17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[ટિપ્પણની અંદર મૂકેલા આંકડા કાવ્યની | [ટિપ્પણની અંદર મૂકેલા આંકડા કાવ્યની પંક્તિનો અંક સૂચવે છે. કેટલાંક કાવ્યને અહીં સંગ્રહમાં મૂકતી વેળાએ તથા નવી આવૃત્તિઓમાં તેમના મૂળ છપાયેલા રૂપમાં કંઇક ફેરફારો, સુધારો, વધારો કે ઘટાડો કરી લીધાં છે. તેવા કાવ્ય આગળ એ રીતનું સૂચન મૂકેલું છે] | ||
'''પૃ. ૧ એકાંશ દે :''' પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ દ્વૈમાસિકના સં. ૧૯૮૨ના શરદ અંકમાં. સુધારેલું. ૪: કશે-શા માટે. ૬ : તમ- અંધારું. ૭ : દિશ-દિશાન્તરાળ-દિશાઓ અને દિશાઓ વચ્ચેનો ભાગ. ૮ : તમસલીન-અંધારામાં ડૂબેલો. ૧૨ : અમેય-ન મપાય તેવી. | '''પૃ. ૧ એકાંશ દે :''' પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ દ્વૈમાસિકના સં. ૧૯૮૨ના શરદ અંકમાં. સુધારેલું. ૪: કશે-શા માટે. ૬ : તમ-અંધારું. ૭ : દિશ-દિશાન્તરાળ-દિશાઓ અને દિશાઓ વચ્ચેનો ભાગ. ૮ : તમસલીન-અંધારામાં ડૂબેલો. ૧૨ : અમેય-ન મપાય તેવી. | ||
'''પૃ.૨ અભય દાને :''' પ્રસિદ્ધ થયું | '''પૃ.૨ અભય દાને :''' પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ સં. ૧૯૮૪ના વર્ષા અંકમાં. સુધારેલું. ૧૮ : વિતાને-ચંદરવામાં. ૨૨ : ઝુમ્મર-તારા રૂપી. | ||
પૃ.૪ આગે આગે : પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ સં . ૧૯૮૫ના હેમંત અંકમાં. સુધારેલું. ૭ : એનાં-ઈશ્વરનાં. | '''પૃ.૪ આગે આગે :''' પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ સં. ૧૯૮૫ના હેમંત અંકમાં. સુધારેલું. ૭ : એનાં-ઈશ્વરનાં. | ||
'''પૃ. ૬ વિદાય :''' પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ સં . ૧૯૮૫ના ગ્રીષ્મ અંકમાં. ૪ : ડર્યું ના હૈયું-વિરહની વ્યથાના ખ્યાલથી ન ગભરાયું. ૮ : રૂઠે-ક્રોધે ભરાય છે. ૯: | '''પૃ. ૬ વિદાય :''' પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ સં. ૧૯૮૫ના ગ્રીષ્મ અંકમાં. ૪ : ડર્યું ના હૈયું-વિરહની વ્યથાના ખ્યાલથી ન ગભરાયું. ૮ : રૂઠે-ક્રોધે ભરાય છે. ૯: ઉદધિ–જીવનસાગર. ૧૦ : ક્ષિતિજની અવધિ -ક્ષિતિજની, દૃષ્ટિમર્યાદાની પાર. ૧૧ : ભરી નૌકાઓ-જીવનસામગ્રી ભરીને ઊપડેલા મિત્રો. પવનસહચાર-વિશ્વની અનુકૂળતા. ૧૨ : હરી-લીલી. ૧૪ :જલધિની જલકણી-જીવનસાગરમાં જ ઝૂઝતાં ઝૂઝતાં એવા વટાઈને કણ થઈ જઈશું કે પછી મેળ જ ન થઈ શકે ! સ્નાતક થઈને ગુજરાત વિદ્યાપીઠ છોડી ત્યારે લખાયેલું. | ||
