નવલકથાપરિચયકોશ/સત્ય ભાગ ૧થી ૪: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 5: Line 5:

{{Poem2Open}}
{{Poem2Open}}
</center>'''‘સત્ય એક – પાવક અગ્નિ’'''</center>
<center>'''‘સત્ય એક – પાવક અગ્નિ’'''</center>

પ્રયોગશીલ નવલકથાકાર અને વિવેચક જયંત ગાડીતનો જન્મ ૨૬ નવેમ્બર, ૧૯૩૮માં મુંબઈમાં થયો. શિક્ષણ મુંબઈમાં. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ૧૯૬૧માં બી.એ. કર્યું. એ જ વિષયોમાં ૧૯૬૪માં એમ.એ. અને ૧૯૪૭માં પીએચ.ડી. કર્યું. ૧૯૬૫થી ૧૯૭૭ પેટલાદ અને મહુધાની કૉલેજમાં અને ૧૯૭૭થી ૧૯૮૬ સરદાર પટેલ યુનિ.માં અધ્યાપન. ૧૯૮૬થી ક. લા. સ્વાધ્યાયમંદિર (ગુજરાતી સાહિત્ય પરિષદ)માં રીડર.  

Line 35: Line 35:

બીજો ભાગ મહાદેવભાઈ દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ થયો છે. ‘સત્ય ૨-જ્વાળા’ નવલકથામાં આઠ પ્રકરણ છે. લગભગ સાડા ચારસો પાનાંમાં સ્વરાજની ચળવળનું અનુસંધાન આગળ વધે છે. ‘સત્ય ૨ જ્વાળા’નું બીજા ભાગનું કથાવસ્તુ  જોઈએ.

પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટનનો વિજય થાય છે. લોકમાન્ય તિલક અને એની બેસન્ટની હોમરૂલ ચળવળ સરકારને અશાંત કરે છે. મોન્ટેગ્યું જેમ્સફર્ડ સુધારા, રોલેટ બિલ ખરડાના વિરોધમાં બધા જ ભારતીય પ્રતિનિધિઓ જોડાય છે. મોહનદાસ પોતાની શરતે કોઈ રાષ્ટ્રીય સંસ્થામાં જોડાવા માંગે છે. મોહનદાસના રેંટિયો, બકરીનું દૂધ, બરફના ઉપચારો, આશ્રમના નિયમો અન્ય નેતાઓને બિનજરૂરી લાગે છે. અંતેવાસીઓના આંતરિક ઝઘડા, મગનલાલ ગાંધીનો વિરોધ પણ સમસ્યાઓ ઊભી કરે છે. દેશના પ્રશ્નોની સાથે મોહનદાસ આશ્રમના અને અંગત જીવનના પ્રશ્નોનો કઈ રીતે વિચાર કરી ઉકેલનો પ્રયત્ન કરે છે તેનું વર્ણન અહીં છે. મોહનદાસના ચરિત્રની વિશિષ્ટતાનું એક પણ પાસું રહી ન જાય તે માટે લેખક સજાગ છે એમ લાગે છે. અંગત લાગણીઓ અને ફરજપાલન વચ્ચે મૂંઝાતા મહાદેવ દેસાઈ અને દુર્ગાની લાગણીઓને લેખકે વાચા આપી છે. વલ્લભભાઈ, અનસૂયા સારાભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, કાલેલકર, નરહરિ પરીખ, સરોજિની નાયડુ, જમનાદાસ દ્વારકાદાસ વગેરે પાત્રોનો પરિચય વાચકને થતો જાય છે. તબિયત નરમ છતાં રોલેટ બિલ કાયદાનો સક્રિય રીતે વિરોધ મોહનદાસ કરે છે. મોહનદાસ પોતાના સત્ય અને અહિંસાના વિચારો વધુ સ્પષ્ટ કરવા માટે પ્રતિજ્ઞાપત્ર તૈયાર કરે છે. તે સમયની કૉંગ્રેસ કે કોઈ સંગઠનમાં જોડાવાને બદલે નવી પદ્ધતિએ નવું સંગઠન કરવાનું આયોજન કરે છે. સત્યાગ્રહ આંદોલન માટે બધા મોટા નેતાઓ આ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરે છે અને આ પ્રતિજ્ઞાપત્રને સમાજમાં ફેરવે છે. સત્યાગ્રહનું શસ્ત્ર મજબૂત થતું જાય છે. મોહનદાસની નજર સમાજના દરેક પાસા પર ફરે છે. તે સમયના સમાજમાં જે ખામીઓ છે તે પણ સાથે દૂર કરવાની યોજનાઓ વિચારાય છે. ઉદ્યોગપરાયણ રાષ્ટ્રીય શિક્ષણનો વિચાર હવે આવે છે. હરિલાલની પત્નીનું મૃત્યુ થાય છે. તેનાં ચાર બાળકોનો આશ્રમમાં ઉછેર થાય છે. મોહનદાસ કુટુંબની જવાબદારી પણ નિભાવે છે. તેઓ દિલ્હી કે મુંબઈ ક્યારે ગયા, વાઇસરોયને ક્યારે મળ્યા તે બધું વર્ણન પણ અહીં છે. વાઇસરોયની મુલાકાત સમયના આલેખનમાં  લેખકની વર્ણનશક્તિ ખીલી છે. વાઇસરોયનો પહેરવેશ મોહનદાસનો પહેરવેશ બધું લેખકે નિરાંતે આલેખેલું છે. મુસ્લિમોને સત્યાગ્રહ આંદોલનમાં કેવી રીતે જોડવા તે વિશે તેઓ વિચારે છે.

મોહનદાસ દરેકને પોતાની આંતરિક શક્તિનો પરિચય થાય તેવા પ્રકારનું આયોજન કરે છે.

સંવાદોનો અવકાશ ઓછો હોવા છતાં લેખકે રસનિષ્પત્તિ કરવા માટેનાં સ્થાન પ્રસંગોપાત્ત શોધી લીધાં છે.

17,602

edits