નારીસંપદાઃ વિવેચન/વસુદેવ હિંડીઃ કૃતિપરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <big><big>'''૧૮'''</big></big> <center><big><big>'''વસુદેવહિંડી : કૃતિપરિચય'''</big><br> નિરંજના વોરા</big></center> {{Poem2Open}} આધ્યાત્મિક અને ધાર્મિક જીવનમૂલ્યો જનસામાન્યને માટે સમજવામાં સહજ અને સરળ બની રહે તે માટે અતિ પ્રાચ...")
 
No edit summary
Line 20: Line 20:
'''ગ્રંથનામ : 'વસુદેવહિન્ડી' કે 'વસુદેવચરિત'?'''

મૂળ કૃતિને આધારે આ કૃતિનું સંપાદન કરનાર વિદ્વાન સંપાદકો મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિશ્રી પુણ્યવિજયજી તથા શ્રી ભોગીલાલ સાંડેસરા વગેરેએ તેનું નામ 'વસુદેવહિંડી' જ આપ્યું છે. પણ મૂળગ્રંથકર્તાએ પોતાની કૃતિમાં તેનું નામ 'વસુદેવચરિત્' નામ આપ્યું છે, તેના અનેક ઉલ્લેખો મળે છે. જેમ કે –

{{Poem2Close}}
{{Block center|<poem>- अळुजाळंतु मे, गुरुपरंपरागयं वसुदेव-चरित्रं जाम संग्रह वन्नइस्से ।
{{right|(પ્રથમ ખંડ - મૂળ - પૃ. ૧)}}
- ततो भगवा सेलियस्स रज्जो सव्वनुभग्गळ वसुदेव चरित्रं कहियं ।
{{right|(એ જ. પૃ. ૨૬)}}</poem>}}
{{Poem2Open}}

- अळुजाळंतु मे, गुरुपरंपरागयं वसुदेव-चरित्रं जाम संग्रह वन्नइस्से ।
(પ્રથમ ખંડ - મૂળ - પૃ. ૧)
- ततो भगवा सेलियस्स रज्जो सव्वनुभग्गळ वसुदेव चरित्रं कहियं ।
(એ જ. પૃ. ૨૬)
આચાર્ય ધર્મસેનગણિ મહત્તરે પોતાના મજિઝમ ખંડમાં પણ 'વસુદેવ ચરિત’ નામ આપ્યું છે.

મૂળ ગ્રંથકર્તાને 'વસુદેવચરિત' નામ ઉદિષ્ટ હોય તો 'વસુદેવહિન્ડી' નામ શાથી પ્રચલિત બન્યું તે વિચારવાનું રહે છે.

Line 63: Line 65:
કેટલાંક સુંદર સુભાષિતો પણ મળે છે.
કેટલાંક સુંદર સુભાષિતો પણ મળે છે.
આ એક વિષ્ણુગીતિકા છે :
આ એક વિષ્ણુગીતિકા છે :
उवसम साहुवरिद्वया । न हु कोवो वज्जिओ जिजिंदेहि ।
{{Poem2Close}}
{{Block center|<poem>उवसम साहुवरिद्वया । न हु कोवो वज्जिओ जिजिंदेहि ।</poem>}}
{{Poem2Open}}
 
‘હે સાધુશ્રેષ્ઠ, ઉપશાંત થાવ! જિનેન્દ્ર ભગવાને ક્રોધ ન કરવાનું જણાવ્યું છે. જે ક્રોધી સ્વભાવના હોય છે, તેમને અનેક ગતિઓમાં ભ્રમણ કરવું પડે છે.

૧૯મા પ્રિયંગસુંદરીલંભમાં વિમલાભા અને સુપ્રભા નામની બે આર્યાઓ- સ્ત્રીઓ ઉવસમ-ઉપશમ શબ્દને આધારે પાદપૂર્તિ કે સમસ્યાપૂર્તિ કરી બતાવે છે.   