17,611
edits
(Created page with "{{SetTitle}} <big><big>'''૧૮'''</big></big> <center><big><big>'''વસુદેવહિંડી : કૃતિપરિચય'''</big><br> નિરંજના વોરા</big></center> {{Poem2Open}} આધ્યાત્મિક અને ધાર્મિક જીવનમૂલ્યો જનસામાન્યને માટે સમજવામાં સહજ અને સરળ બની રહે તે માટે અતિ પ્રાચ...") |
No edit summary |
||
Line 20: | Line 20: | ||
'''ગ્રંથનામ : 'વસુદેવહિન્ડી' કે 'વસુદેવચરિત'?''' | '''ગ્રંથનામ : 'વસુદેવહિન્ડી' કે 'વસુદેવચરિત'?''' | ||
મૂળ કૃતિને આધારે આ કૃતિનું સંપાદન કરનાર વિદ્વાન સંપાદકો મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિશ્રી પુણ્યવિજયજી તથા શ્રી ભોગીલાલ સાંડેસરા વગેરેએ તેનું નામ 'વસુદેવહિંડી' જ આપ્યું છે. પણ મૂળગ્રંથકર્તાએ પોતાની કૃતિમાં તેનું નામ 'વસુદેવચરિત્' નામ આપ્યું છે, તેના અનેક ઉલ્લેખો મળે છે. જેમ કે – | મૂળ કૃતિને આધારે આ કૃતિનું સંપાદન કરનાર વિદ્વાન સંપાદકો મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિશ્રી પુણ્યવિજયજી તથા શ્રી ભોગીલાલ સાંડેસરા વગેરેએ તેનું નામ 'વસુદેવહિંડી' જ આપ્યું છે. પણ મૂળગ્રંથકર્તાએ પોતાની કૃતિમાં તેનું નામ 'વસુદેવચરિત્' નામ આપ્યું છે, તેના અનેક ઉલ્લેખો મળે છે. જેમ કે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>- अळुजाळंतु मे, गुरुपरंपरागयं वसुदेव-चरित्रं जाम संग्रह वन्नइस्से । | |||
{{right|(પ્રથમ ખંડ - મૂળ - પૃ. ૧)}} | |||
- ततो भगवा सेलियस्स रज्जो सव्वनुभग्गळ वसुदेव चरित्रं कहियं । | |||
{{right|(એ જ. પૃ. ૨૬)}}</poem>}} | |||
{{Poem2Open}} | |||
આચાર્ય ધર્મસેનગણિ મહત્તરે પોતાના મજિઝમ ખંડમાં પણ 'વસુદેવ ચરિત’ નામ આપ્યું છે. | આચાર્ય ધર્મસેનગણિ મહત્તરે પોતાના મજિઝમ ખંડમાં પણ 'વસુદેવ ચરિત’ નામ આપ્યું છે. | ||
મૂળ ગ્રંથકર્તાને 'વસુદેવચરિત' નામ ઉદિષ્ટ હોય તો 'વસુદેવહિન્ડી' નામ શાથી પ્રચલિત બન્યું તે વિચારવાનું રહે છે. | મૂળ ગ્રંથકર્તાને 'વસુદેવચરિત' નામ ઉદિષ્ટ હોય તો 'વસુદેવહિન્ડી' નામ શાથી પ્રચલિત બન્યું તે વિચારવાનું રહે છે. | ||
Line 63: | Line 65: | ||
કેટલાંક સુંદર સુભાષિતો પણ મળે છે. | કેટલાંક સુંદર સુભાષિતો પણ મળે છે. | ||
આ એક વિષ્ણુગીતિકા છે : | આ એક વિષ્ણુગીતિકા છે : | ||
उवसम साहुवरिद्वया । न हु कोवो वज्जिओ जिजिंदेहि । | {{Poem2Close}} | ||
{{Block center|<poem>उवसम साहुवरिद्वया । न हु कोवो वज्जिओ जिजिंदेहि ।</poem>}} | |||
{{Poem2Open}} | |||
‘હે સાધુશ્રેષ્ઠ, ઉપશાંત થાવ! જિનેન્દ્ર ભગવાને ક્રોધ ન કરવાનું જણાવ્યું છે. જે ક્રોધી સ્વભાવના હોય છે, તેમને અનેક ગતિઓમાં ભ્રમણ કરવું પડે છે. | ‘હે સાધુશ્રેષ્ઠ, ઉપશાંત થાવ! જિનેન્દ્ર ભગવાને ક્રોધ ન કરવાનું જણાવ્યું છે. જે ક્રોધી સ્વભાવના હોય છે, તેમને અનેક ગતિઓમાં ભ્રમણ કરવું પડે છે. | ||
૧૯મા પ્રિયંગસુંદરીલંભમાં વિમલાભા અને સુપ્રભા નામની બે આર્યાઓ- સ્ત્રીઓ ઉવસમ-ઉપશમ શબ્દને આધારે પાદપૂર્તિ કે સમસ્યાપૂર્તિ કરી બતાવે છે. | ૧૯મા પ્રિયંગસુંદરીલંભમાં વિમલાભા અને સુપ્રભા નામની બે આર્યાઓ- સ્ત્રીઓ ઉવસમ-ઉપશમ શબ્દને આધારે પાદપૂર્તિ કે સમસ્યાપૂર્તિ કરી બતાવે છે. |
edits