નવલકથાપરિચયકોશ/પ્રિયજન: Difference between revisions

added pic
(+1)
 
(added pic)
 
Line 3: Line 3:
'''‘પ્રિયજન’ : વીનેશ અંતાણી'''</big><br>

{{gap|14em}}– અજય રાવલ</big>'''</center>

[[File:Priyajan.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યના ખ્યાત સાહિત્યકાર વીનેશ અંતાણીનો જન્મ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના દુર્ગાપુર ખાતે ૨૭ જૂન ૧૯૪૬ના દિવસે થયો હતો. વીનેશ અંતાણીએ ગુજરાતી નવલકથાક્ષેત્રે નોંધપાત્ર યોગદાન કર્યું છે તેમનું માધ્યમિક શિક્ષણ નખત્રાણામાં થયું હતું. ભુજની આર. આર. લાલન કૉલેજમાંથી ૧૯૬૭માં ગુજરાતી અને હિંદી વિષય સાથે બી.એ. તેમજ ૧૯૬૯માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. થયા, પછી એમણે ૫ વર્ષ સુધી ભુજની કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. ત્યાર પછી યુ.પી.એસ.સી. પાસ કરીને તેઓ આકાશવાણીમાં જોડાયા. અહિયાં એમણ ૧૯૭૫થી ૧૯૯૫ સુધી વિવિધ પદભાર સંભાળ્યો અને છેલ્લે કેન્દ્ર નિયામક તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. ૧૯૯૬માં એમણે અમદાવાદ ખાતે ઇન્ડિયા ટુડેના ગુજરાતી સામયિકના સંપાદક તરીકેની ત્રણેક વર્ષ જવાબદારી સ્વીકારી. તેમનાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ સાહિત્ય અકાદમી, દિલ્હીના વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા. પ્રથમ નવલકથા ‘નગરવાસી’ ૧૯૭૪માં પ્રગટ થઈ ત્યાર પછી વીનેશ અંતાણીએ ૨૪ જેટલી નવલકથાઓ આપી છે. તો પ્રથમ વાર્તાસંગ્રહ ‘હોલારવ’ ૧૯૮૩માં  પ્રગટ થયા પછી વાર્તા ક્ષેત્રે એમણે બીજા બે સંગ્રહો આપીને વાર્તાકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપેલું છે.

17,546

edits