17,602
edits
(→) |
(→) |
||
Line 257: | Line 257: | ||
ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ, | ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ, | ||
અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન. |
અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન. | ||
</poem> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|Orangered|<big>એકલું</big>}} | {{color|Orangered|<big>એકલું</big>}} | ||
Line 281: | Line 282: | ||
{{gap|6em}}એવું રે લાગે આજે એકલું! | {{gap|6em}}એવું રે લાગે આજે એકલું! | ||
</poem> | </poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|Orangered|<big>બનાવટી ફૂલોને</big>}} | {{color|Orangered|<big>બનાવટી ફૂલોને</big>}} | ||
Line 304: | Line 307: | ||
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું. |
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું. | ||
</poem> | </poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|Orangered|<big>પરકમ્માવાસી</big>}} | {{color|Orangered|<big>પરકમ્માવાસી</big>}} | ||
Line 331: | Line 336: | ||
{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી. | {{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી. | ||
</poem> | </poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|Orangered|<big>મનમેળ</big>}} | {{color|Orangered|<big>મનમેળ</big>}} | ||
Line 361: | Line 368: | ||
{{gap|2em}}
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેરઃ | {{gap|2em}}
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેરઃ | ||
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ! | હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ! | ||
</poem> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|Orangered|<big>આત્મદીપો ભવ</big>}} | |||
{{color|DarkSlateBlue|ભોગીલાલ ગાંધી}} | |||
<poem> | |||
તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા ! તું તારા. | |||
રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા; | |||
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા... તું તારા. | |||
કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયાં, | |||
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા... તું તારા. | |||
આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા, | |||
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં... તું તારા. | |||
</poem> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|Orangered|<big>હવે આ હાથ</big>}} | |||
{{color|DarkSlateBlue|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | |||
{{gap|2em}}હવે આ હાથ રહે ના હેમ! | |||
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ! | |||
{{gap|2em}}હવે આ હાથ રહે ના હેમ! | |||
બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
| |||
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
| |||
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ! | |||
{{gap|8em}}હવે આ હાથ રહે ના હેમ! | |||
ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,
| |||
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;
| |||
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ! | |||
{{gap|8em}}હવે આ હાથ રહે ના હેમ! | |||
કદી કોઈને કાજે નહીં મેં કટકોય એ કાપ્યું,
| |||
અન્યશું દેતાં થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
| |||
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ? | |||
{{gap|8em}}હવે આ હાથ રહે ના હેમ! | |||
</poem> | </poem> |
edits