કાવ્યમંગલા/કવિનો પ્રશ્ન: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|કવિનો પ્રશ્ન|}} <poem> <center>(શિખરિણી)</center> પ્રભો ! તેં બક્ષેલી વિમલ વહેશે કાવ્યઝરણી હવે તો ધીમી કે ત્વરિત, ભમતી વિશ્વભવને, ઉંડાણો ખોળંતી નિજપરતણાં અંતરવને , જગે કલેશાપન્ને સરલ અદ...")
 
(પ્રૂફ)
 
Line 15: Line 15:
ભલે આ પાણીને તટ વિરમિયાં શ્હેર ગરવાં,
ભલે આ પાણીને તટ વિરમિયાં શ્હેર ગરવાં,
કંઈ લોકો યાત્રા પરવ, કંઈ કે ઘાટ રચતા,
કંઈ લોકો યાત્રા પરવ, કંઈ કે ઘાટ રચતા, ૧૦
પિયે, ન્હાયે, મારે ડુબકી, જળના ખેલ મચતા,
પિયે, ન્હાયે, મારે ડુબકી, જળના ખેલ મચતા,
ભલે માને સિદ્ધિ જન અહિં જ જો થાય મરવાં.
ભલે માને સિદ્ધિ જન અહિં જ જો થાય મરવાં.
Line 22: Line 22:
ધરા વીંટી ખારો જલધિ પડિયો ચણ્ડ ત્રમણો,
ધરા વીંટી ખારો જલધિ પડિયો ચણ્ડ ત્રમણો,
નકામો, ને પૃથ્વીપટ પર કંઈ યોજન રણો
નકામો, ને પૃથ્વીપટ પર કંઈ યોજન રણો
પડ્યાં, સૂકા દેશો, તરસ જગની રૂદ્ર વસમી.
પડ્યાં, સૂકા દેશો, તરસ જગની રુદ્ર વસમી.


અરે, આ લીટા શી સરિત જગના યોજનતણા
અરે, આ લીટા શી સરિત જગના યોજનતણા
પટે ક્યાંથી વ્યાપે? સકળ જનના શુષ્ક અધરે
પટે ક્યાંથી વ્યાપે? સકળ જનના શુષ્ક અધરે
ન રે ટીપું ટીપું પણ જઈ શકે, એ દુઃખ ખરે;
ન રે ટીપું ટીપું પણ જઈ શકે, એ દુઃખ ખરે;
થયું શું જો થોડા જન ન દરશાવે રજ મણા?
થયું શું જો થોડા જન ન દરશાવે રજ મણા? ૨૦


નદી નાની પાણી લઈ વહતી આ મ્લાન જગમાં,
નદી નાની પાણી લઈ વહતી આ મ્લાન જગમાં,
Line 35: Line 35:
ક્યમે એવા વિશ્વે સરિત જળને સાર્થક કરે?
ક્યમે એવા વિશ્વે સરિત જળને સાર્થક કરે?
મુખે શું ભૂખ્યાંને જળ બસ સીંચ્યે ટાઢક વળે?
મુખે શું ભૂખ્યાંને જળ બસ સિંચ્યે ટાઢક વળે?
નવસ્ત્રાં અંગોને જળથી ક્યમ રે હૂંફ જ મળે?
નવસ્ત્રાં અંગોને જળથી ક્યમ રે હૂંફ જ મળે?
દરિદ્રી નોધારાં હૃદય જળ દેખી ક્યમ ઠરે?
દરિદ્રી નોધારાં હૃદય જળ દેખી ક્યમ ઠરે?


શું આ જ્યાંથી વહેતી સરિત ઉરનો અદ્રિ અદનો
શું આ જ્યાંથી વહેતી સરિત ઉરનો અદ્રિ અદનો
થતા ભૂકંપોમાં પણ જડ સમો યે નવ હલે?
થતા ભૂકંપોમાં પણ જડ સમો યે નવ હલે?   ૩૦
યુગોનાં જૂનાં જ્યાં પડળ પણ પૃથ્વી ય બદલે,
યુગોનાં જૂનાં જ્યાં પડળ પણ પૃથ્વી ય બદલે,
તદા શાને ઈચ્છું અડગ ગઢ આ આત્મમદનો?
તદા શાને ઈચ્છું અડગ ગઢ આ આત્મમદનો?


