17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પથ્થરે પલ્લવ|}} <poem> <center>[મિશ્રોપ્રજાતિ-વસંતતિલકા]</center> પળે પળે પ્રાણ નવા પ્રફુલ્લતી, નવી નવી નૂતનશ્રી વિકાસતી, વર્ષા જહીં જીવનવૃષ્ટિ સીંચતી, રેલંત નીર અહીં તો ય સુકાઉં હું...") |
(પ્રૂફ) |
||
Line 13: | Line 13: | ||
લચી રહ્યું ગર્ભિણી ગાય જેવું, | લચી રહ્યું ગર્ભિણી ગાય જેવું, | ||
તે સીંચતું વત્સલ ઊર્મિધારા, | તે સીંચતું વત્સલ ઊર્મિધારા, | ||
દૂઝે શું સ્નિગ્ધ | દૂઝે શું સ્નિગ્ધ જગજીવનકામઘેનુ. | ||
વસુન્ધરા આ અભિષિક્તદેહા, | વસુન્ધરા આ અભિષિક્તદેહા, | ||
મહા કુલોની જનની ઋતંભરા. | મહા કુલોની જનની ઋતંભરા. ૧૦ | ||
પ્રત્યંગ એ પલ્લવ પુષ્પ ધારતી, | પ્રત્યંગ એ પલ્લવ પુષ્પ ધારતી, | ||
ધારે વિશાળ હૃદયે ઉગતી વિસૃષ્ટિ. | ધારે વિશાળ હૃદયે ઉગતી વિસૃષ્ટિ. | ||
Line 28: | Line 28: | ||
વર્ષાથકી ગંજ અખૂટ ધાન્યના, | વર્ષાથકી ગંજ અખૂટ ધાન્યના, | ||
ગૌદૂધથી, ધાન્યની વાનીઓથી, | ગૌદૂધથી, ધાન્યની વાનીઓથી, | ||
પુષ્ટિ ગ્રહી પ્રગટ માનવ ત્યાં થઉં હું. | પુષ્ટિ ગ્રહી પ્રગટ માનવ ત્યાં થઉં હું. ૨૦ | ||
હું માનવી સર્જન અદ્રિકેરી | હું માનવી સર્જન અદ્રિકેરી | ||
ઉત્તુંગ ટોચે અણજોડ ઊભું, | ઉત્તુંગ ટોચે અણજોડ ઊભું, | ||
નિષ્પ્રાણ નિષ્પલ્લવ શો રહી શું, | નિષ્પ્રાણ નિષ્પલ્લવ શો રહી શું, | ||
જાઉં | જાઉં રુંધાઇ ધવલા હિમથી વિઘાતી? | ||
ઝરંત ધારે નવલક્ષ વર્ષા, | ઝરંત ધારે નવલક્ષ વર્ષા, |
edits