નવલકથાપરિચયકોશ/ભદ્રંભદ્ર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:
'''‘ભદ્રંભદ્ર’ : રમણભાઈ નીલકંઠ '''</big><br>

{{gap|14em}}– બીરેન કોઠારી </big>'''</center>

[[File:Bhadrambhadra.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યની આ પહેલવહેલી હાસ્યનવલકથાના લેખક ભલે રમણભાઈ મહીપતરામ નીલકંઠ રહ્યા, પણ પુસ્તકમાં તેમનું નામ ‘લેખક’ તરીકે નહીં, ‘પ્રસિદ્ધ કરનાર’ તરીકે લખાયું છે. ‘ભદ્રંભદ્ર : એ મહાપુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ’ના ‘લખનાર’ તરીકે નામ છે ‘તેમનો શિષ્ય અને ભક્ત વિ. અંબારામ વિ. કેવળરામ અવટંકે મોદકીઆ, જ્ઞાતિ શુદ્ધ બ્રાહ્મણ, વય : ૩૭ વર્ષ,  માસ, ૨ દિવસ, સવા છ ઘટી (ચૈત્રી પંચાંગ), ઊંચાઈ : (સુતારીઆ) ગજ ૨, તસુ પોણા ચોવીસ.’  

17,546

edits