17,546
edits
(+1) |
(Added Book Cover) |
||
Line 3: | Line 3: | ||
'''‘મરણટીપ’ : માય ડિયર જયુ'''</big><br> | '''‘મરણટીપ’ : માય ડિયર જયુ'''</big><br> | ||
{{gap|14em}}– કિશન બી. પટેલ</big>'''</center> | {{gap|14em}}– કિશન બી. પટેલ</big>'''</center> | ||
[[File:મરણટીપ.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર જયંતીલાલ રતિલાલ ગોહિલ ઉર્ફે માય ડિયર જયુ. એમની જાણીતી વાર્તા ‘છકડો’માં જેમ ગિલો અને છકડો એકબીજામાં એકાકાર થઈ ગયા છે એમ જયંતીલાલ ગોહિલ અને એમનું અનોખું ઉપનામ માય ડિયર જયુ એક થઈ ગયા છે. માય ડિયર જયુનો જન્મ ૨૭મી મે ૧૯૪૦ના રોજ સિહોરના ટાણા ગામમાં એક દરજી કુટુંબમાં થયો હતો. ટાણા અને પાલિતાણામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવા ભાવનગર ગયા. ભાવનગરની જાણીતી શામળદાસ આટ્ર્સ કૉલેજમાં જીવનનાં ૩૯ વર્ષ ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું છે. | ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર જયંતીલાલ રતિલાલ ગોહિલ ઉર્ફે માય ડિયર જયુ. એમની જાણીતી વાર્તા ‘છકડો’માં જેમ ગિલો અને છકડો એકબીજામાં એકાકાર થઈ ગયા છે એમ જયંતીલાલ ગોહિલ અને એમનું અનોખું ઉપનામ માય ડિયર જયુ એક થઈ ગયા છે. માય ડિયર જયુનો જન્મ ૨૭મી મે ૧૯૪૦ના રોજ સિહોરના ટાણા ગામમાં એક દરજી કુટુંબમાં થયો હતો. ટાણા અને પાલિતાણામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવા ભાવનગર ગયા. ભાવનગરની જાણીતી શામળદાસ આટ્ર્સ કૉલેજમાં જીવનનાં ૩૯ વર્ષ ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું છે. |
edits