17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંદડી|}} <poem> પાંચ વરસની પાંદડી, એનો દોઢ વરસનો ભાઈ, પાંદડી ભાઈને રાખે ને માડી નિત કમાવા જાય, ::: ત્યારે પેટ પૂરતું ત્રણે ખાય. ભાઈ હસે ત્યારે બેન હસે ને ભાઈ રડે ત્યારે રોય, ચૂપ ર...") |
(પ્રૂફ) |
||
Line 15: | Line 15: | ||
::: રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ. | ::: રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ. | ||
ઘોડિયું મેલ્યું ઓરડા વચ્ચે, ઊંબરે બેઠી બે ય, | ઘોડિયું મેલ્યું ઓરડા વચ્ચે, ઊંબરે બેઠી બે ય, ૧૦ | ||
પગને અંગૂઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય. | પગને અંગૂઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય. | ||
::: બરાબર રમત જામી રહેય. | ::: બરાબર રમત જામી રહેય. | ||
Line 28: | Line 28: | ||
આંચકા સાથે ખોયું ઉછળ્યું, ઉછળ્યો ભાઈલો માંહ્ય, | આંચકા સાથે ખોયું ઉછળ્યું, ઉછળ્યો ભાઈલો માંહ્ય, | ||
ઘોડિયે ખાધી | ઘોડિયે ખાધી ગોથ જમીન પે, ભાઈલો રીડો ખાય, ૨૦ | ||
::: ત્યાં તો મા દોડતી આવી જાય. | ::: ત્યાં તો મા દોડતી આવી જાય. | ||
એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય, | એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય, | ||
બે બિલાડાંને લડવું, એમાં | બે બિલાડાંને લડવું, એમાં ક્હો શું નું શું ન થાય? | ||
::: ભલા ભગવાન, આ શું કહેવાય? | ::: ભલા ભગવાન, આ શું કહેવાય? | ||
edits