કાવ્યમંગલા/પાંદડી: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|પાંદડી|}} <poem> પાંચ વરસની પાંદડી, એનો દોઢ વરસનો ભાઈ, પાંદડી ભાઈને રાખે ને માડી નિત કમાવા જાય, ::: ત્યારે પેટ પૂરતું ત્રણે ખાય. ભાઈ હસે ત્યારે બેન હસે ને ભાઈ રડે ત્યારે રોય, ચૂપ ર...")
 
(પ્રૂફ)
 
Line 15: Line 15:
::: રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ.
::: રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ.


ઘોડિયું મેલ્યું ઓરડા વચ્ચે, ઊંબરે બેઠી બે ય,
ઘોડિયું મેલ્યું ઓરડા વચ્ચે, ઊંબરે બેઠી બે ય, ૧૦
પગને અંગૂઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય.
પગને અંગૂઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય.
::: બરાબર રમત જામી રહેય.
::: બરાબર રમત જામી રહેય.
Line 28: Line 28:


આંચકા સાથે ખોયું ઉછળ્યું, ઉછળ્યો ભાઈલો માંહ્ય,
આંચકા સાથે ખોયું ઉછળ્યું, ઉછળ્યો ભાઈલો માંહ્ય,
ઘોડિયે ખાધી ગોઠ જમીન પે, ભાઈલો રીડો ખાય,
ઘોડિયે ખાધી ગોથ જમીન પે, ભાઈલો રીડો ખાય, ૨૦
::: ત્યાં તો મા દોડતી આવી જાય.
::: ત્યાં તો મા દોડતી આવી જાય.


એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય,
એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય,
બે બિલાડાંને લડવું, એમાં ક્હો શું નું શું ન થાય?
બે બિલાડાંને લડવું, એમાં ક્‌હો શું નું શું ન થાય?
::: ભલા ભગવાન, આ શું કહેવાય?
::: ભલા ભગવાન, આ શું કહેવાય?


17,546

edits

Navigation menu