કાવ્યમંગલા/તમને: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|તમને|}} <poem> <center>(શિખરિણી)</center> અડો મા, જો જો હાં ! કઠણ કરસ્પર્શે વિકસતું મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે, ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે, વઢો મા, શાંતિથી હૃદયનિરખો મંદ ખસ...")
 
(પ્રૂફ)
 
Line 7: Line 7:
મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે,
મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે,
ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે,
ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે,
વઢો મા, શાંતિથી હૃદયનિરખો મંદ ખસતું.
વઢો મા, શાંતિથી હૃદય નિરખો મંદ ખસતું.


રડે તો રોવા દો, જંતુ મનસુઝયે છો પથ ઘડી,
રડે તો રોવા દો, જંતુ મનસુઝ્યે છો પથ ઘડી,
ભલેને કૂટાતું, ભટકી અથડાઈ વન વિષે
ભલેને કૂટાતું, ભટકી અથડાઈ વન વિષે
બલે એ પોતાને નિજ સદન પે આખર જશે,
બલે એ પોતાને નિજ સદન પે આખર જશે,
Line 15: Line 15:


ઘડી બે શાંતિથી વહન નિરખો આ ઝરણનું,
ઘડી બે શાંતિથી વહન નિરખો આ ઝરણનું,
દ્રવ્યું છે એ પ્હેલું, દ્રવણ હજી યે નહિ સમું,
દ્રવ્યું છે એ પ્હેલું, દ્રવણ હજી યે છે નહિ સમું, ૧૦
સ્ત્રવ્યું આ બિન્દુ ક્હે : ‘વહતું હમણાં કે વિરમું?
સ્રવ્યું આ બિન્દુ ક્‌હે : ‘વહતું હમણાં કે વિરમું?
નડી જો ના બાધા, વટતરુ બને ક્ષુદ્ર કણનું.’
નડી જો ના બાધા, વટતરુ બને ક્ષુદ્ર કણનું.’


17,546

edits