17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાફલ્યટાણું|}} <poem> <center>(સ્ત્રગ્ધરા)</center> વીણાનાં ગાન થંભે, નિજ નિજ વ્યવહારો તજી વિશ્વ દેખે, આંખો આશ્ચર્યઘેરી સમયગતિતણે ચિન્તને જૈ વિરામે : સૂતેલા આજ જાગે, નયનથી નિરખી જાગતા લો...") |
(પ્રૂફ) |
||
Line 16: | Line 16: | ||
આવે આવે ફરી સૌ દિવસ રજની, એ સૂર્ય એ ચંદ્ર ઊગે, | આવે આવે ફરી સૌ દિવસ રજની, એ સૂર્ય એ ચંદ્ર ઊગે, | ||
આવે સંપત્તિ પાછી, સુખમય સમયો આવતા, ઝિન્દગીઓ | આવે સંપત્તિ પાછી, સુખમય સમયો આવતા, ઝિન્દગીઓ ૧૦ | ||
આવે એકેક પાછી, મરણ પણ મળે કેટલાં કીર્તિમીઠાં, | આવે એકેક પાછી, મરણ પણ મળે કેટલાં કીર્તિમીઠાં, | ||
રે, આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તો ય પાછું ન આવે. | રે, આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તો ય પાછું ન આવે. | ||
Line 23: | Line 23: | ||
મોંઘેરો જીવનોથી, વિરલ યશભર્યાં મૃત્યુથી યે મહાન. | મોંઘેરો જીવનોથી, વિરલ યશભર્યાં મૃત્યુથી યે મહાન. | ||
( | (ઑક્ટોબર, ૧૯૩૦) | ||
</poem> | </poem> | ||
edits