17,611
edits
No edit summary |
No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે,{{Poem2Close}} | શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે, | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, | {{Block center|<poem> પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, | ||
પરોક્ષ જિન ઉપકાર; | પરોક્ષ જિન ઉપકાર; | ||
એવો લક્ષ્ય થયા વિના | એવો લક્ષ્ય થયા વિના | ||
ઊગે ન આત્મવિચાર. </poem>}} | ઊગે ન આત્મવિચાર. </poem>}} | ||
{{Poem2Open}} | |||
પૌર્વાત્ય અને ખાસ કરીને ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુ-શિષ્ય-પ્રણાલી અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ગુરુ કેવા હોવા જોઈએ? રમણ મહર્ષિ કહે છે કે શાસ્ત્રાર્થ જાણતા હોય પણ મુક્ત હોય નહીં એવા ગુરુ પાસે સાધકે ન જવું. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે : | પૌર્વાત્ય અને ખાસ કરીને ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુ-શિષ્ય-પ્રણાલી અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ગુરુ કેવા હોવા જોઈએ? રમણ મહર્ષિ કહે છે કે શાસ્ત્રાર્થ જાણતા હોય પણ મુક્ત હોય નહીં એવા ગુરુ પાસે સાધકે ન જવું. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>આત્મજ્ઞાન ત્યાં મુનિપણું | {{Block center|<poem>આત્મજ્ઞાન ત્યાં મુનિપણું | ||
જે સાચા ગુરુ હોય.</poem>}} | જે સાચા ગુરુ હોય.</poem>}} | ||
{{Poem2Open}} | |||
શ્રી અંબાલાલ પટેલ ઉર્ફે દાદા ભગવાન પોતાની આગવી રીતે આ વાત સમજાવે છે : “આખા દુનિયાભરનાં શાસ્ત્રો લખાયાં છે તો આત્મા માટે, પણ શાસ્ત્રમાં આત્મા છે જ નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા અવર્ણનીય છે, અવ્યક્ત છે, નિઃશબ્દ છે, અવાચ્ય છે. આ સૂચવે છે કે આત્મા શાસ્ત્રોમાં સમાવી શકાય તેવો નથી. વળી વેદાંતે પણ છેવટે કહ્યું જ છે નેતિ, નેતિ. નેતિ એટલે ન + ઇતિ – આ તે નથી – એટલે કે આ આત્મા નથી જે તું શોધે છે. છેવટે શાસ્ત્રોએ કહ્યું છે કે ‘જ્ઞાની પાસે જા.’ આગળ સ્પષ્ટતા કરતાં દાદાશ્રી કહે છે કે “જ્ઞાની પાસે જા એટલે કે શાસ્ત્રજ્ઞાની પાસે નહીં, કારણ કે શાસ્ત્રમાં આત્મા નથી તો શાસ્ત્રજ્ઞાની પાસે કેવી રીતે હોય? તું આત્મજ્ઞાની પાસે જા કે જેણે આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે; એ આત્મા વાણીમાં ઊતરે એવો નથી એટલે આત્મજ્ઞાની તને સંજ્ઞાથી આત્માનું લક્ષ બેસાડી દેશે.” તો શું શાસ્ત્રનો કોઈ ઉદ્દેશ જ ન રહ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં એઓ કહે છે કે “ના, એમ નથી. શાસ્ત્ર ઉપયોગી છે – એ આત્મા પ્રાપ્ત ન કરાવી શકે, પણ અંગુલિનિર્દેશ કરે. એટલે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની પ્રાપ્ત ન હોય ત્યાં સુધી શાસ્ત્રો ઉપયોગી છે જ.” | શ્રી અંબાલાલ પટેલ ઉર્ફે દાદા ભગવાન પોતાની આગવી રીતે આ વાત સમજાવે છે : “આખા દુનિયાભરનાં શાસ્ત્રો લખાયાં છે તો આત્મા માટે, પણ શાસ્ત્રમાં આત્મા છે જ નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા અવર્ણનીય છે, અવ્યક્ત છે, નિઃશબ્દ છે, અવાચ્ય છે. આ સૂચવે છે કે આત્મા શાસ્ત્રોમાં સમાવી શકાય તેવો નથી. વળી વેદાંતે પણ છેવટે કહ્યું જ છે નેતિ, નેતિ. નેતિ એટલે ન + ઇતિ – આ તે નથી – એટલે કે આ આત્મા નથી જે તું શોધે છે. છેવટે શાસ્ત્રોએ કહ્યું છે કે ‘જ્ઞાની પાસે જા.’ આગળ સ્પષ્ટતા કરતાં દાદાશ્રી કહે છે કે “જ્ઞાની પાસે જા એટલે કે શાસ્ત્રજ્ઞાની પાસે નહીં, કારણ કે શાસ્ત્રમાં આત્મા નથી તો શાસ્ત્રજ્ઞાની પાસે કેવી રીતે હોય? તું આત્મજ્ઞાની પાસે જા કે જેણે આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે; એ આત્મા વાણીમાં ઊતરે એવો નથી એટલે આત્મજ્ઞાની તને સંજ્ઞાથી આત્માનું લક્ષ બેસાડી દેશે.” તો શું શાસ્ત્રનો કોઈ ઉદ્દેશ જ ન રહ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં એઓ કહે છે કે “ના, એમ નથી. શાસ્ત્ર ઉપયોગી છે – એ આત્મા પ્રાપ્ત ન કરાવી શકે, પણ અંગુલિનિર્દેશ કરે. એટલે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની પ્રાપ્ત ન હોય ત્યાં સુધી શાસ્ત્રો ઉપયોગી છે જ.” | ||
