નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી સ્ત્રી સામયિકો: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 11: Line 11:
ગુજરાતી સ્ત્રી-સામયિકોના આરંભનો સમય સુધારકયુગનો હતો. એ સમયે દુર્ગારામ મહેતા, મહીપતરામ રૂપરામ નીલકંઠ, નર્મદ વગેરે અનેક સમાજસુધારકો મધ્યકાળનાં અંધારાં ઉલેચવાં કટિબદ્ધ હતા. પ્રગતિશીલ અભિગમ અપનાવનારી પારસી કોમે કન્યાકેળવણી, અંગ્રેજી શિક્ષણ અને યુરોપીય સાહિત્યના અભ્યાસને પ્રારંભથી જ આવકાર્યા હતાં. ગુજરાતી પત્રકારત્વના આરંભના તબક્કામાં આથી જ પારસી કોમનું મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતનું પહેલું સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું એ પહેલાં ઈ.સ. ૧૮૪૫માં સ્થપાયેલા 'પરહેજગાર પત્ર'ની વ્યવસ્થામાં પાર્વતીકુંવર મહીપતરામ નીલકંઠે પણ ઘણી સહાય કરી હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>સ્ત્રીબોધ : માસિક પત્ર
<poem>'''સ્ત્રીબોધ : માસિક પત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, ૧ જાન્યુઆરી.
સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, ૧ જાન્યુઆરી.
છેલ્લો અંક : ઈ.સ. ૧૯૫૨ (કુલ ૯૬ વર્ષ)
છેલ્લો અંક : ઈ.સ. ૧૯૫૨ (કુલ ૯૬ વર્ષ)
Line 40: Line 40:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>સ્ત્રીમિત્ર : માસિક પત્ર
<poem>'''સ્ત્રીમિત્ર : માસિક પત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, બંધ થયા પછી ફરી ઈ.સ. ૧૮૬૭

છેલ્લો અંક : કુલ ત્રીસ વર્ષ
છેલ્લો અંક : કુલ ત્રીસ વર્ષ
Line 50: Line 50:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>સ્ત્રી જ્ઞાનદીપક : વાર્ષિક પત્ર
<poem>'''સ્ત્રી જ્ઞાનદીપક : વાર્ષિક પત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૮૬૭</poem>
સ્થાપના : ઈ.સ. ૧૮૬૭</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 61: Line 61:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>સ્ત્રીસદ્બોધરત્ન: માસિક પત્ર
<poem>'''સ્ત્રીસદ્બોધરત્ન: માસિક પત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૮૮૨
સ્થાપના : ઈ.સ. ૧૮૮૨
સ્થાપક તંત્રી : તુલસીબાઈ
સ્થાપક તંત્રી : તુલસીબાઈ
Line 72: Line 72:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>પ્રિયંવદા: માસિક પત્ર
<poem>'''પ્રિયંવદા: માસિક પત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૮૮૫
સ્થાપના : ઈ.સ. ૧૮૮૫
સ્થાપક તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી
સ્થાપક તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી
Line 86: Line 86:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>સુંદરી સુબોધ : માસિકપત્ર
<poem>'''સુંદરી સુબોધ : માસિકપત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૯૦૩, સપ્ટેમ્બર
સ્થાપના : ઈ.સ. ૧૯૦૩, સપ્ટેમ્બર
તંત્રી : રામમોહનરાય જસવંતરાય દેસાઈ</poem>

Line 113: Line 113:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>સ્ત્રી હિતોપદેશ : વાર્ષિક મુખપત્ર
<poem>'''સ્ત્રી હિતોપદેશ : વાર્ષિક મુખપત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૯૦૯</poem>
સ્થાપના : ઈ.સ. ૧૯૦૯</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 125: Line 125:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>વનિતા વિજ્ઞાન : માસિક મુખપત્ર
<poem>'''વનિતા વિજ્ઞાન : માસિક મુખપત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૯૦૯
સ્થાપના : ઈ.સ. ૧૯૦૯
તંત્રી : નાનીબહેન (શિવગૌરી) ગજ્જર તથા બાજીગૌરી મુનશી</poem>

Line 131: Line 131:

‘વનિતા વિજ્ઞાન' સામયિક ઈ.સ. ૧૯૦૭માં સુરતમાં સ્થપાયેલી અને આજે જેની શૈક્ષણિક- સામાજિક પ્રવૃત્તિઓ વડલાની જેમ વિસ્તરી છે તે 'વનિતા વિશ્રામ' સંસ્થાનું મુખપત્ર હતું. આ સંસ્થા અને તેના મુખપત્રનાં સ્થાપક નાનીબહેન અને બાજીગૌરી બાળવિધવા હતાં, પરંતુ દૃઢ મનોબળ તથા સાહસથી એમણે પોતાનાં જીવનને પરંપરાની ગર્તામાંથી ડૂબતું બચાવ્યું હતું. એટલું જ નહીં, ઉપરોક્ત સંસ્થા અને સામયિક દ્વારા અનેક સ્ત્રીઓની જીવનનૈયાને દીવાદાંડીનો ઉજાસ અને દિશાનિર્દેશ પૂરો પાડયો હતો. ‘વનિતા વિજ્ઞાન' સામયિકમાં મોટે ભાગે સ્ત્રીઓના લેખો જ પ્રસિદ્ધ થતા હતા. ‘વનિતા વિશ્રામ'માં આશ્રય પામેલી વિધવાબહેનો તથા આત્મનિર્ભર બની શકેલી બહેનોના સ્વાનુભવો આ સામયિકમાં અવારનવાર પ્રકાશિત થતા હતા. નારીઅભ્યાસની દૃષ્ટિએ આ લેખો મૂલ્યવાન છે.