'''પૃ. ૭ રણગીત :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ માસિકના સં. ૧૯૮૬ના જેઠ અંકમાં. | '''પૃ. ૭ રણગીત :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ માસિકના સં. ૧૯૮૬ના જેઠ અંકમાં. | ||
'''પૃ.૧૦ છેલ્લી આશા :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં. ૧૯૮૬ના | '''પૃ.૧૦ છેલ્લી આશા :''' પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં. ૧૯૮૬ના આષાઢ અંકમાં. ૧૧ : હંસ-આશા ભરેલ આત્મા. ૧૬ વિપત્તિઝંઝા-આફતોનાં તોફાન. ૧૭ : વિજયમધુ-વિજયનો મધ જેવો મીઠો કે મદિરા જેવો ઉત્કટ રસ. ૩૦ : મારો વિલય અને તારો ઉદય થાઓ. ૩૫ : ડયન-ઊડવું. ૩૬ : લઘુક-ઘણું નાનું. | ||
'''પૃ.૧૨ સંજીવની :''' ૧-૪ : માયા, છાયા, કાયા બધાં જીવતાં થાય છે. ૧૧ : મનો મોડ્યાં-મન ફેરવી લીધાં, જુદાં કર્યા. ૧૪ : વૈરાગ્યની ભાવનાથી અવગણેલાં. | '''પૃ.૧૨ સંજીવની :''' ૧-૪ : માયા, છાયા, કાયા બધાં જીવતાં થાય છે. ૧૧ : મનો મોડ્યાં-મન ફેરવી લીધાં, જુદાં કર્યા. ૧૪ : વૈરાગ્યની ભાવનાથી અવગણેલાં. | ||
'''પૃ. ૧૩ તમને :''' પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૦ના | '''પૃ. ૧૩ તમને :''' પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૦ના ઑક્ટોબર અંકમાં, ‘પરીક્ષકને’ એ શીર્ષકથી. તમને-કવિતાના દુરારાધ્ય વિવેચકોને. ૩ : ગુંજાશે-ગુંજાશ, ગજું પણ. ૧૦ : દ્રવણ-દ્રવવું, પીગળી પીગળીને વહેવાની ક્રિયા. | ||
'''પૃ.૧૪ બુદ્ધનાચક્ષુ :''' પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૬ના આસો અંકમાં. ‘આપણી કવિતા સમૃદ્ધિ’માં લેવાયેલું. ૩ : મુદ-આનંદ. ૫-૮ : આ પહેલાંના દરેક અવતારમાં હાથમાં હિંસક હથિયાર હતું. નખાગ્રે-નૃસિંહાવતાર, દંતાગ્રે-વરાહાવતાર, શબ્દછળથી-વામનાવતાર, કોદણ્ડ-ધનુષ્ય, રામાવતાર, પરશુ-ફરસી, પરશુરામાવતાર, ચક્ર-કૃષ્ણાવતાર. આ વેળાના આપના અવતારમાં આપે માત્ર કરુણારૂપી નયનરસ જ સાધન તરીકે ધારણ કર્યો. ૯, ૧૦ : જગત આંખનો ઉપયોગ કરતું હોત તો બધું સરળ થઈ જાત, પણ તેણે કુટિલ મન અને શરીરબળનો જ આધાર લીધો. નરી આંખે જોઇને સમજાય એવો ભાતૃભાવ ન સમજી શક્યા. ૧૩-૧૬ : આપનાં જાગેલાં અંતશ્ચક્ષુઓને અંધ કરવા આંધળા જગતના પ્રયત્ન. આપે જગતની મોહભૂરકીને જીતી અને જગતનાં મૂર્છાવશ અંતશ્ચક્ષુને જગાડ્યાં. ૧૯ : ઘડપણ, રોગ અને મરણનાં ત્રણ પ્રકારના વમળ. ૨૫ :આર્દ્ર –ભીંજાયેલાં, કરુણાથી. ૩૦ : પ્રભુનાં ચક્ષુ મીંચાયાં, અને જગતમાં તેવાં જ બીજાં ચક્ષુ પ્રગટ થયાં; પ્રભુની ઉપદેશેલી ધર્મભાવના વ્યાપક બની. ૩૨ : દ્વિગુણ | '''પૃ.