31,409
edits
No edit summary |
No edit summary |
||
| Line 284: | Line 284: | ||
છઠ્ઠી વાર્તા ‘અહેસાસ’નું લખાણ નિમિત્તભાઈને ગમ્યું નથી. ઐશ્વર્યા પણ ઉપસંહારમાં લખે છે કે આ વાર્તા એક વ્યર્થ પ્રયાસ છે. સાચે જ એવું છે? ના, અન્ય વાર્તાઓમાં જે ઓઝલ રહેલું એ અહીં પ્રગટ છે, મુખર છે. વિહાન અપેક્ષા રાખ્યા વિના મદદ કરતો રહે છે, ભૂલવા કહે છે. પણ વાર્તાની નાયિકા એક દિવસ-કદાચ યોગ્ય દિવસે એને ત્યાં પહોંચી જાય છે. આંગળીઓ એકમેકમાં પરોવાય છે. એનો ફોટોગ્રાફ પણ છાપ્યો છે. ઉપસંહારનું એક વાક્ય માર્મિક છે : ‘જ્યારે પાસે કંઈ હોય નહીં ત્યારે પણ ગુમાવવા કંઈક તો બાકી રહેતું જ હોય છે.’ | છઠ્ઠી વાર્તા ‘અહેસાસ’નું લખાણ નિમિત્તભાઈને ગમ્યું નથી. ઐશ્વર્યા પણ ઉપસંહારમાં લખે છે કે આ વાર્તા એક વ્યર્થ પ્રયાસ છે. સાચે જ એવું છે? ના, અન્ય વાર્તાઓમાં જે ઓઝલ રહેલું એ અહીં પ્રગટ છે, મુખર છે. વિહાન અપેક્ષા રાખ્યા વિના મદદ કરતો રહે છે, ભૂલવા કહે છે. પણ વાર્તાની નાયિકા એક દિવસ-કદાચ યોગ્ય દિવસે એને ત્યાં પહોંચી જાય છે. આંગળીઓ એકમેકમાં પરોવાય છે. એનો ફોટોગ્રાફ પણ છાપ્યો છે. ઉપસંહારનું એક વાક્ય માર્મિક છે : ‘જ્યારે પાસે કંઈ હોય નહીં ત્યારે પણ ગુમાવવા કંઈક તો બાકી રહેતું જ હોય છે.’ | ||
ગુમાવવાના અનુભવમાં સચ્ચાઈ હોય ત્યારે ભાવકને કશુંક સવાયું પ્રાપ્ત થાય છે. | ગુમાવવાના અનુભવમાં સચ્ચાઈ હોય ત્યારે ભાવકને કશુંક સવાયું પ્રાપ્ત થાય છે. | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{right|◆}}<br> | {{right|◆}}<br> | ||