છોળ/ચોંટિયા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
<poem>
<poem>
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
                {{Gap}}આડશમાં કરતી અંઘોળ,
            {{Gap|1em}}આડશમાં કરતી અંઘોળ,
નફ્ફટ ડોકાય મ્હાંય તડકો અધૂકડો
નફ્ફટ ડોકાય મ્હાંય તડકો અધૂકડો
                {{Gap}}શુંયે તે શોધવાને ડોળ?!
                {{Gap|1em}}શુંયે તે શોધવાને ડોળ?!


                {{Gap}}ચોળી અરીઠડા ઉતાર્યો મેલ ને
                {{Gap|1em}}ચોળી અરીઠડા ઉતાર્યો મેલ ને
                                {{Gap|3em}}ભૂતડાને કીધાં સુંવાળાં
                                {{Gap|3em}}ભૂતડાને કીધાં સુંવાળાં
નીતરતે અંગ હવે દોઉ હાથ ઝાલીને
નીતરતે અંગ હવે દોઉ હાથ ઝાલીને
                {{Gap}}ઝાપટું હું લાંબા મોવાળા,
                {{Gap|1em}}ઝાપટું હું લાંબા મોવાળા,
ઊડે ઝીણેરી કાંઈ શ્રાવણની ઝરમર શી
ઊડે ઝીણેરી કાંઈ શ્રાવણની ઝરમર શી
                {{Gap}}છાંટ્યું રળિયાત ચહું ઓર!
                {{Gap|1em}}છાંટ્યું રળિયાત ચહું ઓર!


ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
                {{Gap}}આડશમાં કરતી અંઘોળ…
                {{Gap|1em}}આડશમાં કરતી અંઘોળ…


વંડી છેવાડના જાંબુડિયા વંન થકી
વંડી છેવાડના જાંબુડિયા વંન થકી
                {{Gap}}સૂડાની ઊઠે ભરમાર
                {{Gap|1em}}સૂડાની ઊઠે ભરમાર
ઝાળ ખણે ચોંટિયાં ખરતાં ઉઘાડે અંગ
ઝાળ ખણે ચોંટિયાં ખરતાં ઉઘાડે અંગ
                {{Gap}}ટહુકાં તીખાં તે વારવાર!
                {{Gap|1em}}ટહુકાં તીખાં તે વારવાર!
કીડા-મંકોડિયા તો ખંખેર્યાં જાય હાય
કીડા-મંકોડિયા તો ખંખેર્યાં જાય હાય
                {{Gap}}સાવ જે અદીઠ એ શેં લોલ?!
                {{Gap|1em}}સાવ જે અદીઠ એ શેં લોલ?!


ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
ખુલ્લા નવાણના વાંભ ઊંચા જાળિયાની
                {{Gap}}આડશમાં કરતી અંઘોળ…
                {{Gap|1em}}આડશમાં કરતી અંઘોળ…


૧૯૯૨
૧૯૯૨
17,546

edits