17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિનો પ્રશ્ન|}} <poem> <center>(શિખરિણી)</center> પ્રભો ! તેં બક્ષેલી વિમલ વહેશે કાવ્યઝરણી હવે તો ધીમી કે ત્વરિત, ભમતી વિશ્વભવને, ઉંડાણો ખોળંતી નિજપરતણાં અંતરવને , જગે કલેશાપન્ને સરલ અદ...") |
(પ્રૂફ) |
||
Line 15: | Line 15: | ||
ભલે આ પાણીને તટ વિરમિયાં શ્હેર ગરવાં, | ભલે આ પાણીને તટ વિરમિયાં શ્હેર ગરવાં, | ||
કંઈ લોકો યાત્રા પરવ, કંઈ કે ઘાટ રચતા, | કંઈ લોકો યાત્રા પરવ, કંઈ કે ઘાટ રચતા, ૧૦ | ||
પિયે, ન્હાયે, મારે ડુબકી, જળના ખેલ મચતા, | પિયે, ન્હાયે, મારે ડુબકી, જળના ખેલ મચતા, | ||
ભલે માને સિદ્ધિ જન અહિં જ જો થાય મરવાં. | ભલે માને સિદ્ધિ જન અહિં જ જો થાય મરવાં. | ||
Line 22: | Line 22: | ||
ધરા વીંટી ખારો જલધિ પડિયો ચણ્ડ ત્રમણો, | ધરા વીંટી ખારો જલધિ પડિયો ચણ્ડ ત્રમણો, | ||
નકામો, ને પૃથ્વીપટ પર કંઈ યોજન રણો | નકામો, ને પૃથ્વીપટ પર કંઈ યોજન રણો | ||
પડ્યાં, સૂકા દેશો, તરસ જગની | પડ્યાં, સૂકા દેશો, તરસ જગની રુદ્ર વસમી. | ||
અરે, આ લીટા શી સરિત જગના યોજનતણા | અરે, આ લીટા શી સરિત જગના યોજનતણા | ||
પટે ક્યાંથી વ્યાપે? સકળ જનના શુષ્ક અધરે | પટે ક્યાંથી વ્યાપે? સકળ જનના શુષ્ક અધરે | ||
ન રે ટીપું ટીપું પણ જઈ શકે, એ દુઃખ ખરે; | ન રે ટીપું ટીપું પણ જઈ શકે, એ દુઃખ ખરે; | ||
થયું શું જો થોડા જન ન દરશાવે રજ મણા? | થયું શું જો થોડા જન ન દરશાવે રજ મણા? ૨૦ | ||
નદી નાની પાણી લઈ વહતી આ મ્લાન જગમાં, | નદી નાની પાણી લઈ વહતી આ મ્લાન જગમાં, | ||
Line 35: | Line 35: | ||
ક્યમે એવા વિશ્વે સરિત જળને સાર્થક કરે? | ક્યમે એવા વિશ્વે સરિત જળને સાર્થક કરે? | ||
મુખે શું ભૂખ્યાંને જળ બસ | મુખે શું ભૂખ્યાંને જળ બસ સિંચ્યે ટાઢક વળે? | ||
નવસ્ત્રાં અંગોને જળથી ક્યમ રે હૂંફ જ મળે? | નવસ્ત્રાં અંગોને જળથી ક્યમ રે હૂંફ જ મળે? | ||
દરિદ્રી નોધારાં હૃદય જળ દેખી ક્યમ ઠરે? | દરિદ્રી નોધારાં હૃદય જળ દેખી ક્યમ ઠરે? | ||
શું આ જ્યાંથી વહેતી સરિત ઉરનો અદ્રિ અદનો | શું આ જ્યાંથી વહેતી સરિત ઉરનો અદ્રિ અદનો | ||
થતા ભૂકંપોમાં પણ જડ સમો યે નવ હલે? | થતા ભૂકંપોમાં પણ જડ સમો યે નવ હલે? ૩૦ | ||
