17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેઘનૃત્ય|}} <poem> <center>(ઝૂલણા)</center> આજ આકાશના મણ્ડપે મેઘનાં ::: નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે, પ્રકૃતિના પાંચ બજવૈ ગવૈયા ઉઠ્યા, ::: ત્વરિત નિજ નિજતણા સાજ સાજે, તાલ મડદંગના ધિંગ પૂંઠે,...") |
(પ્રૂફ) |
||
Line 12: | Line 12: | ||
તાલ મડદંગના ધિંગ પૂંઠે, | તાલ મડદંગના ધિંગ પૂંઠે, | ||
અહો ! ગુંબજો ગગનના ગાજી ઊઠે. | અહો ! ગુંબજો ગગનના ગાજી ઊઠે. | ||
તરલતન દામિની દ્યુતિતણા | તરલતન દામિની દ્યુતિતણા દ્યોતને | ||
::: ચમક ઠમકાર લે રંગભોમે, | ::: ચમક ઠમકાર લે રંગભોમે, | ||
મેઘલા વારુણીમત્ત શા ઠેક લૈ | મેઘલા વારુણીમત્ત શા ઠેક લૈ | ||
::: ગૂંથતા નૃત્યના ગોંફ વ્યોમે, | ::: ગૂંથતા નૃત્યના ગોંફ વ્યોમે, ૧૦ | ||
::: ઘુમે તાણ્ડવી ચાલ સાધી, | ::: ઘુમે તાણ્ડવી ચાલ સાધી, | ||
::: અહો ! જાગતા રુદ્ર છોડી સમાધિ. | ::: અહો ! જાગતા રુદ્ર છોડી સમાધિ. | ||
Line 27: | Line 27: | ||
ચકિતદ્રગ દેવની મણ્ડળી પુલકભર | ચકિતદ્રગ દેવની મણ્ડળી પુલકભર | ||
::: નૃત્યુરંગે ડુબી આંખ મીંચે, | ::: નૃત્યુરંગે ડુબી આંખ મીંચે, ૨૦ | ||
જલદનર્તકગણો હૃષ્ટ ચરિતાર્થ થૈ, | જલદનર્તકગણો હૃષ્ટ ચરિતાર્થ થૈ, | ||
::: અંક જનનીતણે ભેટ સીંચે, | ::: અંક જનનીતણે ભેટ સીંચે, |
edits