જહીં આ ક્રાન્તિમાં જગત પલટાતું, જુાગજુાના
જહીં આ ક્રાન્તિમાં જગત પલટાતું, જુગજુના
સમુદ્ર ડૂબે જ્યાં ગિરિ સમ ઉંચા, ને જલધિને  
સમુદ્ર ડૂબે જ્યાં ગિરિ સમ ઉંચા, ને જલધિને  
તળે બેઠાં પ્રાણી સ્થળચર બંને, ને અવધિને
તળે બેઠાં પ્રાણી સ્થળચર બને, ને અવધિને
તજી ચાહે મુક્તિ સકળ જનના પ્રાણ અધુના.
તજી ચાહે મુક્તિ સકળ જનના પ્રાણ અધુના.


Line 52: Line 52:
સપાટે મેદાને ક્યમ હું ય ન સૂઉં સહુ સમો?
સપાટે મેદાને ક્યમ હું ય ન સૂઉં સહુ સમો?
ડૂબી કિંવા ઊંડે જલધિતળિયે જે કમકમો
ડૂબી કિંવા ઊંડે જલધિતળિયે જે કમકમો
રહ્યાં ખૈ તેને કાં દઉં નિકળવા ના જગતટે?
રહ્યાં ખૈ તેને કાં દઉં નિકળવા ના જગતટે?   ૪૦
અને મારાં ગાઢાં વન વન કપાવી સહુતણી  
અને મારાં ગાઢાં વન વન કપાવી સહુતણી  
Line 58: Line 58:
પ્રકાશે ઉજાળું પથ તિમિરના, રાખ બનતાં
પ્રકાશે ઉજાળું પથ તિમિરના, રાખ બનતાં
થઈ ક્ષેત્રોમાં ખાતર, કૃષિ ઉગાડું હું બમણી.
થઈ ક્ષેત્રોમાં ખાતર, કૃષિ ઉગાડું હું બમણી.


અને ભૂખ્યાં પેટે કણ થઈ પડી શાન્તિ અરપું,
અને ભૂખ્યાં પેટે કણ થઈ પડી શાન્તિ અરપું,
Line 66: Line 65:


વિલાતાં હૈયાનો ગિરિવર હશે જેહ વિરમી,
વિલાતાં હૈયાનો ગિરિવર હશે જેહ વિરમી,
શમાઈ અબ્ધિમાં, જળધર થઈ વૃષ્ટિ શતધા
શમાઈ અબ્ધિમાં, જળધર થઈ વૃષ્ટિ શતધા ૫૦
ઝરંતી, તેના જે મરમર સ્વરોમાંથી સુખદા
ઝરંતી, તેના જે મરમર સ્વરોમાંથી સુખદા
ફરી એ ગુંજે જે કવન મધુરું, જંતર રમી
ફરી એ ગુંજે જે કવન મધુરું, જંતર રમી
Line 73: Line 72:
સ્વયં હું શ્રોતા ને કવન કરનારો હું ય બનું,
સ્વયં હું શ્રોતા ને કવન કરનારો હું ય બનું,
મહા આત્મૌપમ્યે તન જગતને અર્પું અદનું,
મહા આત્મૌપમ્યે તન જગતને અર્પું અદનું,
પ્રભો ! એ સદ્દ્ભાવી અરથ તલસું કેમ ન ખરે?
પ્રભો ! એ સદ્‌ભાવી અરથ તલસું કેમ ન ખરે?


(૨૧ જાન્યુઆરી, ૧૯૩૨)
(૨૧ જાન્યુઆરી, ૧૯૩૨)
17,599

edits

Navigation menu