<poem>ગુલશન : માસિકપત્ર
<poem>'''ગુલશન : માસિકપત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૯૧૩
સ્થાપના : ઈ.સ. ૧૯૧૩
તંત્રી : દિનશા ભાગળિયા  
તંત્રી : દિનશા ભાગળિયા  
Line 141: Line 140:

નવસારીથી પ્રગટ થતા આ માસિકમાં હિંદુ અને પારસી સ્ત્રીઓના બે વિભાગો હતા. આ સામયિકમાં નવલકથા, વાર્તા, કવિતા વગેરે સર્જનાત્મકકૃતિઓ તેમ જ પારસી અને હિંદુ સમાજને સ્પર્શતા લેખો પ્રકાશિત થતા હતા. આ સામયિકે 'ખાસ સચિત્ર હિંદુ સ્ત્રી અંક' તથા 'પારસી બાનુઓ માટેનો ખાસ અંક’ પ્રકાશિત કર્યો હતો. આ ખાસ અંકો અનુક્રમે વિદ્યાગૌરી નીલકંઠ તથા પારસી બહેન થેલ્માએ તૈયાર કર્યા હતા. આ સામયિક માત્ર આઠ વર્ષ ચાલીને ઈ.સ. ૧૯૨૧માં બંધ પડ્યું હતું.

<poem>ગુણસુન્દરી અને સ્ત્રી હિતોપદેશ: માસિકપત્ર
<poem>'''ગુણસુન્દરી અને સ્ત્રી હિતોપદેશ: માસિકપત્ર'''
સ્થાપના : ઈ.સ. ૧૯૩૪
સ્થાપના : ઈ.સ. ૧૯૩૪
આદ્યતંત્રી અને સ્થાપક : જયકૃષ્ણ ના. વર્મા

Line 156: Line 154:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>સ્ત્રી જીવન : માસિકપત્ર
<poem>'''સ્ત્રી જીવન : માસિકપત્ર'''
સ્થાપના :
સ્થાપના :
આદ્ય સંપાદક : મનુભાઈ જોધાણી
આદ્ય સંપાદક : મનુભાઈ જોધાણી
Line 165: Line 163:
ઉપરોક્ત સામયિકો વિશે વિસ્તૃત વિચારણા કર્યા પછી હવે એવાં સ્ત્રી-સામયિકોની વિગતો અહીં નોંધવી છે, જેનું પ્રકાશન લાંબા સમય સુધી ભલે ન થયું હોય પરંતુ સ્ત્રીજાગૃતિ અને સ્ત્રી સામયિકોની પ્રવૃત્તિના સાતત્યને જાળવવામાં જેનું યોગદાન રહ્યું છે. આ સામયિકોની સંક્ષિપ્ત વિગતો આ પ્રમાણે છે –

* 'સરસ્વતી' : ઈ.સ. ૧૯૧૫, તંત્રી- દાવર બહેનો.

* 'સ્ત્રી શક્તિ' : ઈ.સ. ૧૯૩૧ - મે, તંત્રી - શરુઆતમાં ઊર્મિલાબહેન મહેતા, પછીથી સૂર્યલક્ષ્મી ધર્મદાસ, સાપ્તાહિક પત્ર, પ્રકાશક- ગાંડિવ સાહિત્ય મંદિર, સુરત.

Line 177: Line 176:
* 'અનસૂયા' : સ્થાપના - ઈ.સ.૧૯૮૨, સ્વાશ્રયી મહિલા 'સેવા'નું પાક્ષિક, સ્થાપક તંત્રી – જયંતિકા જયંતભાઈ.

* 'જ્યોતિ' : હીરાબા મહિલા મંડળ, ખેડાનું મુખપત્ર. તંત્રી - પલ્લવી દેસાઈ.

* 'નારીમુક્તિ' : સંપાદક - સોનલ શુક્લ, વિભૂતિ પટેલ, નીરા દેસાઈ. ત્રિમાસિક પત્ર.
* 'નારીમુક્તિ' : સંપાદક - સોનલ શુક્લ, વિભૂતિ પટેલ, નીરા દેસાઈ. ત્રિમાસિક પત્ર.{{Poem2Open}}
 
ગુજરાતી સ્ત્રી-સામયિકો સંદર્ભે ગુજરાતી વર્તમાનપત્રોના મહિલાઓ માટેની સાપ્તાહિક પાક્ષિક પૂર્તિઓની પણ નોંધ લેવી જોઈએ -

17,612

edits