૧૪ બુદ્ધનાચક્ષુ :''' પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૬ના આસો અંકમાં. ‘આપણી કવિતા સમૃદ્ધિ’માં લેવાયેલું. ૩ : મુદ-આનંદ. ૫-૮ : આ પહેલાંના દરેક અવતારમાં હાથમાં હિંસક હથિયાર હતું. નખાગ્રે-નૃસિંહાવતાર, દંતાગ્રે-વરાહાવતાર, શબ્દછળથી-વામનાવતાર, કોદણ્ડ-ધનુષ્ય, રામાવતાર, પરશુ-ફરસી, પરશુરામાવતાર, ચક્ર-કૃષ્ણાવતાર. આ વેળાના આપના અવતારમાં આપે માત્ર કરુણારૂપી નયનરસ જ સાધન તરીકે ધારણ કર્યો. ૯, ૧૦ : જગત આંખનો ઉપયોગ કરતું હોત તો બધું સરળ થઈ જાત, પણ તેણે કુટિલ મન અને શરીરબળનો જ આધાર લીધો. નરી આંખે જોઇને સમજાય એવો ભાતૃભાવ ન સમજી શક્યા. ૧૩-૧૬ : આપનાં જાગેલાં અંતશ્ચક્ષુઓને અંધ કરવા આંધળા જગતના પ્રયત્ન. આપે જગતની મોહભૂરકીને જીતી અને જગતનાં મૂર્છાવશ અંતશ્ચક્ષુને જગાડ્યાં. ૧૯ : ઘડપણ, રોગ અને મરણનાં ત્રણ પ્રકારના વમળ. ૨૫ :આર્દ્ર –ભીંજાયેલાં, કરુણાથી. ૩૦ : પ્રભુનાં ચક્ષુ મીંચાયાં, અને જગતમાં તેવાં જ બીજાં ચક્ષુ પ્રગટ થયાં; પ્રભુની ઉપદેશેલી ધર્મભાવના વ્યાપક બની. ૩૨ : દ્વિગુણ – બમણું. | ||
શ્રી. બ. ક. ઠાકોરના ‘આપણી કવિતાસમૃદ્ધિ’માંના વિવેચનમાંથી થોડો ભાગ અહીં મૂકું છું. ‘-કડી૧ : નમણાં નાજુક, રૂપાળાં અને વિનમ્રનો અર્થ સૂચિત થાય. પ્રભુ શબ્દ આમ આપણે વર્ગવાચક સામાન્ય નામ લેખે વાપરતાં અચકાઈએ છીએ તે યોગ્ય છે. દશાવતારને માટે જ એ રહે, એથી વધારે વિસ્તારાય નહિ તો સારું. દિવ્ય મુદ દિવ્ય મુદાની પ્રભા કે મુદાની દિવ્ય પ્રભા. મુદાને વિલક્ષણ | |||
જીવો ઉપર નભતા જીવ (૧) હિંસાએ પટ ભરી, કે સત્તા લક્ષ્મી આદિ સાધન મેળવી ટકાવીને જીવન ટકાવતા જીવ. આ અર્થ કાવ્યસન્દર્ભમાં | શ્રી. બ. ક. ઠાકોરના ‘આપણી કવિતાસમૃદ્ધિ’માંના વિવેચનમાંથી થોડો ભાગ અહીં મૂકું છું. '''‘-કડી૧ :''' નમણાં નાજુક, રૂપાળાં અને વિનમ્રનો અર્થ સૂચિત થાય. '''પ્રભુ''' શબ્દ આમ આપણે વર્ગવાચક સામાન્ય નામ લેખે વાપરતાં અચકાઈએ છીએ તે યોગ્ય છે. દશાવતારને માટે જ એ રહે, એથી વધારે વિસ્તારાય નહિ તો સારું. '''દિવ્ય મુદ''' દિવ્ય મુદાની પ્રભા કે મુદાની દિવ્ય પ્રભા. મુદાને વિલક્ષણ સાત્ત્વિક આનંદના અર્થમાં લઈએ તો તાત્પર્ય એક જ. '''કડી ૨ : નખાગ્રે''' નરસિંહાવતાર; '''દન્તાગ્રે''' વરાહાવતાર, શબ્દછળથી વામનાવતાર; '''કોદંડ''' રામાવતાર; '''પરશુ''' પરશુરામાવતાર; '''ચક્રે''' કૃષ્ણાવતાર; એમ છ અવતાર સ્પર્શીને બુદ્ધવતારનો સર્વથી વ્યતિરેક ખૂબીથી સાધ્યો છે. ઉક્તિમાં લાઘવ સાથે બળ આણી આખી વાત એક કડીમાં પૂરી કરી લીધી છે. કલા કથન સૂચન અને વ્યંગમાં છે તેન સવિવેક મૌનમાં ય છે. ગુજરાતી કવિતાના આખા જથામાં આવી અર્થઘન સવિવેક અને વળી સુંદર કડીઓ કેટલી હશે? આપણી કવિતાની સમૃદ્ધિ ગણતાં આવાં મુક્તકોનું મૂલ્ય છે, તેટલું આખી ચોપડીઓનું પણ નથી. '''કડી ૩ : ભુજાએ''' સામસામા બલપ્રયોગે લડી મરતું. '''નવ''' નવીન; વિધાતાએ તો આપેલાં પણ તમે અવતર્યા ત્યાં લાગી વ્યર્થ રહેલાં, સાચો ઉપયોગ પ્રથમ તમે શીખવ્યો, તમે એને સાર્થક કરી દેખાડ્યાં, માટે નયનોના સાચા સર્જક પણ તમે. આ તરંગને વિચિત્ર કહેશો? દૂરાકૃષ્ટ કહેશો? ગમે તે કહો પણ એમાંનો તથ્યાંશ સ્વીકારવો પડશે, કેમ જે એ માત્ર તરંગ નથી, એની પાછળ કલ્પનાદર્શન અથવા ભાવનામય દૃષ્ટિબિંદુ રહ્યું છે. આ આખી કૃતિ એ દૃષ્ટિબિંદુમાંથી જ ફૂટે છે. '''કડી ૪-૬ :''' બુદ્ધના જીવનના આરંભના મુખ્ય બનાવો સૂચવે છે. રમણીની ભુજાઓની પ્રેમશૃંખલાને પાંજરે તમને પૂર્યા. કવિ તમને પૂર્યા નથી કહેતો, એ દયામય ચક્ષુને પૂર્યાં એમ કહેવું વધારે સાચું ગણે છે. અને એ છૂટ્યાં એટલે એમણે દુનિયાની બીજી દૃગોને પણ મુક્તિ આપી. | ||
'''જીવો ઉપર નભતા જીવ''' (૧) હિંસાએ પટ ભરી, કે સત્તા લક્ષ્મી આદિ સાધન મેળવી ટકાવીને જીવન ટકાવતા જીવ. આ અર્થ કાવ્યસન્દર્ભમાં ઉત્તમ ભળે છે. (૨) જાતમહેનત વગર બીજાઓને માથે પડી નિર્વાહ ચલાવનાર પરોપજીવી જીવ, હરામભક્ષક આવો અર્થ પણ આ શબ્દોનો થાય, પણ તે લેવો જ પડે એમ નથી, ખોટો ય નથી. બુદ્ધે છ વર્ષ ઉગ્ર તપ કરીને દેહદમનનો માર્ગ છોડી દીધો. મહાવીર અને બુદ્ધ વચ્ચે એક મૌલિક ભેદ આ છે. હૃદયસાગરને છેક તળિયે ઉતર્યા, '''મુક્તા''' મોતી જેવો નિર્મલ સુવૃત અનુપમ મુક્તિપંથ ‘નિર્વાણમાર્ગ.’ | |||
<!--પ્રૂફ ૨૫-૧૧-૨૦૨૩--> | |||
'''પૃ.૧૬ ત્રિમૂર્તિ :''' પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૭ના જેઠ અંકમાં. ૧ : આજન્મેથી-જન્મથી માંડીને. ૨ : ક્લિત્ર-કલેશપૂર્ણ. ૭ : કરણ-ઇન્દ્રિય. ૮. વિષય-કામવાસના, બુદ્ધચરિતમાંનો માર ઉપરનો વિજય. બુટ્ટી-દર્દની દવા. ૧૧ : અધઉદધિ-પાપના દરિયા અગસ્ત્યની પેઠે પી ગયા. ૧૩ : આત્મૌપમ્ય –બધાને પોતાના જેવા ગણવા તે. ૧૫ રૌદ્રે –ભયંકર સ્વાર્થમાં. ૧૭ : જગતમાં રાજ્ય વગેરેની સિદ્ધિને ઇષ્ટતમ માની બેઠેલા. ૧૯ માર્દવ – નરમાશ, મૃદુતા. ૨૦ : દુઃખનો સાચો મર્મ ગ્રહણ કરી તેમાંથી જ સુખની પ્રાપ્તિ થવાની. ૨૧ : દરીદ્રે-ગરીબોમાં શક્તિનો સંચાર કર્યો. ૨૪ : નમેલો –ઈશુ નમ્ર છતાં જિતાવો કઠણ એવો દુશ્મન બન્યો. ૨૫ : પ્રભુવિમુખ –સત્યધર્મમાં આસ્થા વગરના. ૩૧ ; બળવાન રાજ્યોની દુર્બળ દેશો ઉપર ચડાઈઓ, સામ્રાજ્યોની સ્થાપના. ૩૨ : જન-લોકોના લોહીથી રંગેલાં મહાલયો. 