8,009
edits
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ અજય ઓઝા ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>''' વંઢાપો — '''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} ‘શું નામ કહ્યું? મુંગેરીલાલ ને?’ કાઉન્ટર પાછળ સાદી રિવૉલ્વિંગ ચૅરમાં બેસેલો માણસ પોતાની પ...") |
No edit summary |
||
Line 22: | Line 22: | ||
તગડી રજિસ્ટ્રેશન ફી ભરીને વિજય જરા હળવાશ અનુભવતો ‘માય પાર્ટનર મૅરેજ- બ્યુરો’ની બહાર નીકળે છે. | તગડી રજિસ્ટ્રેશન ફી ભરીને વિજય જરા હળવાશ અનુભવતો ‘માય પાર્ટનર મૅરેજ- બ્યુરો’ની બહાર નીકળે છે. | ||
<center> * * * </center> | <center> * * * </center> | ||
‘પણ મને એ જ નથી સમજાતું મામા, કે આ આપણો આખો પંથક મૂકીને આપણે આમ રાજસ્થાનની સરહદે કન્યા શોધવા શું કામ જઈ રહ્યા છીએ?’ સરહદી ધોરી માર્ગ પર પૂરપાટ વેગે દોડી રહેલી કારમાં સાથે બેઠેલા મામાને વિજય પૂછે છે. | |||
મામા જરા અકળાતા જણાય છે, ને વળી વિજય સામે દયામણું હસીને જવાબ ગોઠવી આપે છે, ‘તારી ઉંમર જોતાં હવે તારાં મા-બાપ અધીરાં થયાં છે. આપણી બાજુ હવે કન્યાનો દુકાળ પડ્યો છે. ને બહારના પંથકમાં જેવી માગો એવી કન્યા મળી જવાના ચાન્સ વધારે હોય.’ | મામા જરા અકળાતા જણાય છે, ને વળી વિજય સામે દયામણું હસીને જવાબ ગોઠવી આપે છે, ‘તારી ઉંમર જોતાં હવે તારાં મા-બાપ અધીરાં થયાં છે. આપણી બાજુ હવે કન્યાનો દુકાળ પડ્યો છે. ને બહારના પંથકમાં જેવી માગો એવી કન્યા મળી જવાના ચાન્સ વધારે હોય.’ | ||
‘મને તો એ વાત જ ગળે નથી ઊતરતી.’ | ‘મને તો એ વાત જ ગળે નથી ઊતરતી.’ | ||
Line 39: | Line 39: | ||
એકાદ ક્ષણ વિજયને ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’નો મેનેજર યાદ આવે છે. પાછા ફરતા આખે રસ્તે વિજયને પોતે ક્યો ગુનો કર્યો છે એ સમજવામાં જ ઘર આવી ગયું. | એકાદ ક્ષણ વિજયને ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’નો મેનેજર યાદ આવે છે. પાછા ફરતા આખે રસ્તે વિજયને પોતે ક્યો ગુનો કર્યો છે એ સમજવામાં જ ઘર આવી ગયું. | ||
<center> * * * </center> | <center> * * * </center> | ||
‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’માંથી વિજય પર ફોન આવે છે, ‘હલો કાકા?’ | |||
‘અલ્યા, હું તને કાકો લાગું છું?’ વિજય ઊકળી ઊઠે છે. | ‘અલ્યા, હું તને કાકો લાગું છું?’ વિજય ઊકળી ઊઠે છે. | ||
‘અરે... વિજયભાઈ, તમારું જ કામ હતું.’ | ‘અરે... વિજયભાઈ, તમારું જ કામ હતું.’ |