larger|''' | ‘એકત્ર' સંકલિત | ||
''( | {{x-larger|'''‘ ગ્રંથસાર’'''}}

''(વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ)'' | |||

Line 20: | Line 21: | ||
માનવીય સમજણનાં વિવિધ પાસાં જોતાં જઈને પોતાનાં જ્ઞાન-સમજની ક્ષિતિજો વિસ્તારવા ઇચ્છતા ગુજરાતી વાચક માટે ‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ' બૌદ્ધિકવિકાસ અને આંતરિક સમૃદ્ધિનું વાહક બની શકે. અનુવાદની શક્તિ વડે આ પ્રકલ્પ વાચકને પોતાના માટે નવા વિષય ખોજવા, પોતાની ધારણાઓ પડકારવા અને આધુનિક સમયનાં પડકાર ઝીલી આ સમયના ફેરફારો અપનાવવા સક્ષમ બનાવવા ધારે છે. સર્વાંશે આ પ્રકલ્પ ગુજરાતી વાચક સામે જ્ઞાનની બારી ખોલી આપશે, જેથી એ ઘેર બેઠાં જ્ઞાન-વિજ્ઞાનની વૈશ્વિક સફર ખેડી શકશે. | માનવીય સમજણનાં વિવિધ પાસાં જોતાં જઈને પોતાનાં જ્ઞાન-સમજની ક્ષિતિજો વિસ્તારવા ઇચ્છતા ગુજરાતી વાચક માટે ‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ' બૌદ્ધિકવિકાસ અને આંતરિક સમૃદ્ધિનું વાહક બની શકે. અનુવાદની શક્તિ વડે આ પ્રકલ્પ વાચકને પોતાના માટે નવા વિષય ખોજવા, પોતાની ધારણાઓ પડકારવા અને આધુનિક સમયનાં પડકાર ઝીલી આ સમયના ફેરફારો અપનાવવા સક્ષમ બનાવવા ધારે છે. સર્વાંશે આ પ્રકલ્પ ગુજરાતી વાચક સામે જ્ઞાનની બારી ખોલી આપશે, જેથી એ ઘેર બેઠાં જ્ઞાન-વિજ્ઞાનની વૈશ્વિક સફર ખેડી શકશે. | ||
તો આવો! ''' | તો આવો! '''‘ ગ્રંથસાર'''' જ્યારે આધુનિક ગુજરાતી વાચક માટે તેના વ્યક્તિગત અને બૌદ્ધિકવિકાસ પર અસર કરે તેવાં, મંત્રમુગ્ધ કરનારાં, જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકો આપીને જ્ઞાનના દરવાજા ખોલી રહ્યું છે ત્યારે આ નવજાગૃતિની યાત્રામાં આપ પણ જોડાવ તેવી આશા છે. | ||
{{Right|'''— અતુલ રાવલ'''}} | {{Right|'''— અતુલ રાવલ'''}} | ||

Line 26: | Line 27: | ||

== | == Biography & Memoir == | ||

{| class="wikitable plainrowheaders sortable autorowtable" | {| class="wikitable plainrowheaders sortable autorowtable" |