કાવ્યમંગલા/સાફલ્યટાણું: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|સાફલ્યટાણું|}} <poem> <center>(સ્ત્રગ્ધરા)</center> વીણાનાં ગાન થંભે, નિજ નિજ વ્યવહારો તજી વિશ્વ દેખે, આંખો આશ્ચર્યઘેરી સમયગતિતણે ચિન્તને જૈ વિરામે : સૂતેલા આજ જાગે, નયનથી નિરખી જાગતા લો...")
 
(પ્રૂફ)
 
Line 16: Line 16:

આવે આવે ફરી સૌ દિવસ રજની, એ સૂર્ય એ ચંદ્ર ઊગે,
આવે આવે ફરી સૌ દિવસ રજની, એ સૂર્ય એ ચંદ્ર ઊગે,
આવે સંપત્તિ પાછી, સુખમય સમયો આવતા, ઝિન્દગીઓ  
આવે સંપત્તિ પાછી, સુખમય સમયો આવતા, ઝિન્દગીઓ ૧૦
આવે એકેક પાછી, મરણ પણ મળે કેટલાં કીર્તિમીઠાં,
આવે એકેક પાછી, મરણ પણ મળે કેટલાં કીર્તિમીઠાં,
રે, આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તો ય પાછું ન આવે.
રે, આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તો ય પાછું ન આવે.
Line 23: Line 23:
મોંઘેરો જીવનોથી, વિરલ યશભર્યાં મૃત્યુથી યે મહાન.
મોંઘેરો જીવનોથી, વિરલ યશભર્યાં મૃત્યુથી યે મહાન.

(ઓક્ટોબર, ૧૯૩૦)
(ઑક્ટોબર, ૧૯૩૦)
</poem>
</poem>

Navigation menu