Factfulness: Difference between revisions

No edit summary
()
 
Line 183: Line 183:
ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી.

'''સારગ્રહણ :'''
આ વિચારોત્તેજક પુસ્તકમાં લેખકો, દુનિયા વિશેની પ્રવર્તમાન ગેરસમજોને પડકારે છે. આપણી ૧૦ ગેરસમજપ્રેરક વૃત્તિઓથી દૂર રહી હકીકત આધારિત પરિપ્રેક્ષ્ય અપનાવવો જોઈએ, ડેટા-માહિતી-આંકડા, પુરાવાઓ, વાસ્તવિક જીવનના અનુભવોને ટાંકીને દુનિયામાં માનવ વિકાસનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી, થઈ રહેલી નોંધપાત્ર પ્રગતિની ઝલક અહીં આપી છે. આ ઉપરાંત વૈશ્વિક પ્રશ્નો અને પરિસ્થિતિને સમજવા માટે જરૂરી એવો ચોકસાઈપૂર્ણ અને સંતુલિત અભિગમ ખીલવવા માટે સમીક્ષાત્મક પૃથક્કરણાત્મક વિચારણા તથા મુક્ત મન રાખવાની હિમાયત કરી છે.

'''અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો.'''
'''(૧૧) અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો.'''
જો તમારાં બાળકો ‘તથ્યપૂર્ણતા’ શીખે અને સારી રીતે વિકસે એમ તમે ઇચ્છતા હો તો, તેમને સારા-નરસા ભૂતકાળની વાસ્તવિક માહિતી આપો. તેમને ચીલાચાલુ નિરર્થક, નકામી બાબતો ઓળખતાં અને બે દેખીતા હરીફ દૃષ્ટિકોણને જોતાં, સંતુલન સાધતાં પણ શીખવો. જેમ કે દુનિયામાં દુઃખ-દર્દ, પીડા-યાતના છે તો બીજી તરફ સારી, સુખદ બાબતો પણ છે. સમાચારો સાંભળતાં-સમજતાં ને વિવેકપૂર્ણ તારણો કાઢતાં પણ શીખવો. અતિનાટ્યાત્મક અને ઉત્તેજનાપ્રેરક સમાચારોથી અતિ ઉત્સાહી કે અતિ નિરાશાવાદી ન બનવાનું શીખવો.

{{Poem2Close}}
{{Poem2Close}}