|
|
Line 229: |
Line 229: |
| પ્રાચીન સમયના ઈસાઈ અને યહૂદીઓએ ધાર્મિક ઉપદેશનો અનુવાદ કરવા ગ્રીક ભાષાનો ઉપયોગ કર્યો. એલેકઝાન્ડ્રાની ઝુંબેશ પછી ભૂમધ્ય વિસ્તારમાં ગ્રીક ભાષાને પ્રાથમિક ભાષાનું બહુમાન મળ્યું. ઈસાઈ ધર્મને તૈયાર અનુયાયી મળ્યાં. એલેકઝાન્ડ્રાના યોગદાન વગર રોમન પેલેસ્ટાઈનની બહાર ઈસાઈ ધર્મનો પ્રસાર ન થયો હોત એમ ચોક્કસ કહી શકાય. | | પ્રાચીન સમયના ઈસાઈ અને યહૂદીઓએ ધાર્મિક ઉપદેશનો અનુવાદ કરવા ગ્રીક ભાષાનો ઉપયોગ કર્યો. એલેકઝાન્ડ્રાની ઝુંબેશ પછી ભૂમધ્ય વિસ્તારમાં ગ્રીક ભાષાને પ્રાથમિક ભાષાનું બહુમાન મળ્યું. ઈસાઈ ધર્મને તૈયાર અનુયાયી મળ્યાં. એલેકઝાન્ડ્રાના યોગદાન વગર રોમન પેલેસ્ટાઈનની બહાર ઈસાઈ ધર્મનો પ્રસાર ન થયો હોત એમ ચોક્કસ કહી શકાય. |
| જુલિયસ સીઝર, ઓગસ્ટસ અને નેપોલિયન જેવા અન્ય રાજવીઓ એલેકઝાન્ડ્રાને આદર્શ નાયક ગણતા હતા. જોક આમાંના કોઈ પણ કદાપિ મહાન એલેકઝાન્ડ્રાના સામ્રાજ્યથી વધુ સત્તા પ્રાપ્તિ ન કરી શક્યા એ નોંધનીય છે. | | જુલિયસ સીઝર, ઓગસ્ટસ અને નેપોલિયન જેવા અન્ય રાજવીઓ એલેકઝાન્ડ્રાને આદર્શ નાયક ગણતા હતા. જોક આમાંના કોઈ પણ કદાપિ મહાન એલેકઝાન્ડ્રાના સામ્રાજ્યથી વધુ સત્તા પ્રાપ્તિ ન કરી શક્યા એ નોંધનીય છે. |
| {{Poem2Close}}
| |
|
| |
| == <span style="color: red">અંતિમ સાર : </span>==
| |
| {{Poem2Open}}ફિલીપ ફ્રીમેન લિખિત ‘મહાન એલેકઝાન્ડ્રા’ ઇતિહાસના પ્રભાવશાળી રાજાના જીવન અને સિદ્ધિઓનો સમાવેશી અને રસપ્રદ ચિતાર આપે છે. આ જીવનચરિત્ર તેના વ્યક્તિત્વની પ્રતિભા અને પ્રાચીન વિશ્વમાં તેના વિવિધ વિજયની લાંબાગાળાની અસરનીની છણાવટ કરે છે...
| |
| ફ્રીમેન રચિત જીવનચરિત્ર એલેકઝાન્ડ્રાના સમયમાં તેના વિજયના ઐતિહાસિક સંદર્ભ પાછળની વ્યક્તિ વિશે વાચકોને માહિતગાર કરે છે.
| |
| મહાન એલેકઝાન્ડ્રા પ્રાચીન સમયનો સર્વોત્તમ લશ્કરી સેનાધિપતિ હતો. ગ્રીસના નાના મેકેડૉનીયા રાજ્યનો તેણે ભારત સુધી વિસ્તાર કર્યો. લશ્કરી વિલક્ષણ પ્રતિભા, તથા તેજસ્વી રાજકીય દક્ષતાના સંયોગથી પ્રાચીન જગતમાં પ્રથમવાર સહુથી વિસ્તૃત સામ્રાજ્યનો રાજા બન્યો.
| |
| {{Poem2Close}}
| |
|
| |
| == <span style="color: red">મુખ્ય મુદ્દાઓ </span>==
| |
| {{Poem2Open}}
| |
| {{hi|1em|'''૧. શૈશવ અને શિક્ષણ''' : પુસ્તકમાં ચિંતક એરિસ્ટૉટલની એલેકઝાન્ડ્રાના જીવન પરની ઘેરી અસરનો અને તેના પિતા મેકેડૉનિયાના રાજા ફિલીપ દ્વિતીય સાથેના સંબંધોનો અહેવાલ મળે છે.}}
| |
| {{hi|1em|'''૨. વિવિધ વિજયો''' : જીવનચરિત્રમાં એલેકઝાન્ડ્રાની વિવિધ લશ્કરી ઝુંબેશ અને વિજયનું વિવરણ કરવામાં આવ્યું છે. એશિયા, ઈજિપ્ત, પર્શિયા અને ભારતના અભિયાન પર ભાર મુકવામાં આવ્યો છે. સામ્રાજ્યના વિસ્તાર માટે એલેકઝાન્ડ્રાની વ્યુહાત્મક નીતિ, યુદ્ધ અને સંધિઓની ફ્રીમેને બારીકાઇથી છણાવટ કરી છે.}}
| |
| {{hi|1em|'''૩. નેતૃત્વ અને મહત્ત્વકાંક્ષા''' : એલેકઝાન્ડ્રાના નેતૃત્વના ગુણો, વણખેડાયેલ વિશ્વમાં વિજય અને સૈન્યમાં વફાદારી પ્રેરવાની શક્તિનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.}}
| |
| {{hi|1em|'''૪. સાંસ્કૃતિક પ્રભાવ''' : એલેકઝાન્ડ્રાના વિજય દરમ્યાન સાંસ્કૃતિક આદાનપ્રદાન વિશે ફ્રીમેને ચર્ચા કરી છે. આ આદાનપ્રદાન-હેલેનીઝમ-દ્વારા સામ્રજ્યમાં ગ્રીક સંસ્કૃતિનો વ્યાપ થયો.}}
| |
| {{hi|1em|'''૫. વારસો અને મૃત્યુ''' : મહાન એલેકઝાન્ડ્રાના વારસાની તથા નાની વયે તેના મૃત્યુ બાદ ઊભા થયેલ રાજકીય અને લશ્કરી પડકારોનો જીવનચરિત્ર અભ્યાસ કરે છે. તેના સરદારો વચ્ચે સામ્રાજ્યના વિભાજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.}}
| |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |
|
| |
|