2,670
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "
ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો
સંપા. રમણ સોની EKATRA FOUNDATION (USA) © સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૪ ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||

ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો | ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો | ||
Line 24: | Line 25: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Poem2Open}} | |||
'''આ સંપાદન ''' | |||
ઉદયન ઠક્કરે ઈ. ૧૯૮૭માં ‘એકાવન’ નામે એમનો પહેલો કાવ્યસંગ્રહ આપેલો (૧૯૯૦માં એની બીજી આવૃત્તિ થયેલી). એ પછી એકવીસમી સદીના આરંભે એમણે ‘સેલ્લારા’(૨૦૦૩) નામનો બીજો સંગ્રહ આપેલો. ‘રાવણહથ્થો’ (૨૦૨૨) એમનો હમણાંનો કાવ્યસંગ્રહ છે. | |||
આ ત્રણે સંગ્રહોનાં ૧૫૦ ઉપરાંત કાવ્યોમાંથી વધુ રસપ્રદ અને વિશેષ માર્મિક લાગેલાં ૪૦ જેટલાં કાવ્યોને ‘ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો’ નામે સંપાદિત કર્યાં છે. | |||
ચયનના આરંભે, ઉદયનની કવિતાનો આસ્વાદક પરિચય આપતી સમીક્ષા મૂકી છે એ પ્રવેશકની ગરજ સારશે એવી આશા છે. | |||
{{Poem2Close}} | |||
{{right|'''–સંપાદક'''}}

{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = ઉદયન ઠક્કરની કવિતા - વિસ્મય અને વિદગ્ધતાની જુગલબંધી | |||