યુગોનાં જૂનાં જ્યાં પડળ પણ પૃથ્વી ય બદલે, | યુગોનાં જૂનાં જ્યાં પડળ પણ પૃથ્વી ય બદલે, | ||
તદા શાને ઈચ્છું અડગ ગઢ આ આત્મમદનો? | તદા શાને ઈચ્છું અડગ ગઢ આ આત્મમદનો? | ||
જહીં આ ક્રાન્તિમાં જગત પલટાતું, | જહીં આ ક્રાન્તિમાં જગત પલટાતું, જુગજુના | ||
સમુદ્ર ડૂબે જ્યાં ગિરિ સમ ઉંચા, ને જલધિને | સમુદ્ર ડૂબે જ્યાં ગિરિ સમ ઉંચા, ને જલધિને | ||
તળે બેઠાં પ્રાણી સ્થળચર | તળે બેઠાં પ્રાણી સ્થળચર બને, ને અવધિને | ||
તજી ચાહે મુક્તિ સકળ જનના પ્રાણ અધુના. | તજી ચાહે મુક્તિ સકળ જનના પ્રાણ અધુના. | ||
Line 52: | Line 52: | ||
સપાટે મેદાને ક્યમ હું ય ન સૂઉં સહુ સમો? | સપાટે મેદાને ક્યમ હું ય ન સૂઉં સહુ સમો? | ||
ડૂબી કિંવા ઊંડે જલધિતળિયે જે કમકમો | ડૂબી કિંવા ઊંડે જલધિતળિયે જે કમકમો | ||
રહ્યાં ખૈ તેને કાં દઉં નિકળવા ના જગતટે? | રહ્યાં ખૈ તેને કાં દઉં નિકળવા ના જગતટે? ૪૦ | ||
અને મારાં ગાઢાં વન વન કપાવી સહુતણી | અને મારાં ગાઢાં વન વન કપાવી સહુતણી | ||
Line 58: | Line 58: | ||
પ્રકાશે ઉજાળું પથ તિમિરના, રાખ બનતાં | પ્રકાશે ઉજાળું પથ તિમિરના, રાખ બનતાં | ||
થઈ ક્ષેત્રોમાં ખાતર, કૃષિ ઉગાડું હું બમણી. | થઈ ક્ષેત્રોમાં ખાતર, કૃષિ ઉગાડું હું બમણી. | ||
અને ભૂખ્યાં પેટે કણ થઈ પડી શાન્તિ અરપું, | અને ભૂખ્યાં પેટે કણ થઈ પડી શાન્તિ અરપું, | ||
Line 66: | Line 65: | ||
વિલાતાં હૈયાનો ગિરિવર હશે જેહ વિરમી, | વિલાતાં હૈયાનો ગિરિવર હશે જેહ વિરમી, | ||
શમાઈ અબ્ધિમાં, જળધર થઈ વૃષ્ટિ શતધા | શમાઈ અબ્ધિમાં, જળધર થઈ વૃષ્ટિ શતધા ૫૦ | ||
ઝરંતી, તેના જે મરમર સ્વરોમાંથી સુખદા | ઝરંતી, તેના જે મરમર સ્વરોમાંથી સુખદા | ||
ફરી એ ગુંજે જે કવન મધુરું, જંતર રમી | ફરી એ ગુંજે જે કવન મધુરું, જંતર રમી | ||
Line 73: | Line 72: | ||
સ્વયં હું શ્રોતા ને કવન કરનારો હું ય બનું, | સ્વયં હું શ્રોતા ને કવન કરનારો હું ય બનું, | ||
મહા આત્મૌપમ્યે તન જગતને અર્પું અદનું, | મહા આત્મૌપમ્યે તન જગતને અર્પું અદનું, | ||
પ્રભો ! એ | પ્રભો ! એ સદ્ભાવી અરથ તલસું કેમ ન ખરે? | ||
(૨૧ જાન્યુઆરી, ૧૯૩૨) | (૨૧ જાન્યુઆરી, ૧૯૩૨) |
edits