17,546
edits
(+1) |
(Added Book Cover) |
||
Line 3: | Line 3: | ||
'''‘પેરેલિસિસ’ : ચંદ્રકાંત બક્ષી'''</big><br> | '''‘પેરેલિસિસ’ : ચંદ્રકાંત બક્ષી'''</big><br> | ||
{{gap|14em}}– કિરીટ દૂધાત. </big>'''</center> | {{gap|14em}}– કિરીટ દૂધાત. </big>'''</center> | ||
[[File:Paralysis.jpg.webp|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પેરેલિસિસ’, ચંદ્રકાંત બક્ષીની (પિતાનું નામ : કેશવલાલ બક્ષી; જન્મ : ૨૦/૮/૧૯૩૨; પાલનપુર, મૃત્યુ : ૨૫/૩/૨૦૦૬; અમદાવાદ.) છઠ્ઠી અને સૌથી કલાત્મક નવલકથા છે. ૧૯૬૭માં પ્રકાશિત થયેલી ‘પેરેલિસિસ’ પ્રકાશન સાથે જ વાચકો અને વિવેચકોનો અઢળક પ્રેમ પામી છે. તેના મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયા છે. એના પરથી એક ગુજરાતી ટેલિફિલ્મ પણ ઊતરી છે. મેં આ લખાણ માટે ૨૦૧૭ની પ્રવીણ પ્રકાશન પ્રા. લિ, રાજકોટની આવૃત્તિ ધ્યાને લીધી છે. બક્ષીના જણાવ્યા મુજબ આ પુસ્તકને ઈ. સ. ૧૯૬૯ની સાલમાં, ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનું ત્રીજું ઇનામ અર્ધા ભાગે આપવાનું જાહેર થયેલું જેનો એમણે અસ્વીકાર કરતાં એમની ‘કુત્તી’ વાર્તાને નિમિત્ત બનાવીને લેખક ઉપર અશ્લીલતાની કલમ લગાવી કેસ કરવામાં આવેલો. સ્વરૂપની દૃષ્ટિએ એનું કદ જોતાં એ લઘુનવલ છે. | ‘પેરેલિસિસ’, ચંદ્રકાંત બક્ષીની (પિતાનું નામ : કેશવલાલ બક્ષી; જન્મ : ૨૦/૮/૧૯૩૨; પાલનપુર, મૃત્યુ : ૨૫/૩/૨૦૦૬; અમદાવાદ.) છઠ્ઠી અને સૌથી કલાત્મક નવલકથા છે. ૧૯૬૭માં પ્રકાશિત થયેલી ‘પેરેલિસિસ’ પ્રકાશન સાથે જ વાચકો અને વિવેચકોનો અઢળક પ્રેમ પામી છે. તેના મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયા છે. એના પરથી એક ગુજરાતી ટેલિફિલ્મ પણ ઊતરી છે. મેં આ લખાણ માટે ૨૦૧૭ની પ્રવીણ પ્રકાશન પ્રા. લિ, રાજકોટની આવૃત્તિ ધ્યાને લીધી છે. બક્ષીના જણાવ્યા મુજબ આ પુસ્તકને ઈ. સ. ૧૯૬૯ની સાલમાં, ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનું ત્રીજું ઇનામ અર્ધા ભાગે આપવાનું જાહેર થયેલું જેનો એમણે અસ્વીકાર કરતાં એમની ‘કુત્તી’ વાર્તાને નિમિત્ત બનાવીને લેખક ઉપર અશ્લીલતાની કલમ લગાવી કેસ કરવામાં આવેલો. સ્વરૂપની દૃષ્ટિએ એનું કદ જોતાં એ લઘુનવલ છે. |
edits