17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બળતાં બચાવજે|}} <poem> <center>(મિશ્રોપજાતિ)</center> આ છૂટશે બંધવ આજ હ્યાંથી, તુરંગ શા તંત્રની કેદમાંથી છૂટી જશે બહાર તુરંગમાંથી. તુરંગથી આ જન છૂટનારા, અને અહીં જેહ હજી રહેલા, છૂટંત ને બ...") |
(પ્રૂફ) |
||
Line 15: | Line 15: | ||
પળે, છુટ્યા સંગ હજી ન છૂટ્યા | પળે, છુટ્યા સંગ હજી ન છૂટ્યા | ||
ખુશીતણી કૈં ખબરો કહાવે, | ખુશીતણી કૈં ખબરો કહાવે, | ||
વ્હાલાં જનોની ખબરો પુછાવે, | વ્હાલાં જનોની ખબરો પુછાવે, ૧૦ | ||
ભરી ભરી પેટ હળી મળી લે; | ભરી ભરી પેટ હળી મળી લે; | ||
અને તહીં બન્ધનમુકત કેદી | અને તહીં બન્ધનમુકત કેદી | ||
Line 26: | Line 26: | ||
તુરંગનું આંગણ કેદી છોડે, | તુરંગનું આંગણ કેદી છોડે, | ||
ને બદ્ધ કેદી કરને પ્રસારે. | ને બદ્ધ કેદી કરને પ્રસારે. | ||
છૂટી અને બંધનબદ્ધ આંખો | છૂટી અને બંધનબદ્ધ આંખો ૨૦ | ||
ખેંચાઈ ખેંચાઈ રહે નિહાળી, | ખેંચાઈ ખેંચાઈ રહે નિહાળી, | ||
આંખો તણા મૂક વિદાયસ્પન્દે | આંખો તણા મૂક વિદાયસ્પન્દે | ||
Line 34: | Line 34: | ||
તુરંગનો ત્યાગ કરી જતા આ | તુરંગનો ત્યાગ કરી જતા આ | ||
તે તે જનોને જન મુક્તિવાંછુ | તે તે જનોને જન મુક્તિવાંછુ | ||
ક્ષણેક જે બન્ધનમુકત થાતા | ક્ષણેક જે બન્ધનમુકત થાતા | ||
જોઈ વધાવે શુભ ભાગ્ય એમનું, | જોઈ વધાવે શુભ ભાગ્ય એમનું, | ||
ને હર્ષની ઉપર વાદળી શી | ને હર્ષની ઉપર વાદળી શી | ||
છવાય છાયા ક્ષણ શોક મોહની : | છવાય છાયા ક્ષણ શોક મોહની : ૩૦ | ||
‘એ છૂટતા, બંધનમાં અમે તો.’ | ‘એ છૂટતા, બંધનમાં અમે તો.’ | ||
ત્યાં ભાવિનું ભીતર ભેદતો હું | ત્યાં ભાવિનું ભીતર ભેદતો હું | ||
આ | આ મુક્ત થાતા જન ઉપરે કૈં | ||
મહા મહા બંધનપુંજ કેરી | મહા મહા બંધનપુંજ કેરી | ||
છવાતી છાયા નિરખું અને કો | છવાતી છાયા નિરખું અને કો | ||
Line 49: | Line 49: | ||
હસે ઘડી, સન્મુખ ત્યાં જ ઊભી | હસે ઘડી, સન્મુખ ત્યાં જ ઊભી | ||
પરંપરા બન્ધનની વિશાળી : | પરંપરા બન્ધનની વિશાળી : | ||
તુરંગ આ કોટતણી વટાવી | તુરંગ આ કોટતણી વટાવી ૪૦ | ||
તુરંગ બીજીમહીં પાય દેવો, | તુરંગ બીજીમહીં પાય દેવો, | ||
ચણી દિવાલો અહીં પથ્થરોની, | ચણી દિવાલો અહીં પથ્થરોની, | ||
Line 60: | Line 60: | ||
તુરંગ આ ઈંટ તણી ચણેલી | તુરંગ આ ઈંટ તણી ચણેલી | ||
તુરંગ તે દાસ્ય તણી ચણેલી. | તુરંગ તે દાસ્ય તણી ચણેલી. | ||
તુરંગ આ ઈંટ તણી વટાવે | તુરંગ આ ઈંટ તણી વટાવે ૫૦ | ||
આ કૈં જનો આજ કિંવા જ કાલે, | આ કૈં જનો આજ કિંવા જ કાલે, | ||
દુર્ભેદ્ય વા દાસ્યતણી તુરંગો | દુર્ભેદ્ય વા દાસ્યતણી તુરંગો | ||
Line 71: | Line 71: | ||
હશે ખડી ત્યાં વધુ કૂટ ઘેરતી. | હશે ખડી ત્યાં વધુ કૂટ ઘેરતી. | ||
જને પરાયા અહિંયાં ચણેલી | જને પરાયા અહિંયાં ચણેલી | ||
દીવાલ આ દાસ્યની ભાંગવી તે | દીવાલ આ દાસ્યની ભાંગવી તે ૬૦ | ||
સ્હેલી, ચણેલી પણ આપણે જે | સ્હેલી, ચણેલી પણ આપણે જે | ||
તુરંગ આ માનવચિત્તમાંહે | તુરંગ આ માનવચિત્તમાંહે | ||
Line 81: | Line 81: | ||
આ દ્રવ્યની, માનતણી, પ્રતિષ્ઠા- | આ દ્રવ્યની, માનતણી, પ્રતિષ્ઠા- | ||
તણી મહા સૃષ્ટ દીવાલમાળા : | તણી મહા સૃષ્ટ દીવાલમાળા : | ||
એ ભેદવાની વસમી અરે કશી ! | એ ભેદવાની વસમી અરે કશી ! ૭૦ | ||
ને ભેદી એને ય, તુરંગ સૌથી | ને ભેદી એને ય, તુરંગ સૌથી | ||
Line 91: | Line 91: | ||
છે ખોદી ખોદી જ ઉખેડવાના; | છે ખોદી ખોદી જ ઉખેડવાના; | ||
અભેદ્ય એ ભેદી તુરંગ આખી | અભેદ્ય એ ભેદી તુરંગ આખી | ||
આ | આ મુક્ત ભૂમિ કરવી રહી હા. | ||
તુરંગની માળ તરંગ જેવી | તુરંગની માળ તરંગ જેવી ૮૦ | ||
આ ઊઠતી | આ ઊઠતી દૃષ્ટિપથે જ જોવી, | ||
જોવી અને આંખડી માત્ર લોવી; | જોવી અને આંખડી માત્ર લોવી; | ||
પ્રભો, કરી આમ જ જિન્દગી કાં? | પ્રભો, કરી આમ જ જિન્દગી કાં? | ||
Line 105: | Line 105: | ||
તેં શ્વાસ લીધો. | તેં શ્વાસ લીધો. | ||
પ્રભુ તું, હું માનવી, | પ્રભુ તું, હું માનવી, ૯૦ | ||
મારે તને અંજલિ આર્દ્ર જોડવી : | મારે તને અંજલિ આર્દ્ર જોડવી : | ||
‘આ દીર્ધ પંથો પર પાય તારા | ‘આ દીર્ધ પંથો પર પાય તારા |
edits