નવલકથાપરિચયકોશ/આપણો ઘડીક સંગ: Difference between revisions

no edit summary
(+1)

No edit summary
Line 33: Line 33:
આપણો ‘ઘડીક સંગ’ નવલકથાની જ્યાં પૂર્ણાહુતિ થાય છે ત્યાં અવલોકનોની ભરમાર છે, પણ એમાં ક્યાંય જૂથકેન્દ્રી વિવેચનનું અતિરિક્ત માત્રામાં ન ટપકવું એ જ આ નવલકથાને જીવંત રાખે છે. શ્રી રઘુવીર ચૌધરી શ્રી જયંત કોઠારીની આ શૈલી લલિત નિબંધની છે એ તારવેલા અવલોકનને ટેકો આપે છે. સંવાદોની વારંવાર થતી ટક્કરના કારણે એ ભાર વધારે વર્તાતો નથી. સાંપ્રત નવલકથાએ પોતાનો વિસ્તાર વધાર્યો હોવાથી અને સૂક્ષ્મ વિગતો પર ભાર આપતી થઈ હોવાથી આજની અસંખ્ય નવલકથાઓમાં લલિતશૈલીનો નાભિશ્વાસ પડઘાયા કરે છે. રતિલાલ દવેનું એક તારવેલું અવલોકન અહીં ટાંકવું રહ્યું, જેની સાથે કોઈ પણ વ્યક્તિ સહમત થયા વગર નહીં રહે : “અહીં Comic Situationsનો અભાવ છે. સંવાદોમાં Humour છે તે કરતાં વધુ પ્રમાણમાં Humour વર્ણનો છે.”

એવું લાગે છે કે દિગીશભાઈએ આરંભમાં પોતાની સમગ્ર શક્તિનો વિનિયોગ કરી દેતાં અંતમાં તેમની પાસે રમવા માટે હાસ્યની રોકડ સિલક રહી નહીં. હાસ્યની સર્વસામાન્ય વ્યાખ્યા એવી છે કે એ તાણમુક્તિનું કાર્ય કરે છે, એ મુક્તિ માટે કોમિક સિચ્યુએશન હોવી જોઈએ, પણ એ ક્યાં? આ કારણે જ તેમનું બાકીનું લખાણ, રતિલાલ દવેએ કહ્યું એમ, હ્યુમર વર્ણનોમાં તરવા લાગે છે અને અંતે નવલકથામાં હાસ્યનિબંધનો આત્મા પ્રવેશવા લાગે છે. પછી તો જયંત કોઠારીની વાત જેને રઘુવીરભાઈ પણ ટેકો આપે છે, તેના અવલંબનમાં ડોકું ધુણાવવું જ રહ્યું.

{{right|'''મયૂર ખાવડુ'''}}
{{right|'''મયૂર ખાવડુ'''}}

::::::જૂનાગઢની બહાઉદ્દીન આટ્‌ર્સ કૉલેજમાંથી સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષય સાથે બી.એ., જ્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ. ડી. શેઠ પત્રકારત્વભવનમાંથી એમ.ફિલ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે કારકિર્દીની શરૂઆત રાજકોટ દૂરદર્શન કેન્દ્ર ખાતેથી કવિ અને નાટ્યકાર શ્રી શૈલેષ ટેવાણીના સહાયક તરીકે કરેલી. મુંબઈ સમાચારમાં હાસ્યની કટાર, ગુજરાત સમાચારમાં હાસ્ય અને ફિલ્મ સમીક્ષાની કટાર અને દિવ્ય ભાસ્કરમાં સાહિત્યિક કૉલમ લેખન કરેલું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>

{{right|'''વેદાંત પુરોહિત'''}}
{{right|એમ.એ. (અનુસ્નાતક), ગુજરાતી,}}
{{right|મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા}}
{{right|મો. ૭૯૯૯૫૪૬૩૦૨}}
{{right|Email: vedantpurohit૨૧૧૨@gmail.com}}
</poem>

{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits