નવલકથાપરિચયકોશ/કાદંબરીની મા: Difference between revisions

added pic
(+1)
 
(added pic)
 
Line 4: Line 4:
'''આધુનિક નારીસંવેદનાની અસરકારક અભિવ્યક્તિ : ધીરુબહેન પટેલકૃત ‘કાદંબરીની મા’'''</big><br>

{{gap|14em}}– સુનીલ જાદવ</big>'''</center>

[[File:Kadambarini Maa.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ પંક્તિમાં બેસી શકે એવા આંગળીના વેઢે ગણી શકાય તેવાં નારીવાદી લેખિકાઓમાં ધીરુબહેન પટેલનું નામ નિઃસંકોચ ટોચ પર આવે. તા. ૨૫.૫.૧૯૨૬ના રોજ વડોદરામાં જન્મેલાં આ નવલકથાકારનું શાળાશિક્ષણ મુંબઈ શાંતાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં થયું. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ૧૯૪૮માં એમ.એ. થનાર ધીરુબહેન ૧૯૪૯થી જ મુંબઈની ભવન્સ કૉલેજમાં અને તે પછી ૧૯૬૩-૬૪માં દહીંસરની કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતાં રહ્યાં. થોડો વખત આનંદ પબ્લિશર્સ નામની પ્રકાશન સંસ્થાનું સંચાલન પણ કર્યું. ૧૯૭૫ સુધી તેઓ ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી પણ રહ્યાં. ૧૯૮૦માં ગુજરાતી સાહિત્યનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્ર તેમને પ્રાપ્ત થયો.

17,558

edits