કાવ્યમંગલા/પથ્થરે પલ્લવ: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|પથ્થરે પલ્લવ|}} <poem> <center>[મિશ્રોપ્રજાતિ-વસંતતિલકા]</center> પળે પળે પ્રાણ નવા પ્રફુલ્લતી, નવી નવી નૂતનશ્રી વિકાસતી, વર્ષા જહીં જીવનવૃષ્ટિ સીંચતી, રેલંત નીર અહીં તો ય સુકાઉં હું...")
 
(પ્રૂફ)
 
Line 13: Line 13:
લચી રહ્યું ગર્ભિણી ગાય જેવું,
લચી રહ્યું ગર્ભિણી ગાય જેવું,
તે સીંચતું વત્સલ ઊર્મિધારા,
તે સીંચતું વત્સલ ઊર્મિધારા,
દૂઝે શું સ્નિગ્ધ જગજીવનકામઘેનું.
દૂઝે શું સ્નિગ્ધ જગજીવનકામઘેનુ.


વસુન્ધરા આ અભિષિક્તદેહા,
વસુન્ધરા આ અભિષિક્તદેહા,
મહા કુલોની જનની ઋતંભરા.
મહા કુલોની જનની ઋતંભરા. ૧૦
પ્રત્યંગ એ પલ્લવ પુષ્પ ધારતી,
પ્રત્યંગ એ પલ્લવ પુષ્પ ધારતી,
ધારે વિશાળ હૃદયે ઉગતી વિસૃષ્ટિ.
ધારે વિશાળ હૃદયે ઉગતી વિસૃષ્ટિ.
Line 28: Line 28:
વર્ષાથકી ગંજ અખૂટ ધાન્યના,
વર્ષાથકી ગંજ અખૂટ ધાન્યના,
ગૌદૂધથી, ધાન્યની વાનીઓથી,
ગૌદૂધથી, ધાન્યની વાનીઓથી,
પુષ્ટિ ગ્રહી પ્રગટ માનવ ત્યાં થઉં હું.
પુષ્ટિ ગ્રહી પ્રગટ માનવ ત્યાં થઉં હું. ૨૦


હું માનવી સર્જન અદ્રિકેરી  
હું માનવી સર્જન અદ્રિકેરી  
ઉત્તુંગ ટોચે અણજોડ ઊભું,
ઉત્તુંગ ટોચે અણજોડ ઊભું,
નિષ્પ્રાણ નિષ્પલ્લવ શો રહી શું,
નિષ્પ્રાણ નિષ્પલ્લવ શો રહી શું,
જાઉં રૂંધાઇ ધવલા હિમથી વિઘાતી?
જાઉં રુંધાઇ ધવલા હિમથી વિઘાતી?


ઝરંત ધારે નવલક્ષ વર્ષા,
ઝરંત ધારે નવલક્ષ વર્ષા,
17,602

edits