સિગ્નેચર પોયમ્સ/છપ્પા (ચોપાઈ) – શામળ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
નવાણ પીતું હોયે નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર. {{right|૨}}  

મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ;  

રાજા થઈને લૂટી લેય, પ્રજા કોણ આગળ જઈ કહેય. {{right|}}  

રામ જપંતા નર્કે જશે, કહો કલ્યાણ જ કોનું થશે;

પિતા પુત્રીશું રમશે જાર, તે વાતનો કો પ્રીછે પાર. {{right|૪}}  

Line 20: Line 20:
કુંડળ કરડી ખાએ કાન, કોણ આગળ જઈ કરિયે જાણ;  

ચંદન જાણી ધરીએ આપ, થાય અગ્નિ તો પુરણ પાપ. {{right|૮}}  

(નંદબત્રીસી)
{{right|(નંદબત્રીસી)}}
}}
}}
</poem>
</poem>