17,546
edits
(+1) |
No edit summary |
||
Line 120: | Line 120: | ||
ભૂપેશની આ વાર્તાઓ વાર્તારસિકોને જ નહીં, વાર્તાકલાના જાણકારોને પણ આકર્ષશે ને એની ચર્ચાની અનેકવિધ શક્યતાઓ ખૂલશે એમાં કોઈ સંદેહ નથી. | ભૂપેશની આ વાર્તાઓ વાર્તારસિકોને જ નહીં, વાર્તાકલાના જાણકારોને પણ આકર્ષશે ને એની ચર્ચાની અનેકવિધ શક્યતાઓ ખૂલશે એમાં કોઈ સંદેહ નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<center><big>'''સર્જકની કલ્પકશક્તિ વિશે ભૂપેશ અધ્વર્યુ'''</big></center> | |||
સર્જકની કલ્પકશક્તિ એ પણ સર્જકના વ્યક્તિત્વની બહારની વસ્તુ તો નથી જ. અને એ રીતે જોતાં તો કૃતિની સમગ્ર ચૈતન્યસૃષ્ટિ સર્જકવ્યક્તિત્વમાંથી જ પ્રગટે છે. તો ‘શૈલીમાં પ્રગટતું’ સર્જકવ્યક્તિત્વ ‘કૃતિમાં પ્રગટતા’ સર્જકવ્યક્તિત્વના પ્રબળ ભાગરૂપે શા માટે ન આવી શકે? સર્જન એ એક સભાન પ્રવૃત્તિ છે. વ્યક્તિત્વ માટે સીમાબદ્ધતા એ જો મર્યાદા હોય અને સર્જક પોતાની સર્જકતાની નિસ્સીમતા જ સિદ્ધ કરવા માંગતો હોય તો શબ્દસિદ્ધિ સિવાય પોતાનું અન્ય કશું જ વ્યક્તિત્વ ન હોય એવું નિગરણ એક આદર્શ સ્થિતિ બની રહે. શબ્દ અને કૃતિને જ પરસ્પર કાર્ય કરવા દેવા જેટલો એ તટસ્થ હશે અને એને ચૈતન્યથી છલકાવી દેવા જેટલો એ, એની કલ્પકશક્તિની પ્રખરતા સમેત, તદાત્મ હશે. એની આ પ્રખરતા એના વ્યક્તિત્વનો નહીં, પણ શબ્દસિદ્ધિનો જ એક ભાગ હશે. કૃતિએ કૃતિએ એ જે અવનવું સિદ્ધ કરશે એનું અનુસંધાન વીતી ચૂકેલા શબ્દસંદર્ભો સાથે હોય પણ ખરું, ન પણ હોય; પોતે માનતો હોય એથી વિરુદ્ધ પ્રકારના વિચારને પણ એ કૃતિમાં ઉપસાવે ને એમ વિચારને પણ સાધનલેખે જ વાપરે – જે કંઈ એ કરશે તે કૃતિના સ્વયંપર્યાપ્ત રૂપસંદર્ભમાં મહત્તમ થઈ શકે એમ હોય તે. | |||
{{સ-મ|‘કૃતિનિષ્ઠ સર્જન’,||પરબ, માર્ચ ૧૯૭૪-માંથી}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = કર્તા-પરિચય | |||
}} | |||
edits