35 : ગાંધીજીનો તપશ્ચર્યાનો અને તેમના તરફના દુનિયાના કુટિલતાભર્યા વહેવારનો કાતિલ જીવનપંથ, જેને અંતે તેમનામાં મહાન શક્તિ પ્રગટી. ૩૬ : પ્રગલ્ભા-પરિપકવ અનુભવોવાળી. ૪૦ : પ્રતિદ્વેષી-દુશ્મન. ૪૧-૪૨ : બુદ્ધે વાવેલાં વિશ્વપ્રેમનાં બીજમાંથી આજે વૃક્ષ થયું. | '''પૃ.૧૬ ત્રિમૂર્તિ :''' પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૭ના જેઠ અંકમાં. ૧ : આજન્મેથી-જન્મથી માંડીને. ૨ : ક્લિત્ર-કલેશપૂર્ણ. ૭ : કરણ-ઇન્દ્રિય. ૮. વિષય-કામવાસના, બુદ્ધચરિતમાંનો માર ઉપરનો વિજય. બુટ્ટી-દર્દની દવા. ૧૧ : અધઉદધિ-પાપના દરિયા અગસ્ત્યની પેઠે પી ગયા. ૧૩ : આત્મૌપમ્ય –બધાને પોતાના જેવા ગણવા તે. ૧૫ રૌદ્રે –ભયંકર સ્વાર્થમાં. ૧૭ : જગતમાં રાજ્ય વગેરેની સિદ્ધિને ઇષ્ટતમ માની બેઠેલા. ૧૯ માર્દવ – નરમાશ, મૃદુતા. ૨૦ : દુઃખનો સાચો મર્મ ગ્રહણ કરી તેમાંથી જ સુખની પ્રાપ્તિ થવાની. ૨૧ : દરીદ્રે-ગરીબોમાં શક્તિનો સંચાર કર્યો. ૨૪ : નમેલો –ઈશુ નમ્ર છતાં જિતાવો કઠણ એવો દુશ્મન બન્યો. ૨૫ : પ્રભુવિમુખ –સત્યધર્મમાં આસ્થા વગરના. ૩૧ ; બળવાન રાજ્યોની દુર્બળ દેશો ઉપર ચડાઈઓ, સામ્રાજ્યોની સ્થાપના. ૩૨ : જન-લોકોના લોહીથી રંગેલાં મહાલયો. 35 : ગાંધીજીનો તપશ્ચર્યાનો અને તેમના તરફના દુનિયાના કુટિલતાભર્યા વહેવારનો કાતિલ જીવનપંથ, જેને અંતે તેમનામાં મહાન શક્તિ પ્રગટી. ૩૬ : પ્રગલ્ભા-પરિપકવ અનુભવોવાળી. ૪૦ : પ્રતિદ્વેષી-દુશ્મન. ૪૧-૪૨ : બુદ્ધે વાવેલાં વિશ્વપ્રેમનાં બીજમાંથી આજે વૃક્ષ થયું. | ||
'''પૃ. ૧૯ ભરતીએ ઓટે :''' પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૭ના અષાઢ અંકમાં. ૧૩ થી ૧૬ : મૂળપાઠ : વ્હાણ વળ્યાં જળસફરો ખેડી, આશહુલાસ ઉરેથી ઉખેડી, રે, અબ ઓઢવી મૃત્યુ પછેડી જીવનની ઓટે. આ પાઠનો પણ વિશિષ્ટ રસ બને છે. | '''પૃ. ૧૯ ભરતીએ ઓટે :''' પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૭ના અષાઢ અંકમાં. ૧૩ થી ૧૬ : મૂળપાઠ : વ્હાણ વળ્યાં જળસફરો ખેડી, આશહુલાસ ઉરેથી ઉખેડી, રે, અબ ઓઢવી મૃત્યુ પછેડી જીવનની ઓટે. આ પાઠનો પણ વિશિષ્ટ રસ બને છે. |
edits