જેમ ગુરુ શાસ્ત્રાર્થી નહીં પણ આત્મજ્ઞાની હોવા જોઈએ, એમ શિષ્યની પણ લાયકાત હોવી જોઈએ. એ શિષ્ય કેવો હોવો જોઈએ? રજનીશજી એમની વિશિષ્ટતાથી એ સમજાવે છે. એ કહે છે કે “સૌથી મોટી જો કોઈ કળા હોય તો એ શિષ્ય થવાની છે. જિસસે કહ્યું, ‘Ask and it shall be given to you. Knock and doors shall be opened to you.’ પણ આ કંઈ શ્રેષ્ઠ બોધ નથી. જિસસ શ્રેષ્ઠ બોધ આપી શક્યા નહીં, કારણ કે એમની આજુબાજુ જે લોકો હતા એમને શિષ્ય થતા આવડ્યું નહીં. યહુદી પ્રણાલીમાં શિક્ષકો, ઉત્તમ શિક્ષકો મળી આવશે; વિદ્યાર્થીઓ, નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ દેખા દેશે. પણ ગુરુ-શિષ્ય પરંપરા મૂળે પૌર્વાત્ય ઘટના છે. જિસસે માંગવાનું અને દ્વાર ખટખટાવવાનું કહ્યું, પણ માંગવાથી મળતું નથી અને દ્વાર ખટખટાવતા તમને ઠુકરાવી દેવામાં આવે છે. માંગવું, દરવાજો ખટખટાવવો એ આક્રમકતા છે – અહંમાંથી ઊભી થયેલી. To be a disciple, to be with a master is to move into the unknown. You cannot be very aggressive there. If You are aggressive the unknown will never be revealed to you. It cannot be revealed to an aggressive mind. The very nature of it is such that you have to be receptive, not aggressive. The search for truth is not an active search. It is a deep passivity. In yor deep passivity you will receive.” પછી એમણે ઝેન ગુરુ અને શિષ્યની વાત કરી છે. પણ અહીં એમાં જવાનો અવકાશ નથી. “જ્યારે શિષ્ય ગુરુના સાન્નિધ્યમાં બરાબર તૈયાર થઈ જાય છે ત્યારે અચાનક એને ખબર પડે છે કે જે રહસ્ય એ ગુુરુ પાસે જાણવાની ઇચ્છા રાખતો હતો એ એની પાસે જ હતું. જે એ સિદ્ધ કરવા ઇચ્છતો હતો એ અંદર જ પડેલું હતું. The master is just a catalytic agent; he sits silently, quietly, not doing anything. Spring comes and the grass grows by itself.’ | જેમ ગુરુ શાસ્ત્રાર્થી નહીં પણ આત્મજ્ઞાની હોવા જોઈએ, એમ શિષ્યની પણ લાયકાત હોવી જોઈએ. એ શિષ્ય કેવો હોવો જોઈએ? રજનીશજી એમની વિશિષ્ટતાથી એ સમજાવે છે. એ કહે છે કે “સૌથી મોટી જો કોઈ કળા હોય તો એ શિષ્ય થવાની છે. જિસસે કહ્યું, ‘Ask and it shall be given to you. Knock and doors shall be opened to you.’ પણ આ કંઈ શ્રેષ્ઠ બોધ નથી. જિસસ શ્રેષ્ઠ બોધ આપી શક્યા નહીં, કારણ કે એમની આજુબાજુ જે લોકો હતા એમને શિષ્ય થતા આવડ્યું નહીં. યહુદી પ્રણાલીમાં શિક્ષકો, ઉત્તમ શિક્ષકો મળી આવશે; વિદ્યાર્થીઓ, નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ દેખા દેશે. પણ ગુરુ-શિષ્ય પરંપરા મૂળે પૌર્વાત્ય ઘટના છે. જિસસે માંગવાનું અને દ્વાર ખટખટાવવાનું કહ્યું, પણ માંગવાથી મળતું નથી અને દ્વાર ખટખટાવતા તમને ઠુકરાવી દેવામાં આવે છે. માંગવું, દરવાજો ખટખટાવવો એ આક્રમકતા છે – અહંમાંથી ઊભી થયેલી. To be a disciple, to be with a master is to move into the unknown. You cannot be very aggressive there. If You are aggressive the unknown will never be revealed to you. It cannot be revealed to an aggressive mind. The very nature of it is such that you have to be receptive, not aggressive. The search for truth is not an active search. It is a deep passivity. In yor deep passivity you will receive.” પછી એમણે ઝેન ગુરુ અને શિષ્યની વાત કરી છે. પણ અહીં એમાં જવાનો અવકાશ નથી. “જ્યારે શિષ્ય ગુરુના સાન્નિધ્યમાં બરાબર તૈયાર થઈ જાય છે ત્યારે અચાનક એને ખબર પડે છે કે જે રહસ્ય એ ગુુરુ પાસે જાણવાની ઇચ્છા રાખતો હતો એ એની પાસે જ હતું. જે એ સિદ્ધ કરવા ઇચ્છતો હતો એ અંદર જ પડેલું હતું. The master is just a catalytic agent; he sits silently, quietly, not doing anything. Spring comes and the grass grows by itself.’ |
edits