ભાષા, સમાજ અને સાહિત્ય/નિરંજન ભગતની કાવ્યશૈલી— એક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
<big><big>'''૧૧'''
<big><big>'''૧૧'''

'''નિરંજન ભગતની કાવ્યશૈલી'''</big></big><br>
'''નિરંજન ભગતની કાવ્યશૈલી'''</big><br>
'''—એક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિ'''
{{gap}}'''—એક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિ'''</big>
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી નિરંજન ભગતનું એક કાવ્ય ‘ફાઉન્ટનના બસસ્ટોપ પર’ અહીં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું છે. કવિના કેટલાક અન્ય કાવ્યેાના સંદર્ભને દૃષ્ટિ સમક્ષ રાખીને આ કાવ્યની ભાષાના પૃથક્કરણ –અર્થઘટન દ્વારા કવિની મન:સ્થિતિ (mood) સ્પષ્ટ કરવાનો અને કવિની શૈલીનાં કેટલાંક અગત્યનાં લક્ષણો તારવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.