17,546
edits
(+1) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
'''‘ભદ્રંભદ્ર’ : રમણભાઈ નીલકંઠ '''</big><br> | '''‘ભદ્રંભદ્ર’ : રમણભાઈ નીલકંઠ '''</big><br> | ||
{{gap|14em}}– બીરેન કોઠારી </big>'''</center> | {{gap|14em}}– બીરેન કોઠારી </big>'''</center> | ||
[[File:Bhadrambhadra.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી સાહિત્યની આ પહેલવહેલી હાસ્યનવલકથાના લેખક ભલે રમણભાઈ મહીપતરામ નીલકંઠ રહ્યા, પણ પુસ્તકમાં તેમનું નામ ‘લેખક’ તરીકે નહીં, ‘પ્રસિદ્ધ કરનાર’ તરીકે લખાયું છે. ‘ભદ્રંભદ્ર : એ મહાપુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ’ના ‘લખનાર’ તરીકે નામ છે ‘તેમનો શિષ્ય અને ભક્ત વિ. અંબારામ વિ. કેવળરામ અવટંકે મોદકીઆ, જ્ઞાતિ શુદ્ધ બ્રાહ્મણ, વય : ૩૭ વર્ષ, માસ, ૨ દિવસ, સવા છ ઘટી (ચૈત્રી પંચાંગ), ઊંચાઈ : (સુતારીઆ) ગજ ૨, તસુ પોણા ચોવીસ.’ | ગુજરાતી સાહિત્યની આ પહેલવહેલી હાસ્યનવલકથાના લેખક ભલે રમણભાઈ મહીપતરામ નીલકંઠ રહ્યા, પણ પુસ્તકમાં તેમનું નામ ‘લેખક’ તરીકે નહીં, ‘પ્રસિદ્ધ કરનાર’ તરીકે લખાયું છે. ‘ભદ્રંભદ્ર : એ મહાપુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ’ના ‘લખનાર’ તરીકે નામ છે ‘તેમનો શિષ્ય અને ભક્ત વિ. અંબારામ વિ. કેવળરામ અવટંકે મોદકીઆ, જ્ઞાતિ શુદ્ધ બ્રાહ્મણ, વય : ૩૭ વર્ષ, માસ, ૨ દિવસ, સવા છ ઘટી (ચૈત્રી પંચાંગ), ઊંચાઈ : (સુતારીઆ) ગજ ૨, તસુ પોણા ચોવીસ.’ |
edits