17,546
edits
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big><big>''' | <center><big><big><big>'''મારી યુવાની'''</big></big></big></center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
તને થઈ પડી ત્રાસ મારી યુવાની, | |||
ન રડ દિલ! હશે એ જ મરજી ખુદાની. | |||
મહોબ્બત હતી દિલમાં એક વાત છાની, | |||
ચઢી લોક-જીભે બની ગઈ કહાની | |||
હતાં રાહમાં ખૂબસૂરત લૂંટારાં, | |||
જવાની હતી એ જ રસ્તે જવાની. | |||
ખરેખર વિકટ પંથ છે જિંદગીનો, | |||
પડે છે ફરજ સૌને પાછા જવાની. | |||
ફરી યાદ તોફાનની, સાદ દે છે : | |||
‘અહીં નાવને લાવ પાછી સુકાની!’ | |||
જીવન-હાટમાં બુધ્ધિનો હાથ છોડી- | |||
જવાનીને છે ટેવ દોડી જવાની. | |||
‘ગની’, આજ એ રીત ગુમ થઈ જવું છે, | |||
રહી જાય જોતી ખુદાઈ ખુદાની! | |||
૨૫-૮-૧૯૪૯ | |||
</poem> | </poem> | ||
}} | }} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભોમનો પાલવ | ||
|next = | |next = કવનની ઓથ | ||
}} | }} |
edits