17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તમને|}} <poem> <center>(શિખરિણી)</center> અડો મા, જો જો હાં ! કઠણ કરસ્પર્શે વિકસતું મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે, ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે, વઢો મા, શાંતિથી હૃદયનિરખો મંદ ખસ...") |
(પ્રૂફ) |
||
Line 7: | Line 7: | ||
મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે, | મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે, | ||
ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે, | ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે, | ||
વઢો મા, શાંતિથી | વઢો મા, શાંતિથી હૃદય નિરખો મંદ ખસતું. | ||
રડે તો રોવા દો, જંતુ | રડે તો રોવા દો, જંતુ મનસુઝ્યે છો પથ ઘડી, | ||
ભલેને કૂટાતું, ભટકી અથડાઈ વન વિષે | ભલેને કૂટાતું, ભટકી અથડાઈ વન વિષે | ||
બલે એ પોતાને નિજ સદન પે આખર જશે, | બલે એ પોતાને નિજ સદન પે આખર જશે, | ||
Line 15: | Line 15: | ||
ઘડી બે શાંતિથી વહન નિરખો આ ઝરણનું, | ઘડી બે શાંતિથી વહન નિરખો આ ઝરણનું, | ||
દ્રવ્યું છે એ પ્હેલું, દ્રવણ હજી યે નહિ સમું, | દ્રવ્યું છે એ પ્હેલું, દ્રવણ હજી યે છે નહિ સમું, ૧૦ | ||
સ્રવ્યું આ બિન્દુ ક્હે : ‘વહતું હમણાં કે વિરમું? | |||
નડી જો ના બાધા, વટતરુ બને ક્ષુદ્ર કણનું.’ | નડી જો ના બાધા, વટતરુ બને ક્ષુદ્ર કણનું.’ | ||
edits