2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પૂર્વે અજોધા નગરી | પૂર્વે અજોધા નગરી ને રાજા રામનું રાજ. રાણી સતી સીતા. એક સમે મે’લના ગોખે બેઠાં છે ને નીચેથી જોષીડો જાય. રાણીએ સાદ દીધો, ‘જોષીડા, જોષીડા, જો મારી હથવાળી ને જોષ વરત.’ જોષીડે એકવાર ઊંચું જોયું ને મોં આડું લઈ લીધું. | ||
‘રાણી, રાણી, તને જોયેં તો હાથીએ ઘલાવ, જોયેં તો ઘોડો ચલાવ, તને જોયેં તો ગામપાર કરાવ, દેશપાર કરાવ; જોયેં તો જલાદ બોલાવી ફાંસીના દોયડે ઝલાવ. પણ હું ના આવું.’ | ‘રાણી, રાણી, તને જોયેં તો હાથીએ ઘલાવ, જોયેં તો ઘોડો ચલાવ, તને જોયેં તો ગામપાર કરાવ, દેશપાર કરાવ; જોયેં તો જલાદ બોલાવી ફાંસીના દોયડે ઝલાવ. પણ હું ના આવું.’ | ||
ત્યારે સીતારાણી પૂછે છે કે ‘કેમ?’ | ત્યારે સીતારાણી પૂછે છે કે ‘કેમ?’ |