17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 110: | Line 110: | ||
આ કવિયત્રી કાવ્યોના શીર્ષકો પણ એક વિશેષ ચર્ચા માંગી લે તેવાં અદ્વિતીય તથા આકર્ષક છે. ‘અથાણું અને અંધકાર’, ‘ગોઝારી વાવ’, ‘કંસારા બજાર’, ‘એક હાથનો સમુદ્ર’, ‘પાલર પાણી’, ‘ભાડૂતી ભાષા’, ‘રાત સાથે રતિ’ કે ‘વહાણના સઢ’ આ સંદર્ભે તપાસવા ચોક્કસ ગમે. મનીષા જોષીને આ ધારામાં નોખું પાડતું તત્ત્વ છે એ છે તાજગીસભર, નવીન અને અરૂઢ એવા કલ્પન તથા રૂપકોના વિનિયોગનું. આ કવિયત્રીને મન અન્ય જેટલું જ મહત્ત્વ ‘મારાપણા’નું પણ છે. તેમનાં કાવ્યોમાં આ સ્વર તારસ્વરે ગુંજ્યા કરે છે. ‘મારે હવે જોવા છે..’, ‘મારે હવે મરવું છે...’ કચ્છનું રણ, દરિયો, મીઠાના અગરનું જગત નિરંતર ખળભળતું રહે છે. જેનો નાદ નિરંતર સંભળાતો રહે છે. સમાંતરે સાંપ્રત જગત તેમ જ આંતરિક સૃષ્ટિ પણ એ જ લયે આંદોલિત થતી અનુભવાય છે. કહેવું જોઈએ કે અછાંદસ રચનાઓમાં જીવનના નવ્ય છંદ-કુછંદને આલેખતી આ કવિયત્રીની કાવ્યયાત્રાને અંતે આપણે પણ પહોંચીએ છીએ મુક્તિશોધના ઉત્તુંગ શિખર સુધી. એ જ આપણી પણ ઉપલબ્ધિ. | આ કવિયત્રી કાવ્યોના શીર્ષકો પણ એક વિશેષ ચર્ચા માંગી લે તેવાં અદ્વિતીય તથા આકર્ષક છે. ‘અથાણું અને અંધકાર’, ‘ગોઝારી વાવ’, ‘કંસારા બજાર’, ‘એક હાથનો સમુદ્ર’, ‘પાલર પાણી’, ‘ભાડૂતી ભાષા’, ‘રાત સાથે રતિ’ કે ‘વહાણના સઢ’ આ સંદર્ભે તપાસવા ચોક્કસ ગમે. મનીષા જોષીને આ ધારામાં નોખું પાડતું તત્ત્વ છે એ છે તાજગીસભર, નવીન અને અરૂઢ એવા કલ્પન તથા રૂપકોના વિનિયોગનું. આ કવિયત્રીને મન અન્ય જેટલું જ મહત્ત્વ ‘મારાપણા’નું પણ છે. તેમનાં કાવ્યોમાં આ સ્વર તારસ્વરે ગુંજ્યા કરે છે. ‘મારે હવે જોવા છે..’, ‘મારે હવે મરવું છે...’ કચ્છનું રણ, દરિયો, મીઠાના અગરનું જગત નિરંતર ખળભળતું રહે છે. જેનો નાદ નિરંતર સંભળાતો રહે છે. સમાંતરે સાંપ્રત જગત તેમ જ આંતરિક સૃષ્ટિ પણ એ જ લયે આંદોલિત થતી અનુભવાય છે. કહેવું જોઈએ કે અછાંદસ રચનાઓમાં જીવનના નવ્ય છંદ-કુછંદને આલેખતી આ કવિયત્રીની કાવ્યયાત્રાને અંતે આપણે પણ પહોંચીએ છીએ મુક્તિશોધના ઉત્તુંગ શિખર સુધી. એ જ આપણી પણ ઉપલબ્ધિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | ||
|next = | |next = સર્જક-પરિચય | ||
}} | }} |
edits