17,611
edits
No edit summary |
No edit summary |
||
Line 90: | Line 90: | ||
{{Gap}}(૪) ઉપરના સંદર્ભ ૫(૩)માં આવતા વાક્ય પછી તરત જ આવે છે : ‘મોહનદાસ આખરે દાવાનળમાં હોમાઈ ગયા’ [૪ : ૨૫૯] ને પછી તરત પેલો ઉદ્ગાર : ‘ભલે હું નિષ્ફળ ગયો પણ [...] હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ.’) એમાં ગાંધીજીના અવસાનનો સંકેત હોઈ શકે. – લેખકના મનમાં ગાંધીજીના અવસાન સુધી નવલકથા લઈ જવાનો નિર્ધાર હતો. એ અજ્ઞાતચિત્તનો નિર્ધાર આ રીતે, તૂટક રીતે, વ્યક્ત થયો હોય એમ મને લાગે છે. (અલબત્ત, ‘દાવાનળમાં હોમાઈ ગયા’ એ વાક્યને રૂપકાત્મક અભિવ્યક્તિ ગણવી કે કેમ એ પણ કોઈ વિચારી શકે.) | {{Gap}}(૪) ઉપરના સંદર્ભ ૫(૩)માં આવતા વાક્ય પછી તરત જ આવે છે : ‘મોહનદાસ આખરે દાવાનળમાં હોમાઈ ગયા’ [૪ : ૨૫૯] ને પછી તરત પેલો ઉદ્ગાર : ‘ભલે હું નિષ્ફળ ગયો પણ [...] હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ.’) એમાં ગાંધીજીના અવસાનનો સંકેત હોઈ શકે. – લેખકના મનમાં ગાંધીજીના અવસાન સુધી નવલકથા લઈ જવાનો નિર્ધાર હતો. એ અજ્ઞાતચિત્તનો નિર્ધાર આ રીતે, તૂટક રીતે, વ્યક્ત થયો હોય એમ મને લાગે છે. (અલબત્ત, ‘દાવાનળમાં હોમાઈ ગયા’ એ વાક્યને રૂપકાત્મક અભિવ્યક્તિ ગણવી કે કેમ એ પણ કોઈ વિચારી શકે.) | ||
૬. નવલકથાનું સંકલનસૂત્ર બરાબર સમયના ક્રમે ચાલે છે. ખંડ :૧ ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના ઘટનાક્રમો સુધી; ખંડ : ૨ ૧૯૧૯થી ૧૯૩૦ સુધી; ખંડ : ૩ ૧૯૩૨-૧૯૩૯ સુધી ને ખંડ : ૪ ૧૯૩૯ થી ૧૯૪૮ સુધી. પ્રકરણો ને પેટાપ્રકરણો એ જ સૂત્ર-અનુસાર ચાલે છે. પરંતુ ખંડ : ૨નાં પહેલાં ૩ પેટાપ્રકરણો ૧૯૨૨ના માર્ચની ૧૦મી સુધી ચાલે છે; પેટાપ્રકરણ ૪ એપ્રિલ ૧૯૨૯થી ૨૩ માર્ચ ૧૯૩૧ [ભગતસિંહ વગેરેને ફાંસી સુધી] ચાલે છે ને વળી પેટાપ્રકરણ ૫ માર્ચ ૧૯૨૪થી શરૂ થાય છે – એટલે કે પેટાપ્રકરણ ૩ના અંત સાથેના અનુસંધાન સાધે છે. આમ ભગતસિંહની કથા, સળંગ સમયસૂત્ર તોડીને વચ્ચે મુકાઈ છે. | ૬. નવલકથાનું સંકલનસૂત્ર બરાબર સમયના ક્રમે ચાલે છે. ખંડ :૧ ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના ઘટનાક્રમો સુધી; ખંડ : ૨ ૧૯૧૯થી ૧૯૩૦ સુધી; ખંડ : ૩ ૧૯૩૨-૧૯૩૯ સુધી ને ખંડ : ૪ ૧૯૩૯ થી ૧૯૪૮ સુધી. પ્રકરણો ને પેટાપ્રકરણો એ જ સૂત્ર-અનુસાર ચાલે છે. પરંતુ ખંડ : ૨નાં પહેલાં ૩ પેટાપ્રકરણો ૧૯૨૨ના માર્ચની ૧૦મી સુધી ચાલે છે; પેટાપ્રકરણ ૪ એપ્રિલ ૧૯૨૯થી ૨૩ માર્ચ ૧૯૩૧ [ભગતસિંહ વગેરેને ફાંસી સુધી] ચાલે છે ને વળી પેટાપ્રકરણ ૫ માર્ચ ૧૯૨૪થી શરૂ થાય છે – એટલે કે પેટાપ્રકરણ ૩ના અંત સાથેના અનુસંધાન સાધે છે. આમ ભગતસિંહની કથા, સળંગ સમયસૂત્ર તોડીને વચ્ચે મુકાઈ છે. | ||
એવું જ સુભાષના મહાપ્રયાણને આલેખતું, ખંડ : ૪નું પ્રકરણ પણ સળંગ સમયસૂત્રને તોડીને વચ્ચે મુકાયું છે. ત્યાં તો પ્રકરણો સાથે જ વર્ષનિર્દેશો છે : પ્રકરણ ૧ (૧૯૩૯-૪૦), ૨ (૧૯૪૦-૪૧), ૩ (૧૯૪૨), ૪ [સુભાષકથા] (૧૯૪૦-૪૫), ૫ (૧૯૪૨-૪૪), ૬ (૧૯૪૪-૪૫), ૭ (૧૯૪૬...) અલબત્ત, સુભાષ-પ્રકરણ, આટલું વિગતે, મૂકવા માટે લેખક સામે કોઈ બીજો વિકલ્પ હતો? તેમ છતાં, સળંગ કથાપ્રવાહમાં આ પ્રકરણ જે રીતે પથરાઈ ગયું છે તે સંકલનાનો પ્રશ્ન ઊભો તો કરેે છે. | |||
● ‘પરબ’, જુલાઈ ૨૦૧૦ | ● ‘પરબ’, જુલાઈ ૨૦૧૦ |
edits